EPFO વેબસાઇટ પર આ સુવિધા બંધ; ઉમંગ એપ પર તમારું UAN ને સક્રિય કરો
PF ફંડ ઉપાડવા અને પાસબુક જોવા માટે UAN જરૂરી છે . જો તમે પહેલીવાર તમારી પાસબુક જોઈ રહ્યા છો અથવા PF સંબંધિત કોઈ માહિતીની જરૂર હોય, તો સક્રિય UAN આવશ્યક છે. કૃપા કરીને નોંધ લો કે UAN એક્ટિવેશન પ્રક્રિયા હવે EPFO ની સત્તાવાર વેબસાઇટ દ્વારા નહીં, પરંતુ ઉમંગ એપ્લિકેશન દ્વારા હાથ ધરવામાં આવે છે એસવીએન,નવી…
