રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-7 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશિપ-2024
રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-7 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશિપ-2024 ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 27.7.2024 અને 28.7.2023 ના રોજ રાઇફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે કરવામાં આવશે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 27.7.2024 ના રોજ બપોરે 12:00 વાગ્યે શરૂ થશે. 130 થી વધુ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેલાડીઓના ભાગ લેવાની શક્યતા છે. ટોપ ટેન…
