નાસાએ નવા જન્મતા તારાની રંગીન ઈમેજ લીધી
હબલ સ્પેસ ટેલિસ્કોપ ૧૯૯૦ની ૨૪,એપ્રિલે સ્પેસ શટલ ડિસ્કવરી દ્વારા કેનેડી સ્પેસ સ્ટેશન પરથી તરતું મુકાયું હતું વોશિંગ્ટન/ મુંબઇ : અનંત, અફાટ, અગોચર અંતરિક્ષનાં આશ્ચર્યોનો અને રહસ્યોનો એક પછી એક તાગ મળી રહ્યો છે. અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) અને યુરોપિયન સ્પેસ એજન્સી (ઇ.એસ.એ.)ના સહિયારા હબલ સ્પેસ ટેલિસ્કોપે અજીબોગરીબ બ્રહ્માંડ ૧૩.૮ અબજ…
