અયોધ્યા માટે દેશમાંથી 1000થી વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું આયોજન
રેલવેની દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ, પુણે, નાગપુર, લખનઉ, જમ્મુ સહિતના મોટા શહેરોમાંથી અયોધ્યા માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં માટે યોજના નવી દિલ્હીઅયોધ્યમાં 2024ની જાન્યુઆરીમાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે ત્યારે રામ ભક્તો માટે એક સારા સામાચાર આવ્યા છે જેમાં ભારતીય રેલવેએ ભક્તો માટે દેશના વિવિધ ક્ષેત્રોમાંથી 1000થી વધુ સ્પેશ્યલ ટ્રેન અયોધ્યા માટે દોડાવવાની યોજના…
