પહેલી જુલાઈથી ફૂટવેર ઉત્પાદન માટે ક્યુસીઓનું પાલન અનિવાર્ય
ગુણવત્તાયુક્ત ઉત્પાદનોના આ દાયરામાં ઉદ્યોગના સૂક્ષ્મ, એમએસએમઈ સેગમેન્ટ પણ આવી ગયા, નાના ઉદ્યોગોને છ માસની મુદત નવી દિલ્હી ભારતમાં હવે હલકી ગુણવત્તાના જૂતા ચપ્પલ બનશે નહીં. સરકારે આ માટે ફૂટવેર કંપનીઓ માટે ધોરણો રજૂ કર્યા છે, જેના આધારે જૂતાનું નિર્માણ કરવામાં આવશે. જોકે ભારતીય ફૂટવેર ઉદ્યોગ સરકારના આ નિયમોમાં કેટલીક છુટ ઈચ્છી રહ્યા હતા. પરંતુ…
