Uncategorized

લગ્નસરાના પ્રારંભે સોના-ચાંદીના ભાવમાં કડાકો થયો

સપ્તાહના પ્રથમ દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો દિલ્હીમાં સોનું રૂ. 450 અને ચાંદી રૂ. 600 સસ્તી થઈ ડૉલર ઈન્ડેક્સની મજબૂતાઈથી પીળી ધાતુ પર દબાણ જોવા મળી રહ્યું છે…

નીતા એમ. અંબાણીએ સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની 10મી વર્ષગાંઠની ઉજવણી પર 1,00,000થી વધુ મહિલાઓ અને બાળકોના નિઃશુલ્ક સ્ક્રીનિંગ અને ઈલાજના શપથ લીધા

• જન્મજાત હૃદયની બિમારી ધરાવતા 50,000 બાળકો માટે નિઃશુલ્ક સ્ક્રીનિંગ અને સારવાર • 50,000 મહિલાઓ માટે બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરનું નિઃશુલ્ક સ્ક્રીનિંગ અને સારવાર • 10,000 કિશોરીઓ માટે સર્વાઇકલ કેન્સરનું…

વિયેતનામમાં કાયદામાં રહીને ક્યાંય પણ, કંઈ પણ મોજ કરી શકાય છે

આર્થિક સ્થિતિ વધુ સુદ્ધર કરવા વિયેટનામ પ્રવાસન ક્ષેત્રને મજબૂત બનાવશે ભારતમાંથી વધુ પ્રવાસીઓને આકર્ષવા વિયેતજેટ અમદાવાદથી વધુ એક ફ્લાઈટ શરૂ કરશે દા નાંગવિયેતનામના ઇતિહાસ પર ખાસ કરીને તેના અમેરિકા સાથેના…

જિયો ભારત શ્રેણીના બે નવા મોડેલ રજૂ કરાયાઃ જિયોભારત V2ની સફળતા બાદ જિયોભારત V3 અને V4

વર્ષ 2023માં જિયોભારત V2ની સફળતાએ સુનિશ્ચિત કર્યું હતું કે લાખો 2G ફીચર ફોન વપરાશકર્તાઓ પ્રથમ વખત 4G ડિજિટલ લાઇફનો અનુભવ લઈ શકે. સફળતાની આ ગતિને જાળવી રાખવા રિલાયન્સ જિયોએ પોસાય…

અંડર-14 મલ્ટિડે સ્કૂલ ટૂર્નામેન્ટમાં વિજયનગર એજ્યુકેશન સોસાયટીનો વિજય

અમદાવાદ વંશ શાહના શાનદાર 218 બોલમાં 214 રનનીન મદદથી વિજયનગર એજ્યુકેશન સોસાયટીએ સીબીસીએ દ્વારા યોજાયેલી સ્કૂલ ટૂર્નામેન્ટ અંડર-14 મલ્ટિડેમાં રાજસ્થાન હિંદી હાઈસ્કૂલ સામે પ્રથમ ઈનિંગ્સની સરસાઈથી વિજય મેળવ્યો હતો. ક્રિક…

પાર્કસન્સ કાર્ટામુંડીએ ગુજરાતમાં જન્માષ્ટમીના અવસરે આઈકોનિક બાઈસિકલ® બ્રાન્ડ પ્લેયિંગ કાર્ડસ રજૂ કર્યા

વૈશ્વિક સ્તરે પ્લેયિંગ કાર્ડસની અગ્રણી બ્રાન્ડ પાર્કસન્સ કાર્ટામુંડી દ્વારા ભારતમાં આઈકોનિક બાઈસિકલ® બ્રાન્ડની રજુઆત કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક ભાગીદારી નોંધપાત્ર સીમાચિન્હ છે, આઈકોનિક અમેરિકન બ્રાન્ડે ગુજરાતનાં પત્તા રમવાના શોખીનો…

યુવરાજ સિંહે ફોર્મ્યુલા 1 માટે ભારતના પ્રેમ વિશે કહ્યું, લેન્ડો નોરિસ સાથે ગોલ્ફ રમે છે અને શુમાકર, સેનાથી પ્રેરિત છે

બેટ વડે પોતાના કૌશલ્ય દ્વારા મીડિયાનું ધ્યાન ખેંચવા માટે જાણીતા, ભારતીય ઉસ્તાદ યુવરાજ સિંહ ફરી એકવાર એક્શનમાં હતા – આ વખતે, ક્રિકેટ સ્ટેડિયમમાં નહીં પરંતુ મિયામી GP માટે મિયામી ઇન્ટરનેશનલ…

સ્ટેટ ટીટીમાં અમદાવાદની મૌબિનીએ બેવડી સિદ્ધિ હાંસલ કરી

ગાંધીધામ સિસદર ભાવનગર ખાતે યોજાયેલી માઇક્રોસાઇન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અમદાવાદની મૌબિની ચેટરજીએ બેવડી સિદ્ધિ હાંસલ કરીને બે ટાઇટલ જીતી લીધા હતા. સિઝનની આ પ્રથમ ટુર્નામેન્ટ ભાવનગર…

નેશનલ માસ્ટર્સ ટીટીમાં પ્રસુન્નાને ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ

તેલંગણા, હૈદરાબાદના સરુરનગર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી યુટીટી 30મી નેશનલ માસ્ટર્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતની પ્રસુન્ના પારેખે શાનદાર સફળતા હાંસલ કરીને ત્રણ ગોલ્ડ તથા એક સિલ્વર સહિત ચાર મેડલ જીત્યા…

રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયનશીપમાં ગુજરાતની ટીમ દ્વારા ગુજરાત ચેસના ઈતિહાસમાં ઉત્કૃષ્ટ દેખાવ

29.3.2024 થી 4.4.2024 દરમિયાન હિમાચલ પ્રદેશમાં આયોજિત રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયનશિપ-2024 માં ગુજરાત A ટીમ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન.ગુજરાત ચેસના ઈતિહાસમાં પ્રથમ વખત જોરદાર પ્રદર્શન કરીને, ગુજરાત A ટીમ ત્રીજા સ્થાને…

કોંગ્રેસને આઈટીએ 1700 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી

આવકવેરા વિભાગની નવી ડિમાન્ડ 2017-18 થી 2020-21 માટે છે, જેમાં દંડ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે નવી દિલ્હી કોંગ્રેસ પાર્ટીને સૌથી પહેલા દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો અને તેના પછી…

પાંચ LALIGA શહેરો જે તેમની ઇસ્ટર પરંપરાઓ માટે પ્રખ્યાત છે

સ્થાનિક લોકો જેને ‘સેમાના સાન્ટા’ કહે છે તે દરમિયાન અદભૂત ઉજવણી કરવા માટે સ્પેન જાણીતું છે અને LALIGA ફૂટબોલ મેદાનની નજીક ઘણા પ્રભાવશાળી સરઘસો નીકળે છે. ઇસ્ટર દર વર્ષે અલગ…

નિર્મલા સિતારમણ પાસે ચૂંટણી લડવા માટે ફંડ નથી

આંધ્રપ્રદેશ કે તમિલનાડુ, જીતવા અલગ અલગ માપદંડોનો પણ સવાલ છે હું આ બધું કરવા સક્ષમ નથીઃ સિતારમણ નવી દિલ્હી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાજપ (બીજેપી) ના લોકસભા ચૂંટણી લડવાના પ્રસ્તાવને…

કોંગ્રેસે ગુજરાતના વધુ સાત ઉમેદવારોના નામ ફાઈનલ કરી લીધા

નવા 7 ઉમેદવારોની યાદી આજકાલમાં જાહેર થઇ શકે, અનેક મોટા નેતાઓને મેદાનમાં ઊતરાય એવી શક્યતા અમદાવાદ લોકસભા ચૂંટણી 2024ની શરૂઆત થઈ ચૂકી છે. તેનું ટાઈમટેબલ જાહેર થઈ ગયા બાદ પહેલા…

અમારી સરકારની દિશા, નીતિઓ અને નિર્ણય બધું જ યોગ્ય છેઃ મોદી

સંદેશખાલી કેસ મુદ્દે ઈન્ડી ગઠબંધન ચુપ છે, જેના કારણે આખો દેશ દુઃખી છે, તેમના નેતાઓના આંખ-કાન-નાક અને મોઢું ગાંધીજીના ત્રણ બંદરોની જેમ બંધ છેઃ મોદીના પ્રહાર કોલકાતા પશ્ચિમ બંગાળની મુલાકાતે…