મેટા આજે ટ્વીટર જેવી થ્રેડ્સ એપ લોન્ચ કરશે

ઝુકરબર્ગે તમામ અટકળો વચ્ચે થ્રેડ્સના લોન્ચિંગ પર મહોર મારી દીધી મુંબઈ તાજેતરના સમયમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને ટ્વિટરના સીઈઓ એલોન મસ્ક બંને વચ્ચેની મિક્સ્ડ માર્શલ આર્ટિસ્ટ (એમએમએ)ની હરિફાઇના સમાચાર આવ્યા હતા, એમએમએના કારણે આ બંનેની ઘણી ચર્ચા થઈ હતી અને બંને સમાચારોમાં ચમક્યા હતા, બંનેની કેજ ફાઇટની રાહ જોવાઇ રહી છે એવામાં હવે ફરી…

માત્ર ચાર વર્ષની વયે મિનિટોમાં કરોડની સંખ્યાના નંબર વાંચ્યા

લગભગ 3 વર્ષ અને 11 મહિનાની ઉંમરે અનઘ ચિત્તોડાએ વર્લ્ડ રેકોર્ડ, તેને આંકડાઓના નાના અને મોટા અંતરનું જ્ઞાન છે ઈન્દોરલગભગ 3 વર્ષ અને 11 મહિનાની ઉંમરે અનઘ ચિત્તોડાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નાના અનઘને પોતાની આ સિદ્ધિ માટે ચારે તરફ પ્રશંસા મળી રહી છે. અનઘ ચિત્તોડાએ કરોડની સંખ્યા સુધીના નંબરને વાંચીને તેમા મોટુ અને નાનુ…

ટ્વીટરે એકાઉન્ટ વગરના લોકો માટે તેના વેબ પ્લેટફોર્મ પર બ્રાઉઝિંગ એક્સેસ બંધ કરી દીધી

ટ્વીટ જોવા માટે પહેલા ટ્વીટર એકાઉન્ટ બનાવવું પડશે, ટ્વીટરનું આ પગલું પ્રતિકૂળ પણ હોઈ શકે છે કારણ કે સર્ચ એન્જિન એલ્ગોરિધમ્સ ટ્વીટર કન્ટેન્ટને નીચો ક્રમ આપી શકે છે વોશિંગ્ટન માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે એકાઉન્ટ વગરના લોકો માટે તેના વેબ પ્લેટફોર્મ પર બ્રાઉઝિંગ એક્સેસ બંધ કરી દીધી છે. ટ્વીટ જોવા માટે તેમણે પહેલા ટ્વિટર એકાઉન્ટ બનાવવું પડશે….

ક્યૂઆર કોડને સ્કેન કરીને વોટ્સએપ ચેટને એક ફોનથી બીજા ફોનમાં ટ્રાન્સફર કરી શકાશે

મેટા સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતાની એક ફેસબુક પોસ્ટ દ્વારા વ્હોટ્સએપના આ ફીચરની જાણકારી આપી નવી દિલ્હી તમે તમામ લોકો વોટ્સએપ નો ઉપયોગ કરતા હશો. વોટ્સએપ ની સાથે સૌથી મોટી મુશ્કેલી ચેટ ટ્રાન્સફરને લઈને હંમેશાથી થતી રહી છે. અમુક થર્ડ પાર્ટી એપ વોટ્સએપ ચેટ ટ્રાન્સફરની સુવિધા આપે છે પરંતુ તેમાં ડેટા લીક થવાનું જોખમ રહે છે….

2027 સુધીમાં સ્વીડનમાં સંપૂર્ણ લાકડાથી બનેલું શહેર હશે

સંપૂર્ણપણે લાકડાનું શહેર બનાવવા પાછળ ડેનિશ સ્ટુડિયો હેનિંગ લાર્સન અને સ્વીડિશ ફર્મ વ્હાઈટ આર્કિટેક્ટરનો આઈડિયા છે સ્ટોકહોમ આપણે સૌએ વિશ્વમાં લાકડાની ગગનચુંબી ઈમારતો વિશે સાંભળ્યુ છે પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે દુનિયામાં કોઈ શહેર એવુ હોઈ શકે છે, જે સંપૂર્ણ લાકડાથી બનેલુ હોય. જોકે અત્યાર સુધી આવુ કોઈ શહેર નથી પરંતુ સ્વીડન…

અંતરિક્ષ યાત્રીના પેશાબ-પરસેવાને પીવાના પાણીમાં રૂપાંતરિત કરવામાં સફળતા

સ્પેસ સ્ટેશન પરના દરેક અવકાશયાત્રીને પીવા, રસોઈ અને સફાઈ માટે દરરોજ એક ગેલન પાણીની જરૂર પડે છે નવી દિલ્હીઅમેરિકન સ્પેસ એજન્સી નાસાને એક મોટી સફળતા મળી છે. નાસાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેતા અંતરિક્ષ યાત્રીના લગભગ 98% પેશાબ અને પરસેવાને પીવાના પાણીમાં રૂપાંતરિત કરવામાં મોટી સફળતા હાંસલ કરી છે. સ્પેસ સ્ટેશન પરના દરેક અવકાશયાત્રીને પીવા, રસોઈ…

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં 3400 વંચિત બાળકો તથા વરિષ્ઠ નાગરિકોએ માણ્યો ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’નો ખાસ શો

મુંબઈ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે શ્રીમતી નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત NGO સાથે સંકલિત 3,400 વંચિત બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે ઇન્ટરનેશનલ બ્રોડવે મ્યુઝિકલ ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ના સ્પેશિયલ શોનું આયોજન કર્યું હતું. વિકેન્ડમાં આયોજિત આ બંને અત્યંત ખાસ શોમાં રિલાયન્સ ફાઉન્ડેશને ખાસ દિવ્યાંગ બાળકો સહિત સમગ્ર મુંબઈમાં વિવિધ સ્થળોએથી આવેલા…

ઈન્સ્ટાગ્રામ રિલ્સ ડાઉનલોડ કરવાનું નવું ફિચર લાવ્યું

કંપનીએ આ ફીચરને હાલમાં અમેરિકી માર્કેટમાં લોન્ચ કર્યું, આ ફીચર ભારતીય યૂઝર્સ અથવા બીજા દેશ માટે ક્યારે લોન્ચ થશે તેની કોઈ જાણકારી નથી નવી દિલ્હીઈન્સ્ટાગ્રામ રીલ્સ ખૂબ જ પોપ્યુલર છે. 15થી 30 સેકેન્ડના વીડિયોમાં યૂઝર્સને ફૂલ એન્ટરટેઈનમેન્ટ મળી રહે છે. ઘણી વખત આપણને અમૂક વીડિયો ખૂબ જ પસંદ આવી જતા હોય છે.યૂઝરને જે વીડિયો પસંદ…

વોટ્સએપ યુઝર્સ હવે અજાણ્યા લોકોને મ્યુટ કરી શકશે

એક બ્લોગ પોસ્ટમાં વ્હોટ્સએપે જણાવ્યું કે અજાણ્યા લોકોના કોલ મ્યૂટ કરીને અને પ્રાઈવસી ચેકઅપ નામથી બે અપડેટ યુઝર્સ માટે લઈને આવ્યું છે નવી દિલ્હીવોટ્સએપ પર અજાણ્યા નંબરો પરથી આવતા સ્પેમ કોલ્સે ગત દિવસોમાં લોકોને ખૂબ પરેશાન કર્યા. સોશિયલ મીડિયા પર મામલો ગરમાયો. લોકોએ ફરિયાદ કરી. તે બાદ સરકાર પણ એક્ટિવ થઈ અને વ્હોટ્સએપને જરૂરી એક્શન…

પ્રસિદ્ધ વિજ્ઞાની તેમજ જિયો ઇન્સ્ટિટ્યૂટના પ્રોવોસ્ટડો. ગુરુસ્વામી રવિચંદ્રનનું એપ્લાઈડ મિકેનિક્સમાં અભૂતપૂર્વ યોગદાન બદલ એએસએમઇ ટિમોશેન્કો મેડલથી સન્માન

એપ્લાઈડ મિકેનિક્સના ક્ષેત્રમાં આ એવોર્ડ એ સર્વોચ્ચ સન્માન છે મુંબઈ જિયો ઇન્સ્ટિટ્યૂટને એ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે તેના પ્રોવોસ્ટ અને ખ્યાતનામ વિજ્ઞાની ડૉ. ગુરુસ્વામી રવિચંદ્રનના નામની અમેરિકન સોસાયટી ઑફ મિકેનિકલ એન્જિનિયર્સ (એએસએમઈ) દ્વારા પ્રતિષ્ઠિત 2023 ટિમોશેન્કો મેડલના પ્રાપ્તિકર્તા તરીકે પસંદગી કરાઈ છે. આ અત્યંત પ્રતિષ્ઠિત સન્માન ડૉ. રવિચંદ્રનને “એન્જિનિયરિંગ મટિરિયલ્સ અને બાયોલોજિકલ…

વોટ્સએપમાં નવું ફિચર આવશે, ચેટિંગ માટે નંબરની જરૂર નહીં પડે

વોશિંગ્ટનલોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપમાં કોઈને મેસેજ મોકલવા માટે તેમનો મોબાઈલ નંબર હોવો ફરજિયાત છે. કોઈને વોટ્સએપ મેસેજ મોકલવા પર યુઝરનો વોટ્સએપ નંબર આપમેળે શેર થઈ જાય છે જેનાથી ઘણીવાર યુઝર્સ હેરાન પણ થતા હોય છે. હવે વોટ્સએપે તેનાથી સંબંધિત વધુ સારી પ્રાઈવેસી આપવાની દિશામાં પગલાં લીધાં છે. હવે મેસેજ મોકલતા યુઝર્સના મોબાઇલ નંબરને બદલે તેમના…