જાડેજાએ સિક્સ-બાઉન્ડ્રી જે બેટથી ફટકાર્યા તે અજય મંડલ ભેટ કર્યું
અજય મંડલ છત્તીસગઢનો ક્રિકેટર છે, ચેન્નઈએ 20 લાખમાં ખરીદી ટીમમાં સામેલ કર્યો હતો, અજયને આ સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી નથી નવી દિલ્હીઆઈપીએલ 2023ની ફાઈનલ મેચમાં રવિન્દ્ર જાડેજાએ છેલ્લા 2 બોલમાં 10 રન ફટકારીને ચેન્નઈ સુપર કિંગ્સને જીત અપાવી હતી. ચેન્નઈને છેલ્લી ઓવરમાં 13 રન બનાવવાના હતા. આ સ્થિતિમાં પ્રથમ 4 બોલમાં માત્ર…
