મોટી ઈનિંગ્સ ન રમતા કોહલીના ફેન્સ નિરાશ, ગુજરાત ટાઈટન્સનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ચાર વિકેટે વિજય

આરસીબીના 155 રન સામે ગુજરાતની ટીમે 15.5 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 158 રન બનાવી લીધા અમદાવાદ સુકાની શુભમન ગીલ (43), જોશ બટલર (39) અનેરાહુલ તિવેટીયા (27)ની વિસ્ફોટક બેટિંગની મદદથી ગુજરાત ટાઈટન્સે આઈપીએલની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ચાર વિકેટે હરાવ્યું હતું. આ વિજય સાથે ગુજરાતે તેની નવ મેચમાં પાંચ વિજય અને ચાર હાર સાથે 10 પોઈન્ટ…

તિલકની સદી સાથે મુંબઈ ઈન્ડિયન્સનો ગુજરાત ટાઈટન્સ સામે 99 રને આસાન વિજય

મુંબઈના પાંચ વિકેટે 199 રનના જવાબમાં ગુજરાતનો દાવ 100 રનમાં સમેટાઈ ગયો અમદાવાદ તિલક વર્માના અણનમ 101 રન અને અસવિની કુમાર 24 રનમાં ચાર વિકેટની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની 30મી મેચમાં ગુજરાત ટાઈટન્સને 99 રને પરાજય આપી સ્પર્ધામાં તેની છઠ્ઠી મેચમાં બીજો વિજય મેળવ્યો હતો. આ સાથે મુંબઈ પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે જ્યારે ગુજરાત છઠ્ઠા…

જુરેલ-જયસ્વાલના સ્ફોટક બેટિંગ, બિશ્નોઈની વેધક બોલિંગ,ગુજરાત ટાઈટન્સનો રાજસ્થાન સામે છ રને પરાજય

અમદાવાદ ધુર્વ જુરેલ (75) અને યશસ્વી જયસ્વાલ (55)ની શાનદાર અડધી સદી તથા રવી બિશ્નોઈની (41 રનમાં ચાર વિકેટ)ની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલની એક મેચમાં ગુજરાત ટાઈટન્સને તેના ઘરઆંગણે ભારે રસાકસી બાદ છ રને પરાજય આપ્યો હતો. ગુજરાત સ્પર્ધામાં સતત તેની બીજી મેચ હાર્યું હતું. પહેલા બેટિંગ કરતા રાજસ્થાને છ વિકેટે 210 રન બનાવ્યા હતા જેના…

ગુજરાત ટાઈટન્સને ગિલ-બટલરની ઓપનિંગ જોડી પાસેથી મોટી આશા

એક ટાઈટલ જીતી ચૂકેલી ટીમ 2024ની સિઝનમાં પ્લેઓફમાં પણ પહોંચી શકી નહતી, આઠમા સ્થાને રહી હતી સિરાજ, રબાડા અને પ્રસિદ્ધ કૃષ્ણ ગુજરાત ટાઇટન્સમાં શક્તિશાળી પેસ આક્રમણ ઊભું કરશે ગુજરાત ટાઇટન્સને શુભમન ગિલની મોટી સિઝનની જરૂર છે, અને તેને પણ તેની જરૂર છે અમદાવાદ ગુજરાત ટાઇટન્સ, આઈપીએલ જીત્યા પછી અને તેમના પ્રથમ બે વર્ષમાં ફાઇનલમાં પહોંચ્યા…

ગુજરાત ટાઇટન્સ અમદાવાદમાં ‘જુનિયર ટાઇટન્સ’ ફિનાલે સાથે યંગ ચેમ્પિયન્સની ઉજવણી કરે છે

જુનિયર ટાઇટન્સની અનન્ય પહેલમાં 117 શાળાઓના 5000 થી વધુ બાળકોની ભાગીદારી જોવા મળી અમદાવાદ ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં ભવ્ય સમાપન સાથે તેની ‘જુનિયર ટાઇટન્સ’ પહેલના સફળ સમાપનની જાહેરાત કરી. નવીન પહેલમાં 117 શાળાઓના 5000 થી વધુ બાળકોની ઉત્સાહપૂર્વક ભાગીદારી સાથે વડોદરાથી ભુજ અને સુરતથી રાજકોટ સુધીના ગુજરાતના પાંચ શહેરોમાં ઇવેન્ટ્સ જોવા મળી. LALIGAના સહયોગથી આયોજિત ઈવેન્ટ્સ…