ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ્સના 218ની સામે ભારતના એક વિકેટે 135 રન
કુલદીપ યાદવની પાંચ વિકેટ, અશ્વિનની ચાર વિકેટ, યશસ્વી અને રોહિતની અડધી સદી ધર્મશાલા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. પ્રવાસી ટીમની પ્રથમ ઈનિંગ્સ 218 રમાં સમેટ્યા બાદ યજમાન ભારતે પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં એક વિકેટના ભોગે 135 રન બનાવી લીધા હતા. દિવસના અંતે રોહિત શર્મા 52 અને શુભમન…
