કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો: ધ્વજ હરિયા, અનુપમા રામચંદ્રન અને રેવન્ના ઉમાદેવી ફાઇનલમાં

અમદાવાદમાં રમાઈ રહેલી ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન; મહિલા ઇંગ્લિશ બિલિયર્ડ્સમાં ભારતની બે ખેલાડીઓ વચ્ચે ટાઇટલ મુકાબલો, મેન્સ સ્નૂકરમાં ધ્વજ હરિયાએ ફાઇનલમાં સ્થાન મેળવ્યું અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2026ના ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતના ધ્વજ હરિયાએ મેન્સ…

મલ્ટિમેટ 8મી અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો ભવ્ય પ્રારંભ

283 ખેલાડીઓની એન્ટ્રી સાથે ત્રણ દિવસીય સ્પર્ધા શરૂ; અમદાવાદ જિલ્લા ટીમની પસંદગી માટે ખેલાડીઓ વચ્ચે જોરદાર મુકાબલો અમદાવાદ ટેબલ ટેનિસ એસોસિએશન ઑફ અમદાવાદ (TTAA) દ્વારા આયોજિત મલ્ટિમેટ 8મી અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026નો શુક્રવારે અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ થયો હતો. 2થી 4 ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય સ્પર્ધામાં…

ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર: રાઉન્ડ-8માં 39 ગોલ્ફરોએ અજમાવી પ્રતિભા

લો, મિડીયમ અને હાઈ હેન્ડીકેપ કેટેગરીમાં વિજેતાઓ જાહેર; સ્કીલ કોમ્પિટિશનમાં પણ ખેલાડીઓએ બતાવી કુશળતા અમદાવાદ: ગુલમોહર ગ્રીન્સ: ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ‘ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર (GGOY) 2026’ કેલેન્ડરના ભાગરૂપે 11 રાઉન્ડમાંથી 8મો રાઉન્ડ યોજાયો હતો. આ રાઉન્ડમાં કુલ 39 ગોલ્ફરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ હેન્ડીકેપ કેટેગરીમાં ખેલાડીઓ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળ્યો…

અમદાવાદમાં ISSO ચેસ ગેમ્સનું સમાપન, દેશભરના શાળાકીય ચેસ પ્રતિભાઓએ બતાવી પ્રતિભા

102 શાળાના 400થી વધુ ખેલાડીઓએ અંડર-11થી અંડર-19 સુધીની આઠ કેટેગરીમાં ભાગ લીધો અમદાવાદ અમદાવાદની અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બે દિવસથી ચાલી રહેલી ISSO ચેસ ગેમ્સનું સફળ સમાપન થયું હતું. દેશભરની 102 ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી 400થી વધુ યુવા ચેસ ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. અદાણી ગ્રુપના સહયોગથી આયોજિત આ સ્પર્ધામાં અંડર-11, અંડર-14, અંડર-17 અને અંડર-19 વયજૂથમાં છોકરા…

ટોપસ્પિન ત્રીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નો પ્રારંભ, 301 ખેલાડીઓ વચ્ચે જંગ

7થી 9 ઓગસ્ટ સુધી એસ.જી. હાઈવે સ્થિત ટોપસ્પિન ક્લબ ખાતે યોજાશે ટુર્નામેન્ટ, 17 કેટેગરીમાં શહેરના અગ્રણી ખેલાડીઓ ભાગ લેશે અમદાવાદ અમદાવાદમાં ટેબલ ટેનિસની લોકપ્રિયતા સતત વધી રહી છે ત્યારે અમદાવાદ ટેબલ ટેનિસ એસોસિયેશન (TTAA)ના ઉપક્રમે ટોપસ્પિન ક્લબ દ્વારા આયોજિત ટોપસ્પિન ત્રીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નો આજે ભવ્ય પ્રારંભ થયો છે. એસ.જી. હાઈવે સ્થિત…

અદાણી અમદાવાદ મેરેથોનની ઐતિહાસિક 10મી આવૃત્તિ માટે રજીસ્ટ્રેશન શરૂ, 29 નવેમ્બરે દોડશે ગુજરાત

કારગિલ વિજય દિવસથી નોંધણીનો પ્રારંભ; #Run4OurSoldiers થીમ સાથે સુરક્ષાદળોને શ્રદ્ધાંજલિ અમદાવાદ અમદાવાદમાં યોજાનારી પ્રતિષ્ઠિત અદાણી અમદાવાદ મેરેથોનની ઐતિહાસિક 10મી આવૃત્તિ માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ કારગિલ વિજય દિવસના અવસરે કરવામાં આવ્યો છે. અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજિત આ મેરેથોન 29 નવેમ્બર, 2026ના રોજ યોજાશે. ફિટનેસ, સામાજિક એકતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતી આ મેરેથોનમાં આ વર્ષે પણ #Run4OurSoldiers થીમ…

ગુજરાત સ્ટેટ U-13 ચેસ પસંદગી સ્પર્ધા પૂર્ણ: શુભ અથા અને અર્પિતા પાટણકર ચેમ્પિયન

અમદાવાદમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ U-13 (બોયઝ અને ગર્લ્સ) સિલેક્શન ટુર્નામેન્ટમાં રાજ્યભરના પ્રતિભાશાળી ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા; વિજેતાઓને ટ્રોફી અને રૂ. 12 હજારની રોકડ રકમથી સન્માનિત કરાયા, , ટોચના બે ખેલાડીઓ રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અમદાવાદ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ અંડર-13 (બોયઝ અને ગર્લ્સ) નેશનલ ચેસ ચેમ્પિયનશિપ-2026 માટેની પસંદગી સ્પર્ધાનું…

Butterfly UTT Season 7: મણિકા બત્રા – સોફિયા પોલ્કાનોવાની શાનદાર રમત, અમદાવાદ APL Pipers ટેબલમાં ટોચ પર

PBG પુણે જેગુઆર્સ સામે 10-5થી નોંધાવી મહત્વપૂર્ણ જીત; મણિકા, સોફિયા અને એડ્રિયનના દમદાર પ્રદર્શનથી અમદાવાદનો વિજય ગોવા ગોવામાં રમાઈ રહેલી Butterfly Ultimate Table Tennis (UTT) Season 7માં અમદાવાદ APL Pipersએ શનિવારે PBG પુણે જેગુઆર્સને 10-5થી હરાવી પોઈન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. ભારતીય સ્ટાર મણિકા બત્રા, સોફિયા પોલ્કાનોવા અને એડ્રિયન રસેનફોસ્સેના શાનદાર પ્રદર્શનના કારણે…