ગુજરાત સ્ટેટ ફૂટબોલની યૂથ લીગ ચેમ્પિયનશિપમાં 73 ટીમોનો રેકોર્ડબ્રેક ભાગીદારી સાથે જંગ

અમદાવાદ, આણંદ અને વડોદરામાં 29 મુકાબલા રમાયા; અંડર-13માં ARA FCનો 26-0થી ઐતિહાસિક વિજય, અંડર-15માં અમદાવાદ યુનાઇટેડ 15-0થી જીત્યું અમદાવાદ: ગુજરાતમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપવા અને નવી પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાના હેતુથી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સિનિયર મેન્સ ક્વોલિફાય રાઉન્ડ તથા અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યૂથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026માં રોમાંચક મુકાબલાઓનો દોર યથાવત્…

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની ક્લબ ચેમ્પિયનશિપમાં 74 ક્લબોની રેકોર્ડબ્રેક સહભાગીતા

સિનિયર મેન્સ ક્વોલિફાય રાઉન્ડ અને અંડર-13, અંડર-15 તથા અંડર-17 બોયઝ યૂથ લીગમાં 28 મેચો રમાઈ; AIFFની યૂથ લીગમાં સ્થાન મેળવવા ક્લબો વચ્ચે સ્પર્ધા અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત સિનિયર મેન્સ ક્વોલિફાય રાઉન્ડ તથા અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યૂથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026 અંતર્ગત આજે અમદાવાદ, આણંદ અને વડોદરા ખાતે વિવિધ કેટેગરીની ફૂટબોલ…

ગુજરાત સ્ટેટ યુથ લીગમાં ગોલનો વરસાદ: અંડર-13, 15 અને 17માં ક્લબોનો દબદબો

ત્રણ કેટેગરીમાં 60 ક્લબોનો રેકોર્ડબ્રેક સહભાગ; એક જ દિવસમાં 27 મેચો રમાઈ, અનેક ટીમોએ મોટા અંતરથી જીત મેળવી અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યુથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026માં રોમાંચક મુકાબલાઓ સાથે ગોલનો વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદ, આણંદ અને વડોદરા ખાતે રમાયેલી મેચોમાં વિવિધ ક્લબોએ શાનદાર પ્રદર્શન કર્યું…

ગુજરાત યુથ લીગમાં 60 ક્લબોની રેકોર્ડબ્રેક ભાગીદારી, અમદાવાદ સહિત ત્રણ શહેરોમાં 27 મુકાબલા રમાયા

અંડર-13, અંડર-15 અને અંડર-17 કેટેગરીમાં યુવા ફૂટબોલરોનો જંગ જામ્યો; ચેમ્પિયન ટીમોને AIFFની યુથ લીગમાં રમવાની તક મળશે અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યુથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026માં યુવા ફૂટબોલરોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટુર્નામેન્ટ અંતર્ગત આજે અમદાવાદ, આણંદ અને વડોદરા ખાતે વિવિધ કેટેગરીની મેચો રમાઈ હતી. ત્રણેય…

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની અંડર-17 બોયઝ યૂથ લીગ ચેમ્પિયનશિપનો પ્રારંભ

અમદાવાદમાં સેવી સ્વરાજ એફસીનો 24-0થી ધમાકેદાર વિજય; કુશ મોરાણીએ 8 ગોલ ફટકાર્યા અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યૂથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026નો પ્રારંભ થયો છે. રાજ્યની નામાંકિત ક્લબોની ભાગીદારી સાથે યોજાઈ રહેલી આ ચેમ્પિયનશિપમાં ત્રણેય કેટેગરીમાં કુલ 60 ક્લબો મેદાનમાં ઉતરી છે, જે અત્યાર સુધીનું રેકોર્ડબ્રેક ક્લબ પાર્ટિસિપેશન…

ગુજરાત યુથ લીગમાં રેકોર્ડ 60 ક્લબોનો જંગ શરૂ

અંડર-13 અને અંડર-15 કેટેગરીની સ્પર્ધાનો પ્રારંભઃ ચેમ્પિયન ટીમો AIFFની યૂથ લીગ માટે ક્વોલિફાય થશે વડોદરા/અમદાવાદ/આણંદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યૂથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026નો પ્રારંભ થયો છે. અંડર-13 અને અંડર-15 કેટેગરીના મુકાબલા આજથી શરૂ થયા છે. ત્રણેય કેટેગરીની ચેમ્પિયન ટીમોને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા આયોજિત યૂથ…

રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગાંધીનગર, જામનગર અને આણંદની દમદાર જીત

ફાઇનલ રાઉન્ડના પ્રથમ દિવસે ચાર મુકાબલા રમાયા; ગાંધીનગર અને જામનગરે 5-0થી જ્યારે આણંદે 9-0થી વિજય મેળવ્યો અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના ફાઇનલ રાઉન્ડના લીગ સ્ટેજના મુકાબલાઓનો પ્રારંભ થયો છે. ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાય થયેલી 12 ટીમોને ત્રણ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે અને લીગ તબક્કામાં…