કોલકાતાના ઈડન ગાર્ડનમાં પેલેસ્ટાઈનનું સમર્થ કરતા ચારની અટકાયત
પેલેસ્ટાઇનનો ધ્વજ લહેરાવવા બદલ અટકાયત બાદ પૂછપરછ કરીને તમામને ચોડી મૂકવામાં આવ્યા કોલકાતા પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું હતું. આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં કેટલાંક દર્શકો પેલેસ્ટાઈનનું સમર્થન કરતા જોવા મળ્યા હતા. જો કે પોલીસે તેઓને કસ્ટડીમાં લીધા હતા….
