જ્યોર્જિયા વોલેની સદી, ઓસ્ટ્રેલિયાએ ભારતીય મહિલા ટીમને ફરી હરાવી , ભારત શ્રેણી હાર્યું
ઓસ્ટ્રેલિયાએ ભારતીય મહિલા ટીમને 5 વિકેટથી હરાવી હતી . આ મેચમાં જ્યોર્જિયા વોલે શાનદાર સદી ફટકારી હતી એસવીએન,હોબાર્ટ શુક્રવારે અહીં રમાયેલી બીજી વન-ડે મેચમાં જ્યોર્જિયા વોલની શાનદાર સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને હરાવ્યું. તેમણે ભારતને 83 બોલ બાકી રહેતા પાંચ વિકેટથી હરાવ્યું અને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી . ભારતે ટોસ…
