વિશ્વના 52 ટકા મિસમેનેજ પ્લાસ્ટિક વેસ્ટ માટે જવાબદાર દેશોમાં ભારત સહિત 12 દેશ સામેલ
સૌથી વધુ વેસ્ટ મિસમેનેજમેન્ટ કરનારા દેશોમાં મોઝામ્બિક (99.8%), નાઈજિરિયા (99.44%) અને કેન્યા (98.9%) આફ્રિકી દેશો ટોચ પર સ્વિત્ઝરલેન્ડસ્વિસ આધારિત રિસર્ચ કન્સલ્ટન્સી અર્થ એક્શન (ઈએ)દ્વારા તાજેતરમાં જ પ્લાસ્ટિકના મેનેજમેન્ટ અંગે વિશ્વ સ્તરે એક રિસર્ચ હાથ ધરવામાં આવી હતી. તેના પરિણામો ચોંકાવનારા રહ્યા હતા. માહિતી અનુસાર વેસ્ટ મેનેજમેન્ટ ક્ષમતાને કારણે આ વર્ષે લગભગ 6,86,42,999 ટન વધારાનો પ્લાસ્ટિક…
