યુપીઆઈ હવે શ્રીલંકા અને મોરેશિયસમાં પણ ચાલશે
શ્રીલંકા અને મોરેશિયસમાં યુપીઆઈ સેવાઓ શરૂ થયા બાદ બંને દેશોના લોકો પોતપોતાના સ્થળોએ તેનો ઉપયોગ કરી શકશે નવી દિલ્હી હવે ભારતની ઓનલાઈન બેંકિંગ ટ્રાન્સફર સિસ્ટમ યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ ફ્રાન્સ, શ્રીલંકા અને મોરેશિયસમાં પણ ચાલશે. આ બાબતની જાહેરાત ભારતીય હાઈ કમિશને દ્વારા 11મી ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. આજે 12મી ફેબ્રુઆરીએ પીએમ મોદી શ્રીલંકાના…
