Admin

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 04-11-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

WPL 2027નું શેડ્યૂલ જાહેર: વડોદરા અને મુંબઈમાં રમાશે મહિલા પ્રીમિયર લીગના મુકાબલા, 14 જાન્યુઆરીથી થશે પ્રારંભ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને…

WPL 2027નું શેડ્યૂલ જાહેર: વડોદરા અને મુંબઈમાં રમાશે મહિલા પ્રીમિયર લીગના મુકાબલા, 14 જાન્યુઆરીથી થશે પ્રારંભ

25 દિવસમાં 22 મેચ રમાશે; 7 ફેબ્રુઆરીએ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ફાઇનલ, ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે થશે પ્રથમ મુકાબલો નવી દિલ્હી: મહિલા ક્રિકેટની સૌથી લોકપ્રિય ટી-20 લીગ પૈકીની એક વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પાંચમી સિઝન એટલે કે WPL 2027નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 14 જાન્યુઆરીથી શરૂ થનારી આ ટુર્નામેન્ટનો…

હીરામણિ શાળાઓમાં દિવાળીની ઉજવણીનો રંગારંગ માહોલ: તોરણ, રંગોળી, દીવા અને દિવાળી કાર્ડ સ્પર્ધામાં બાળકોએ સર્જનાત્મકતાના રંગો પૂર્યા

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની હીરામણિ પ્રાથમિક શાળાઓમાં દિવાળી પર્વ નિમિત્તે વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન; વિદ્યાર્થીઓએ કલાત્મક કૌશલ્ય, કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનું કર્યું સુંદર પ્રદર્શન અમદાવાદ: દિવાળીનો તહેવાર એટલે રંગો, રોશની, ઉત્સાહ અને સર્જનાત્મકતાનો અનોખો સંગમ. આ પર્વની ઉજવણી માત્ર દીવા પ્રગટાવવા અને રંગોળી પૂરવા પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ બાળકોમાં રહેલી કલાત્મક પ્રતિભાને બહાર લાવવાનું માધ્યમ…

ભારત પર્વ-2026માં કઠપૂતળીની કળાનું આકર્ષણ: પેઢીઓ જૂની લોકપરંપરાને જીવંત રાખી રહ્યા છે દિલ્હીથી આવેલા કલાકારો

લાલા ભાટ, કૂકી ભાટ અને લોલક બહેન કઠપૂતળીઓના માધ્યમથી મનોરંજનની સાથે સામાજિક જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે; ‘શક્તિ ઓફ ભારત’ની થીમ પર એકતાનગરમાં યોજાતું ભારત પર્વ બન્યું ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો સંગમ રાજપીપળા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, લોકકળાઓ અને પેઢીઓથી ચાલી આવતી પરંપરાઓને નવી ઓળખ આપતું ‘ભારત પર્વ-2026’ એકતાનગરમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે….

વાંસ અને લાકડામાં જીવંત બની પરંપરાગત કળા: ભારત પર્વમાં પોરબંદરના એન્થોની જોશેફની અનોખી સફર

પિતા પાસેથી વારસામાં મળેલી હસ્તકલાને આધુનિક ઓળખ આપી; વર્કશોપના માધ્યમથી આશરે 70 લોકોને રોજગારી, વાંસની કલાકૃતિઓ અને લાકડાનાં રમકડાંની ગુજરાતનાં પ્રવાસન તથા ધાર્મિક સ્થળોએ ભારે માંગ એકતાનગર: સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાઈ રહેલા ભારત પર્વ-2026માં દેશની વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસત, પરંપરાગત હસ્તકલા અને હેન્ડલૂમની સમૃદ્ધિ એક જ મંચ પર જોવા મળી રહી છે. ‘શક્તિ ઓફ…

દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ ખાતે સ્ટેશન MWOs કોન્ફરન્સ-2026 યોજાઈ, યુદ્ધના બદલાતા સ્વરૂપ સામે સજ્જ રહેવા એર વોરિયર્સને આહ્વાન

એર માર્શલ પી.વી. શિવાનંદે સ્ટેશન MWOsની ભૂમિકાને ગણાવી મહત્ત્વપૂર્ણ; કમાન્ડર અને એર વોરિયર્સ વચ્ચે સેતુરૂપ બની નીતિઓના અમલીકરણમાં યોગદાન આપવા ભાર મૂક્યો નવી દિલ્હી દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ (SWAC)ના મુખ્ય મથક ખાતે 2 નવેમ્બર, 2026ના રોજ સ્ટેશન માસ્ટર વોરન્ટ ઓફિસર્સ (MWOs) કોન્ફરન્સ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના કાર્યક્ષેત્ર (AOR) હેઠળ…

અગ્નિવીરો માટે મોટા સમાચાર: તમામ અગ્નિવીરોને નિયમિત સૈનિક બનાવવાનો માર્ગ મોકળો, કેબિનેટની મહત્ત્વપૂર્ણ મંજૂરી

અગ્નિપથ યોજનાના ચાર વર્ષના મૂલ્યાંકન બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય; પ્રથમ તબક્કામાં મેરિટના આધારે 25 ટકા અગ્નિવીરોને નિયમિત નોકરી, બાકીના 75 ટકાને વધુ બે વર્ષ સેવા કરવાની તક, ત્યારબાદ નિયમિત સૈનિક તરીકે નોંધણીની ઓફર નવી દિલ્હી ભારતીય સંરક્ષણ દળોમાં અગ્નિવીર તરીકે ફરજ બજાવતા યુવાનો માટે કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અગ્નિપથ યોજનાના અમલીકરણનાં ચાર…

ગુજરાત સ્ટેટ ફૂટબોલની યૂથ લીગ ચેમ્પિયનશિપમાં 73 ટીમોનો રેકોર્ડબ્રેક ભાગીદારી સાથે જંગ

અમદાવાદ, આણંદ અને વડોદરામાં 29 મુકાબલા રમાયા; અંડર-13માં ARA FCનો 26-0થી ઐતિહાસિક વિજય, અંડર-15માં અમદાવાદ યુનાઇટેડ 15-0થી જીત્યું અમદાવાદ: ગુજરાતમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપવા અને નવી પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાના હેતુથી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સિનિયર મેન્સ ક્વોલિફાય રાઉન્ડ તથા અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યૂથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026માં રોમાંચક મુકાબલાઓનો દોર યથાવત્…

ભારતીય સંરક્ષણ દળોના આધુનિકીકરણ માટે 2029 સુધીમાં રૂ. 3 લાખ કરોડના સંરક્ષણ ઉત્પાદનનો લક્ષ્યાંક

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જેસલમેરમાં યોજેલી બેઠકમાં આધુનિક યુદ્ધ ટેકનોલોજી, સ્વદેશી શસ્ત્ર ઉત્પાદન અને ત્રણેય સેનાના સંકલન પર ભાર મૂક્યો; સંરક્ષણ નિકાસ રૂ. 50 હજાર કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય જેસલમેર, રાજસ્થાન: દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક, સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં મોટા લક્ષ્યાંકો નક્કી કર્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 3 નવેમ્બર, 2026ના…

ગુજરાતમાં બોગસ ડોક્ટરો સામે આરોગ્ય વિભાગની મેગા ડ્રાઈવ: ૧૫ દિવસમાં ૩૮ ઝડપાયા, ૩૫ સામે FIR

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ૨૯૮ ટીમોએ રાજ્યભરમાં હાથ ધરી તપાસ; રાજકોટમાં સૌથી વધુ ૧૭ બોગસ તબીબો ઝડપાયા, દિવાળી બાદ પણ ઝુંબેશ ચાલુ રહેશે ગાંધીનગર: ગુજરાતમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરો અને ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 03-11-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

12 વર્ષ બાદ ઐતિહાસિક ભદ્રમાં ફરી જામશે કલાની મહેફિલ: ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ના ભદ્ર ફેસ્ટિવલમાં સંગીત, નાટ્યકલા અને લોકપરંપરાઓનો અનોખો સંગમ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો…

મોંઘા સોનાથી ગ્રાહકોનો મોહભંગ! કોરોના બાદ પહેલીવાર ખરીદીમાં મોટો કડાકો, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં માંગ 29% ઘટી

ઊંચા ભાવ અને નબળા ચોમાસાની બેવડી અસરથી સોનાના બજારમાં મંદી; 2026માં દેશની કુલ માંગ છ વર્ષના તળિયે પહોંચવાની શક્યતા, માત્ર 650 મેટ્રિક ટન સોનાની ખરીદીનો અંદાજ નવી દિલ્હી: ભારતીય પરિવારોમાં સોનાને માત્ર ઘરેણાં કે શણગારની વસ્તુ તરીકે જ નહીં, પરંતુ પરંપરા, સામાજિક પ્રતિષ્ઠા અને સુરક્ષિત રોકાણના સાધન તરીકે પણ વિશેષ સ્થાન મળ્યું છે. લગ્નપ્રસંગ હોય…

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 માં બે મોટા ફેરફાર નક્કી

વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી વનડે શ્રેણીની સરખામણીએ ઓકલેન્ડમાં રમાનારી આ પહેલી વનડેમાં બે મહત્વના બદલાવ જોવા મળી શકે છે. મિડલ ઓર્ડરમાં રુતુરાજ ગાયકવાડના સ્થાને નિયમિત વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરની વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી છે. જ્યારે ફાસ્ટ બોલિંગ આક્રમણમાં ગુરનૂર બરારના સ્થાને ડાબોડી યુવા ઝડપી બોલર અર્શદીપ સિંહને પ્લેઈંગ 11માં તક મળવાની પૂરી સંભાવના છે….

20 દિવસની આતુરતાનો અંત: દોઢ વાગ્યે પહોંચ્યો ભાજપનો મેન્ડેટ અને ગાંધીનગરને મળ્યા 29 વર્ષીય યુવાન મેયર!

ચૂંટણી પરિણામના 20 દિવસ બાદ ભાજપે કરી નવી ટીમની જાહેરાત; સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની વરણી ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકા (મનપા)માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની શાનદાર જીત બાદ આજે મનપાના નવા હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 29 વર્ષીય રૂપસિંહ ઠાકોરની ગાંધીનગરના નવા મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યારે અંજના મહેતાને ડેપ્યુટી મેયર…

ગુજરાતમાં પાણીની કટોકટી: ૨૦૬ જળાશયોમાં ૫,૧૮૧ MCM પાણી ઘટ્યું, ચોમાસું એળે જતાં સરદાર સરોવર જ એકમાત્ર આશા

ખેતી અને પીવાના પાણી પર સંકટ: નર્મદા ડેમમાં ૭૦.૮૬ MCM વધુ જળસંગ્રહ હોવાથી રાજ્યને મોટી રાહત. અમદાવાદ અલ નિનોની ગંભીર અસરને કારણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નબળું રહ્યું છે, જેના લીધે રાજ્યના મોટાભાગના જળાશયોમાં જળસ્તર ચિંતાજનક રીતે ઘટી ગયા છે. વરસાદની તંગીના કારણે રાજ્ય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લામાં દુષ્કાળ જાહેર…

12 વર્ષ બાદ ઐતિહાસિક ભદ્રમાં ફરી જામશે કલાની મહેફિલ: ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ના ભદ્ર ફેસ્ટિવલમાં સંગીત, નાટ્યકલા અને લોકપરંપરાઓનો અનોખો સંગમ

19 નવેમ્બરે ભદ્ર કિલ્લો, ત્રણ દરવાજા અને પ્રેમાભાઈ હોલ બનશે કલાના મંચ; 25 નવેમ્બરે અમદાવાદની ત્રણ ઐતિહાસિક વાવમાં પરોઢથી રાત સુધી સંગીત, કવિતા અને નૃત્યની સુરાવલીઓ ગુંજશે અમદાવાદ અમદાવાદ માત્ર ગુજરાતનું આર્થિક અને વ્યાપારી કેન્દ્ર નથી, પરંતુ ભારતના સમૃદ્ધ ઐતિહાસિક, સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાનું પણ એક આગવું પ્રતીક છે. શહેરની પોળો, ઐતિહાસિક દરવાજાઓ, કિલ્લાઓ, વાવો…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં રંગોળી સ્પર્ધાનું ભવ્ય આયોજન, વિદ્યાર્થીઓએ કલાત્મક કૃતિઓથી મંત્રમુગ્ધ કર્યા

ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર લીધો ભાગ; ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતી રંગબેરંગી રંગોળીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું અમદાવાદ: વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત કલાપ્રતિભા, સર્જનાત્મકતા અને કલાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે રંગોળી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં કાર્યરત વિવિધ ગ્રુપ…

વેસ્ટર્ન એશિયન જુનિયર-યુથ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો: તમામ 14 ગોલ્ડ મેડલ પર કબજો

અમદાવાદના રાજપથ ક્લબ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન; વિવિધ વયજૂથોમાં ભારતીય ચેસબાજોએ લહેરાવ્યો વિજયધ્વજ અમદાવાદ અમદાવાદના રાજપથ ક્લબ ખાતે ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના આયોજન હેઠળ યોજાયેલી વેસ્ટર્ન એશિયન જુનિયર અને યુથ ચેસ ચેમ્પિયનશિપ 2026માં ભારતીય ખેલાડીઓએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. 22થી 31 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં ભારતે તમામ 14 ગોલ્ડ મેડલ જીતીને…

રિલાયન્સ કન્ઝ્યુમરનો બિસ્કિટ માર્કેટમાં મોટો વિસ્તાર: ‘ઇન્ડિપેન્ડન્સ’ બ્રાન્ડ હેઠળ 9 નવી વેરાયટી લોન્ચ

તમિલનાડુમાં 2 નવેમ્બરથી ઉપલબ્ધ થશે બિસ્કિટની નવી રેન્જ; ₹5થી શરૂ થશે પેકેટની કિંમત, ‘પાવર અપ’ બિસ્કિટ માટે અજિત કુમાર રેસિંગ સાથે બ્રાન્ડ એસોસિયેશન ચેન્નાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસીજી કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL)એ પોતાની લોકપ્રિય ‘ઇન્ડિપેન્ડન્સ’ બ્રાન્ડ હેઠળ બિસ્કિટના પોર્ટફોલિયોને વધુ વિસ્તૃત કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ગ્રાહકોની અલગ-અલગ પસંદગી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને…

હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં ભૂલકાંઓએ રંગોળી બનાવી દિવાળીની ઉજવણી કરી

શિક્ષકો સાથે મળીને બાળકોએ વિવિધ રંગોની સુંદર રંગોળી બનાવી; ઉપપ્રમુખ નીતા અમીન અને આચાર્યા ગુંજન શિવાલકરે ભૂલકાંઓને દિવાળીની શુભેચ્છા પાઠવી અમદાવાદ: દિવાળીના પર્વની ખુશી અને ઉત્સાહ હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં પણ જોવા મળ્યો હતો. અહીં નાનાં ભૂલકાંઓ માટે દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે રંગોળી બનાવવાના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓએ શિક્ષકો…