યુપીમાં કોંગ્રેસ સાથે 11 બેઠકો પર ડીલ ફાયનલ થયાની અખિલેશની જાહેરાત
આ વલણ જીતના સમીકરણ સાથે આગળ વધશે, ઈન્ડિયાની ટીમ અને પીડીએની વ્યૂહરચના ઈતિહાસ બદલી નાખશે એવો નેતાનો દાવો લખનૌલોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલી ‘ઈન્ડિયા ગઠબંધન’ની પ્રમુખ પાર્ટી કોંગ્રેસને જ્યાં પશ્ચિમ બંગાળ અને પંજાબમાંથી સાથી પક્ષોએ આંચકો આપ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાંથી એક સારા સમાચાર આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનની ડીલ…
