7 કપડાનાં લોન્ડ્રીનું બિલ ₹ 5,900! એક માણસે બિલનો ફોટો ઓનલાઈન પોસ્ટ કર્યો
એક હોટલે એક માણસને સાત સાદા કપડાં ધોવા માટે ₹5,900 નું મોટું બિલ આપ્યું. તે માણસે બિલ ઓનલાઈન શેર કર્યું , હોટલના ઊંચા ચાર્જનો પર્દાફાશ કર્યો , જેનાથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ એસવીએન,નવી દિલ્હી વૈભવી હોટલોમાં રહેવું એ ગર્વની વાત ગણી શકાય , પરંતુ ત્યાં આપવામાં આવતી સેવાઓના અતિશય ભાવ ઘણીવાર ધનિકોને…
