જોધપુર આશ્રમમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આસારામ આરોપ મુક્ત છતાં આજીવન કેદ યથાવત
રાજસ્થાન હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઈનકાર કર્યો અને તાત્કાલિક કોર્ટ સમક્ષ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો જોધપુર રાજસ્થાન હાઈકોર્ટે જોધપુર આશ્રમમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં સજા કાપી રહેલા આસારામની આજીવન કેદની સજાને યથાવત રાખી છે. હાઈકોર્ટે તેમને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે અને તાત્કાલિક કોર્ટ સમક્ષ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો…
