હીરામણિ નર્સરી-કે.જી. ના ભૂલકાંઓએ રક્ષાબંધન અને 15 ઓગષ્ટની ઉજવણી કરી
હીરામણિ નર્સરી-કે.જી. ના ભૂલકાંઓએ રક્ષાબંધન અને 15 ઓગષ્ટની ઉજવણી કરી
હીરામણિ નર્સરી-કે.જી. ના ભૂલકાંઓએ રક્ષાબંધન અને 15 ઓગષ્ટની ઉજવણી કરી
ડિવિડન્ડ ચૂકવતી વેલ-ડાયવર્સિફાઈડ કંપનીઓએટલે કે ડિવિડન્ડ ચૂકવતી અને વૃદ્ધિ કરતી કંપનીઓનો પોર્ટફોલિયો મુંબઈ બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પરિબા ડિવિડન્ડ યીલ્ડ ફંડની શરૂઆતની જાહેરાત કરી છે, જે મુખ્યત્વે ડિવિડન્ડ યીલ્ડિંગ શેરોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. ઇક્વિટી રોકાણો મૂડી વૃદ્ધિ તેમજ ડિવિડન્ડની આવક બંને દ્વારા સંપત્તિનું સર્જન કરે છે. જેમ કે આ વ્યૂહરચનાનો…
એથ્લેટિક્સ પશ્ચિમ દસ્ક્રોઈ તાલુકાકક્ષાની એથ્લેટિક્સની અન્ડર-14,17 અને 19 ભાઈઓ અને બહેનોની સ્પર્ધા તા.13-08-24, મંગળવારના રોજ નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં હીરામણિ સ્કૂલના ભાઈઓ અને બહેનોએ અલગ-અલગ ઈવેન્ટમાં ભાગ લઈ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વિજેતા ખેલાડીઓ જિલ્લાકક્ષાએ ભાગ લેવા જશે. વોલીબોલ પશ્ચિમ દસ્ક્રોઈ તાલુકાકક્ષાની વૉલીબોલની અન્ડર-14, 17 અને 19…
માછીમાર પરિવાર અને ચાની લારી પર કામ કરતા પરિવારની દીકરીઓ સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં તિરંદાજી અને હોકી રમતની તાલીમ લઈ રહી છે ડાંગનું ‘સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ બન્યું ૮૪થી વધુ ખેલાડીઓ માટે ‘ખેલ-ગુરુકુળ’ આ કોમ્પ્લેક્ષમાંથી તાલીમ પામેલા ખેલાડીઓએ વર્ષ ૨૦૨૩-૨૪માં રાષ્ટ્રીય કક્ષાએ ૧ અને રાજ્યકક્ષાએ કુલ ૭ મેડલ પ્રાપ્ત કર્યા વિશેષ અહેવાલઃહિમાંશુ ઉપાધ્યાય સાપુતારા ચારે બાજુ આભને…
વોલીબોલપશ્ચિમ દસ્ક્રોઈ તાલુકાકક્ષાની વૉલીબોલની અન્ડર-14, 17 અને 19 ભાઈઓ અને બહેનોની સ્પર્ધા તા.24-07-24 અને 25-07-24 બુધવાર અને ગુરુવારના રોજ હીરામણિ સ્કૂલ, છારોડી ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં હીરામણિ સ્કૂલની અન્ડર-14 બહેનોની ટીમ રનર્સ-અપ બની હતી. જેમાં પસંદગી થયેલ બહેનો જિલ્લાકક્ષાએ ભાગ લેવા જશે.કબડ્ડીપશ્ચિમ દસ્ક્રોઈ તાલુકાકક્ષાની કબડ્ડીની અન્ડર-14, 17 અને 19 ભાઈઓ અને બહેનોની સ્પર્ધા તા.26-07-24,…
સ્વ. લલિતબેન એસ. પટેલ આંતર શાળા ચેસ ટુર્નામેન્ટ અને ઓરિએન્ટ ક્લબ ચિલ્ડ્રન ચેસ ફેસ્ટિવલનું આયોજન આનંદ ચેસ એસોસિએશન દ્વારા 24 અને 25 ઑગસ્ટ, 2024ના રોજ ઓરિએન્ટ ક્લબ, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. સ્પર્ધા ત્રણ અલગ અલગ કેટેગરીમાં રમાશે એટલે કે ધોરણ 1 થી ધોરણ 4 માટે ગ્રુપ-A, ધોરણ 5 થી ધોરણ 8 માટે ગ્રુપ-બી…
પશ્ચિમ દસ્ક્રોઈ તાલુકાકક્ષાની ખો-ખોની અન્ડર 14,17 અને 19 ભાઈઓ અને બહેનોની સ્પર્ધા ગત માસે હીરામણિ સ્કૂલ, છારોડી ખાતે યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં હીરામણિ સ્કૂલની અન્ડર-14બહેનોની ટીમ ચેમ્પિયન બની હતીઅને અન્ડર-17 ની રનર્સ અપ બની હતી. પસંદગી થયેલ બહેનો જિલ્લાકક્ષાએ ભાગ લેવા જશે.
“ગીફ્ટ સીટી ગાંધીનગર માં ગ્રાન્ડ મર્કયુર ફાઇવ સ્ટાર હોટેલ મા આયોજીત વિયેટનામ દ્વારા વાય.એસ.કે યોગ સ્ટાર ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપ માં ભારત એ મેળવ્યા 8 ગોલ્ડ,18 બ્રોન્ઝ અને 10 બ્રોન્ઝ મેડલ ટોટલ 36 મેડલ જેમાંથી ગૂજરાતના ખેલાડીઓએ 7 ગોલ્ડ,17, બ્રોન્ઝ અને 9 બ્રોન્ઝ કુલ 34 મેડલ મેળવીને બનાવ્યો ઇતિહાસ” ગુજરાતે સૌથી વધુ મેડલ મેળવીને ભારતને ટીમ ચૅમ્પિયન…
જ્ઞાન દત્તુ, તન્વી રેડ્ડી આંદલુરી અંડર-17 સિંગલ્સ ચેલેન્જનું નેતૃત્વ કરશે નવી દિલ્હી ભારતીય બેડમિન્ટન એસોસિયેશન 20-25 ઓગસ્ટ, 2024 દરમિયાન ચીનના ચેંગડુમાં રમાનારી બેડમિન્ટન એશિયા (અંડર-15/અંડર-17) જુનિયર ચેમ્પિયનશિપ માટે 39 ખેલાડીઓની ટીમ મોકલશે. ભારત 2025 વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપની યજમાની કરશે તે ધ્યાનમાં રાખીને બહુવિધ મેડલ જીતવા અને મજબૂત ટીમનો મજબૂત પાયો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ…
ગુજરાતી પત્રકારત્વમાં ખરા અર્થમાં ફૂલટાઈમ સ્પોટર્સ એડિટર તરીકે દારાનું યોગદાન હંમેશા યાદ રખાશે મુંબઈ છેલ્લા ત્રણ દાયકાથી પણ વધારાના સમયથી ખેલકૂદ પત્રકારત્વ સાથે સંકળાયેલા મુંબઈના દારા પોચખાનવાલાનું 73 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી ‘મુંબઈ સમાચાર’ સાથે સ્પોર્ટ્સ એડિટર તરીકે સંકળાયેલા હતા. થોડા સમયથી તેમને કિડનીની ગંભીર બીમારી હતી.ખેલકૂદ પત્રકારત્વમાં…
જિલ્લા કક્ષા વેઇટ લિફ્ટિંગ, એથલેટીક્સ, બેડમિન્ટન સહિત વોર્ડ કક્ષાની વોલીબોલની સ્પર્ધાઓ યોજાઈ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજન શાળાના વિદ્યાર્થીઓમાં રહેલા રમતગમતના હુનરને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને ભવિષ્યના રમતવીરો તૈયાર કરવાની દિશામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.હાલમાં અમદાવાદ શહેર/જિલ્લામાં સ્પોર્ટ્સ…
મુંબઈ સંગીતમય મહાનાટિકા, “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”ના ગ્રાન્ડ પ્રિમિયરે ઓગસ્ટ 14, 2024ના રોજ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ગ્રાન્ડ થિએટર ખાતે ઉપસ્થિત પ્રેક્ષકગણને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે પૂજનીય ધર્મગુરુઓ, બોલિવૂડના કલાકારો તથા અન્ય માનવંતા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર પછીના દિવસ, 15 ઓગસ્ટ 2024ના રોજ, આ સીમાચિહ્નરૂપ સંગીત નાટિકાની ભવ્ય પ્રસ્તુતિ કરતો પ્રથમ શો યોજાયો હતો. ભગવાન કૃષ્ણની ભવ્યતા અને સંમોહનરૂપ દૈવી…
ભારતમાં રીઅલ મેડ્રિડના ચાહકોને ફક્ત ફેનકોડ એપ પર સમર્પિત 24X7 ચેનલ દ્વારા ઇન્ટરવ્યુ, ડોક્યુમેન્ટ્રી, હાઇલાઇટ્સ અને લાઇવ મેચ સહિતની પડદા પાછળની વિશિષ્ટ સામગ્રીની ઍક્સેસ મળશે. મુંબઈ ફેનકોડ, ભારતના પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, ભારતમાં Realmadrid TV લૉન્ચ કરવા માટે એક વિશિષ્ટ ભાગીદારીની જાહેરાત કરી છે. આ સહયોગ ફેનકોડને રીઅલ મેડ્રિડની સમર્પિત સામગ્રી ચેનલની ઍક્સેસ આપે છે. બે…
હીરામણિ સ્કૂલમાં 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ સવારે 8.00 કલાકે રાજા પાઠક (મેનેજિંગ ટ્રસ્ટી, સત્વ વિકાસ સ્કૂલ)ના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. આ પ્રસંગે તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે તમે નસીબદાર છો કે આઝાદ ભારતમાં જન્મ લીધો છે અને હીરામણિ જેવી શાળામાં અભ્યાસ કરવાની તક મળી છે. ભારત દેશના વિકાસ માટે…
– ભાગીદારોની શાખાઓમાં ગ્રાહકોને પોસાય તેવા વીમા સોલ્યુશન્સનો લાભ મળે છે – મુંબઈ ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સે સાત નાણાકીય સંસ્થાઓ સાથે તેની વ્યૂહાત્મક બેંકાસ્યોરન્સ ભાગીદારીને મજબૂત બનાવી છે. આમાં આય ફાઈનાન્સ, બંધન બેંક, કર્ણાટક બેંક, મુથૂટ મિની, નિવારા હોમ ફાઈનાન્સ પ્રાઈવેટ લિમિટેડ, એનએસડીએલ પેમેન્ટ બેંક અને આંધ્ર પ્રદેશ સ્ટેટ કો-ઓપરેટીવ બેંકનો સમાવેશ છે. આ જોડાણો…
A.M & R.T.A (રાઇફલ ક્લબ) અમદાવાદ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ સ્કોલરશીપ ભારતના વિકાસનું નેતૃત્ત્વ કરવા યુવાનોને સક્ષમ બનાવવાની રિલાયન્સ ફાઉન્ડેશનની મહત્વાકાંક્ષાનો એક ભાગ છે ભારતભરમાં કોઈપણ સ્થળેથી પોતાના સંલગ્ન અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસના પ્રથમ વર્ષમાં નોંધણી કરાવનારા વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવાય છે · પ્રત્યેક રૂ. 2 લાખ સુધીની 5000 મેરિટ-કમ-મીન્સ અંડરગ્રેજ્યુએટ સ્કોલરશીપ્સ અને દરેકને રૂ. 6 લાખ સુધીની 100 પોસ્ટગ્રેજ્યુએટ સ્કોલરશીપ ફોર એક્સેલન્સ · રિલાયન્સ ફાઉન્ડેશન…
સાપુતારામાં માત્ર કુદરતી સૌંદર્ય જ આકર્ષણનું કેન્દ્ર નથીઃ સાપુતારાના અત્યાધુનિક વિશાળ સ્પોટર્સ કોમ્પલેક્સ પર બહારથી પણ નજર નાખીએ તો તેમાં ચાલતી વિવિધ રમત પ્રવૃત્તીને જોવાનું કોઈને પણ મન થઈ જાય સાપુતારા કુદરતી સૌંદર્ય માટે જાણીતા રાજ્યના હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓને આકર્ષે એવા અનેક જોવાલાયક સ્થળો છે. પણ ખુબજ ઓછા લોકો જાણતા હશે કે આ હિલ…
અમદાવાદ ગુલમહોર ગ્રીન્સઃગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં વરસાદી માહોલ વચ્ચે 48 ગોલ્ફરોએ ગુલમહોર સ્ટેબલ ફોર્ડ ખાતે રમીને તેમની રમતનો આનંદ માણ્યો હતો. 10 અને 11 ઓગસ્ટના રોજ એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ-ગો ગોલ્ફ 2024 કેલેન્ડરના ભાગરૂપે રાઉન્ડ રમાયો હતો. 0-15 હેન્ડીકેપ કેટેગરીમાં તરનજીત સિંહ 80 ગ્રોસ અને 18 પોઈન્ટ સાથે વિજેતા થયા હતા. માઈકલ વેયર 84 ગ્રોસ અને…
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થીઓ વચ્ચે કોલાઝવર્ક અને ક્રાફ્ટ વર્કની સ્પર્ધા યોજાઈ ગઈ. વિદ્યાર્થીઓએ પેપરના ટુકડામાંથી કોલાઝ વર્ક કરી રાષ્ટ્રધ્વજના વિવિધ સુંદર નમૂના બનાવ્યા હતા તેમજ ક્રાફ્ટ વર્ક દ્વારા તિરંગાના રંગો વડે વિવિધ આકારના સુંદર તિરંગા બનાવ્યા હતા. આ દિવસે વિદ્યાર્થીઓએ આઝાદીના લડવૈયાઓને યાદ કરી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરી હતી.