તાઈવાનમાં ભૂકંપની વચ્ચે ચીને 30થી વધુ વિમાન ઘૂસાડ્યા
નવ યુદ્ધ જહાજો સાથે ઘૂસણખોરી, તાઈવાનને ચીન સાથે ભેળવી દેવા માટે લશ્કરી કાર્યવાહીની પણ ધમકી આપે છે તાઈપેઈ શક્તિશાળી ભૂંકપના આંચકાથી આજે સવારે સમગ્ર તાઈવાન હચમચી ઉઠ્યુ છે. આમ છતાં ઝેરીલું ચીન મુસીબતમાં પણ પોતાના માટે અવસર શોધી રહ્યુ છે. એક તરફ ભૂકંપે તાઈવાનમાં હાહાકાર મચાવ્યો હતો અને બીજી તરફ ચીને તાઈવાનની હવાઈ સીમામાં અને…
