આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે અડાજણ ખાતે બે દિવસીય મિલેટ મહોત્સવ ખૂલ્લો મૂકાયો

ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અસામાજિક તત્વોનો સામાજિક બહિષ્કાર કરવાની હાંકલ કરતા આરોગ્ય મંત્રી ‘ફેમિલી ડોક્ટર’ની જેમ હવે ‘ફેમિલી ફાર્મર’નો યુગ: શુદ્ધ અને સાત્વિક આહાર જ નિરોગી સમાજનું નિર્માણ કરશે: આરોગ્ય રાજ્યમંત્રી દ.ગુજરાતના મિલેટ્સ પકવતા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ૩૫ સ્ટોલ્સ: મુલાકાતીઓ માટે વેચાણ, પ્રદર્શન, લાઈવ ડેમોન્સ્ટ્રેશન ૧૫ લાઈવ ફૂડસ્ટોલ્સમાં મિલેટ્સ વાનગીઓએ…

ખંભાળિયામાં રિલાયન્સ દ્વારા વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલનું સાંસદ પરિમલ નથવાણીના હસ્તે લોકાર્પણ

શિક્ષણ સહિતના લોકોપયોગી કાર્યો માટે રિલાયન્સ સતત સંકલ્પબદ્ધ : નથવાણી, રૂ. 1.50 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બે માળનું શાળાભવન તૈયાર જામનગર  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) તથા રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીના હસ્તે જામખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં શ્રી વિજય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલના નવનિર્મિત ભવનનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રિલાયન્સના…

ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે આધુનિક સાધનોનું આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે લોકાર્પણ

શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાવાઘેલા અને ONGC ના જનરલ મેનેજર શિલાદિત્ય સરકારની વિશેષ ઉપસ્થિતિ અમદાવાદ અમદાવાદની ગવર્મેન્ટ (CL&SC) સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ (P&O) વિભાગ માટેના આધુનિક સાધનોનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલા તથા ONGC ના જનરલ મેનેજર (CSR)…

હવે દેશમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ નિર્માણ પામી રહી છેઃ ડૉ. મનસુખ માંડવિયા

અમદાવાદમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો રંગારંગ પ્રારંભઃ કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરાવ્યું, ૧૪૪ જેટલા મેડલ્સ જીતવા ૩૦ કોમનવેલ્થ દેશોના ૨૯૧ એથલિટ્સ વિવિધ કેટેગરીની સ્પર્ધાઓમાં ભાગ લેશે અમદાવાદ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો પ્રારંભ કરાવતા કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે અમદાવાદના આંગણે આજે આ ચેમ્પિયનશિપનો પ્રારંભ થઈ રહ્યો છે….

ઉદ્યોગો રોજગારીની સાથે સામાજિક જવાબદારી ઉપાડે એ જરૂરી, રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં યોગદાન આપેઃ સી.આર. પાટીલ

H&H એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડે ભારતનો સૌથી મોટો સોલર પેનલ ફ્રેમ પ્લાન્ટ રાજકોટમાં શરૂ કર્યો, ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે 4 જુલાઈ, 2025ના રોજ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અમદાવાદ એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ મલાઈદર ધંધો છે અને આ પ્લાન્ટથી રોજગારીનું તો સર્જન થશે જ પણ ઉદ્યોગો રેઈન વોટર હાર્વેસ્ટિંગની સામાજિક જવાબદારી નિભાવે…

સત્ય આર્ટ ગેલેરીમાં સ્વ. પ્રાણલાલ પટેલના “કાશ્મીર 1940” ફોટોગ્રાફી એક્ઝિબિશનનો આરંભ

સત્ય આર્ટ ગેલેરી ખાતે તા. 9 મે 2025 સુધી એક્ઝિબિશન ખુલ્લુ રહેશે અમદાવાદ ખ્યાતામ ફોટોગ્રાફર એવા શતાયુવીર સ્વ.પ્રાણલાલ પટેલનાં “કાશ્મીર ૧૯૪૦” ફોટોગ્રાફી એક્ઝિબિશનનો આરંભ તા. 1 મે 2025નાં રોજ સત્ય આર્ટ ગેલેરી, નવજીવન પ્રેસ ખાતે થયો છે. આ ફોટોગ્રાફી એક્ઝિબિશન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિવેક દેસાઈ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ સાંજે 5-00 કલાકે યોજાયો હતો. “કાશ્મીર 1940” ફોટોગ્રાફી એક્ઝિબિશન સત્ય આર્ટ ગેલેરીમાં તા. 9 મે 2025 સુધી બપોરે 12થી રાત્રિનાં 9-00 કલાક સુધી ખુલ્લુ રહેશે….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર-વનતારાનું ઉદ્દઘાટન કરીને મુલાકાત લીધી

વનતારામાં 2,000થી વધુ પ્રજાતિના 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા, નામશેષ થઈ રહેલા પ્રાણીઓ નિવાસ કરે છે. વડાપ્રધાને સેન્ટર ખાતેની વિવિધ સુવિધાઓને નિહાળી. અહીં પુનર્વસન કરી રહેલા વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ સાથે તેમણે નિકટતાથી સંવેદ કેળવ્યો. વડાપ્રધાને વનતારાની વન્યજીવ હોસ્પિટલની મુલાકાત લીધી અને એમઆરઆઈ, સીટી સ્કેન, આઈસીયુ સહિતની સુવિધાઓથી સજ્જ પશુ ચિકિત્સા પ્રણાલી નિહાળી. આ હોસ્પિટલમાં વાઈલ્ડલાઈફ એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, ડેન્ટિસ્ટ્રી, ઈન્ટરનલ મેડિસિન વગેરે…

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગોતા વોર્ડમાં રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ‘રમત ગમત સંકુલ’નું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગોતા વોર્ડમાં રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ‘રમત ગમત સંકુલ’નું લોકાર્પણ કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ અમદાવાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર-પશ્વિમ ઝોનના ગોતા વોર્ડમાં સીમ્સ…

ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા પેલેડિયમ મોલ અમદાવાદ ખાતે ચેસ ક્લબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન પેલેડિયમ મોલ અમદાવાદના સહયોગથી પેલેડિયમ મોલ અમદાવાદમાં ચેસ ક્લબ ખોલે છે. ચેસની રમતને પ્રોત્સાહન આપવા અને ખેલાડીઓને રમવાની સરળ ઉપલબ્ધતા માટે GSCA દ્વારા આ પહેલ કરવામાં આવી છે. પેલેડિયમ મોલ અમદાવાદે કેફે અલોરાને ટેકો આપ્યો અને જગ્યા આપી જે ચોથા માળે છે જ્યાં દર અઠવાડિયે બુધવાર અને ગુરુવારે ચેસ ક્લબ કાર્યરત…