ન્યુઝીલેન્ડ સામે જસપ્રીત બુમરાહનો રેકોર્ડ શું છે ? શું ટીમ ઈન્ડિયાએ ચિંતા કરવી જોઈએ ?
2026 માં T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે રમશે. જસપ્રીત બુમરાહે કિવી ટીમ સામે પોતાના કરિયરનો સૌથી મોંઘો સ્પેલ નાખ્યો છે એસવીએન,અમદાવાદ T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જસપ્રીત બુમરાહ જ ફરક હતો. ભારતે 253 રન બનાવ્યા અને માત્ર 7 રનથી જીત મેળવી. બંને ટીમોએ 40 ઓવરમાં 499 રન બનાવ્યા. જસપ્રીત બુમરાહએ તેના…
