ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપમાં ગુજરાતનો દબદબો: પ્રોગ્રેસિવ એસએએ મિનરવા એફસીને 10-3થી હરાવ્યું

ભાવનગરમાં ચાલી રહેલી AIFF ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમ ગ્રુપ-બીના પોઈન્ટ્સ ટેબલમાં ટોચે પહોંચી ભાવનગર: ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ભાવનગર ખાતે યોજાઈ રહેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2025-26માં ગુજરાતની પ્રોગ્રેસિવ એસએ ટીમે શાનદાર પ્રદર્શન કરીને પંજાબની મજબૂત ગણાતી મિનરવા એફસીને 10-3ના મોટા અંતરથી પરાજય આપ્યો છે. આ જીત…

સટબ્સ-મિલરની તોફાની બેટિંગ સાથે દક્ષિણ આફ્રિકાનો અફઘાનિસ્તાન સામે ડબલ સુપર ઓવરમાં વિજય

દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મેચનો નિર્ણય એક નહીં પણ બે સુપર ઓવરમાં થયો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમે મેચ જીતીને બે મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા એસવીએન,અમદાવાદ 11 ફેબ્રુઆરી , 2026નો T20 વર્લ્ડ કપ, ક્રિકેટ ઇતિહાસમાં અંકિત થઈ ગયો છે . અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ કોઈ હોલીવુડ થ્રિલરથી…

સિનિયર ક્લબ ફૂટબોલ ચેમ્પિયનશીપમાં એઆરએ એફસીનો ગોધરા એફસી સામે 3-0થી વિજય

અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સિનિયર ક્લબ ચેમ્પિયનશીપ ફાઇનલ રાઉન્ડમાં ગુજરાત પોલીસ અને સૂર્યવંશી એફસી વચ્ચે મેચ 0-0 થી ડ્રૉ થઈ હતી. એઆરએ એફસી એ જય કાણાની, માનવ વ્યાસ અને સંતનું ના 1-1 ગોલ થી ગોધરા એફસી ને 3-0 થી, સીવીએમ એફસી એ નિખિલ, મોહમદ આયાન ના 1-1 ગોલ મોઇનુદ્દીન ના 4 ગોલ…

સોહયુન પાર્કે ટોચની ક્રમાંકિત એરિના રોડિયોનોવાને હરાવીને આઈટીએફ-50નું ટાઈટલ જીત્યું

કોરિયન ખેલાડીએ તેની કારકિર્દીની સૌથી મોટી જીત મેળવી અમદાવાદ અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે આઈટીએફ વિમેન્સ-50 ટૂર્નામેન્ટમાં સિંગલ્સ ફાઈનલનું ટાઈટલ કોરિયાની 12મી ક્રમાંકિત સોહ્યુન પાર્કે સ્પર્ધાનો મોટો અપસેટ કરતા ટોચની ક્રમાંકિત એરિના રોડિયોનોવાને 6-3, 6-0થી આસાનીથી હરાવીને જીત્યું હતું. કોરિયન ખેલાડીનું તેની કારકિર્દીનું આ શ્રેષ્ઠ પ્રદર્શન હતું. સોહયુમ પાર્કે પ્રથમ વખત આઈટીએફ વિમેન્સ 50 ટાઈટલ…