સોલા સિવિલમાં સપ્તાહમાં ઓપીડીમાં વધારો, 12000 જેટલી ઓપીડી
ડબલ ઋતુ ના કારણે શરદી. ઉધરસ. તાવ જેવા વાયરલ ઇન્ફેક્શન ના રોગના દર્દી વધુ રહ્યા, ડેન્ગ્યુના 60 સસ્પેકટેડ કેસમાં એક પોઝિટિવ કેસ રહ્યો અમદાવાદ રાજ્યમાં હાલ ઠંડી સાથે ગરમી એટલે કે ડબલ ઋતુ અનુભવાઈ રહી છે. જે ડબલ ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શનના રોગમાં વધારો નોંધાયો છે. અને તેમાં પણ સોલા સિવિલ ખાતે છેલ્લા એક સપ્તાહમાં…
