અમદાવાદ જિલ્લા અંડર-13 ચેસ સિલેક્શન ટૂર્નામેન્ટ પૂર્ણ, વીર પટેલ અને આશ્વી સિંહ ચેમ્પિયન

સ્ટેટ ચેસ ચેમ્પિયનશિપ-2026 માટે ટોચના ખેલાડીઓની પસંદગી, વિજેતાઓને ટ્રોફી એનાયત અમદાવાદ ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન દ્વારા અમદાવાદ જિલ્લા અંડર-13 સ્ટેટ ચેસ ચેમ્પિયનશિપ-2026 (બોયઝ અને ગર્લ્સ) માટેની સિલેક્શન ટૂર્નામેન્ટનું સફળ આયોજન ઓરિયન્ટ ક્લબ, એલિસબ્રિજ ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં શહેરના અનેક યુવા ચેસ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું….

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલમાં ચેમ્પિયન, જૂનાગઢ રનર્સ અપ

ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025 ના સુપર લીગ સ્ટેજ ના ફાઇનલ રાઉન્ડની છેલ્લી મેચમાં  જુનાગઢે આણંદની ટીમને 5-0થી મહાત આપી. મેચના બીજા હાફમાં  જુનાગઢ તરફથી બ્રીજેશકુમાર યાદવના 2 ગોલ, સિદ્ધાંત પાંડે, પ્રતિક સ્વામી અને ધર્મેશ પરમાર દ્વારા 1-1 ગોલ કરાયો હતો. મેચના પ્રથમ…

અમદાવાદ ડીસ્ટ્રીક્ટ રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલમાં ચેમ્પિયન બનવાથી એક ડગલું  દૂર

ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025ની સુપર લીગ સ્ટેજની ફાઇનલ રાઉન્ડ મેચ પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, ફૂટબોલ ગ્રાઉંન્ડ માં રમાઈ રહી છે ત્યારે આણંદ, અમદાવાદ અને જુનાગઢની ટીમો સુપર લીગ સ્ટેજના ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ છે. આજે રમાયેલી મેચમાં અમદાવાદે આણંદની ટીમને 6-0…

અમદાવાદ જિલ્લોઃ ખોખરા રમતગમત સંકુલ ખાતે અમદાવાદ ગ્રામ્યની જિલ્લા કક્ષા કુસ્તી સ્પર્ધા

અંડર ૧૪, અંડર ૧૭ અને અબોવ ૧૭ વય જૂથમાં ૭૦થી વધુ ખેલાડી ભાઈઓ-બહેનો લઈ રહ્યા છે ભાગ દરેક વયજૂથ કેટેગરીમાં પાંચ અલગ અલગ વજન ગ્રુપમાં યોજાઈ રહી છે સ્પર્ધાઓ અમદાવાદ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત અમદાવાદ ગ્રામ્યની જિલ્લા કક્ષા કુસ્તી સ્પર્ધાઓ ખોખરા રમતગમત સંકુલ, અમદાવાદ ખાતે યોજાઇ રહી છે. ૨૩ અને ૨૪ જાન્યુઆરી સુધી યોજનાર બે…

ખેલ મહાકુંભ ૩.૦ – અમદાવાદ જિલ્લાની તાલુકા કક્ષા ખો ખો સ્પર્ધા બાવળા ખાતે યોજાઈ

અમદાવાદ એસ.એમ.પટેલ સ્કૂલ, બાવળા ખાતે યોજાયેલી ખો ખો સ્પર્ધામાં ભાઈઓ તથા બહેનોની કુલ ૪૮ ટીમોએ ભાગ લીધો.ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત અમદાવાદ જિલ્લાની તાલુકા કક્ષા ખો ખો સ્પર્ધાઓ બાવળાની એસ.એમ.પટેલ સ્કૂલ ખાતે યોજાઈ હતી. ભાઈઓ અને બહેનો માટે યોજાયેલી એક દિવસીય ખો ખો સ્પર્ધાઓમાં કુલ ૪૮ ટીમોએ ભાગ લીધો હતો. અંડર ૧૪, અંડર ૧૭ અને અબોવ…

અમદાવાદ જિલ્લાની ફિનસ્વિમિંગ સ્પર્ધામાં સુરજ શાહ, કંદર્પ ત્રિવેદી અને તોફિક મેમનને ચાર-ચાર ગોલ્ડ મેડલ

અમદાવાદ અંડર વોટર સ્પોર્ટસ એસોસિએશન ગુજરાત દ્વારા બીજી અમદાવાદ જિલ્લા ફિન સ્વિમિંગ સ્પર્ધાના સિનિયર એ ગ્રુપમાં સુરજ શાહે ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા. ગુજરાત વિદ્યાપીઠ સ્વિમિંગ પુલ આશ્રમ રોડ ખાતે યોજાયેલી સ્પર્ધામાં 80થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બિ-ફિનસ્વિમિંગ, સરફેસ સ્વિમિંગ, અપનીઆ સ્વિમિંગ અને ઈમરસન સ્વિમિંગ કેટગરીમાં વિવિધ વય જૂથના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સિનિયર…