ચમોલી વિષ્ણુ ભગવાનનું મંદિર માત્ર રક્ષાબંધન પર ખૂલે છે

ભક્ત આ ચમત્કારી મંદિરમાં ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરે છે દહેરાદૂનઆપણા દેશમાં ઘણા મંદિર એવા છે જેની સાથે ગાઢ માન્યતાઓ જોડાયેલી છે. આ મંદિરોની પાછળ ઘણી અનોખી અને રહસ્યમયી કહાનીઓ છુપાયેલી છે. ઉત્તરાખંડમાં એક આવુ જ મંદિર આવેલુ છે જે ઘણા રહસ્યોથી ભરાયેલુ છે. ભક્તો માટે આ મંદિરના કપાટ વર્ષમાં માત્ર એક વખત જ ખુલે…

મસ્કે હવે ટ્વીટડેસ્કનું નામ પણ બદલીને એક્સપ્રો કરી દીધું

ટ્વીટડેસ્કથી તમે એક જ સમયે અનેક એકાઉન્ટને મેનેજ કરી શકો છો, ઉપરાંત તમે સમાન સ્ક્રીનમાં તમારા હરીફના એકાઉન્ટ પર નજર રાખી શકો છો વોશિંગ્ટન એલન મસ્કના હાથમાં જ્યારથી ટ્વીટર આવ્યુ છે, ત્યારથી એક પછી એક નવા ફેરફાર સામે આવી રહ્યાં છે. ગયા મહિને એલન મસ્કે ટ્વીટરનું નામ બદલીને એક્સ કરી દીધુ છે, કંપનીનું નામ બદલવાની…

ઝારખંડના જામુનતાંડ ગામમાં એક પણ પોલીસ કેસ નથી

ધારાસભ્યો અને સાંસદો ચૂંટણી ટાણે જ મત માંગવા માટે જ ગામમાં આવે છે ગોમોધનબાદમાં ગેંગવોરના કિસ્સાઓ પ્રખ્યાત છે. ફાયરિંગ, ખંડણી, હત્યા જેવા ગુનાઓ અહીં સામાન્ય છે પરંતુ આ ધનબાદના ગોમોમાં એક એવું પણ ગામ છે જે સ્વર્ગથી ઓછું નથી. ધનબાદમાં કોરકોટા પંચાયતના પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે વસેલા આદિવાસી બહુમતીવાળા જામુનતાંડ ગામે એક મિસાલ કાયમ કરી છે….

ચેતના મારૂની પહેલી નવલકથા વેસ્ટર્ન લેન બુકર પુરસ્કારની રેસમાં

વેસ્ટર્ન લેનને બુકર પુરસ્કાર 2023ના સંભવિત 13 વિજેતા પુસ્તકોની યાદીમાં સામેલ કરવામાં આવી લંડનબ્રિટનની રાજધાની લંડનમાં રહેતા ભારતીય મૂળના લેખિકા ચેતના મારુની પહેલી નવલકથા ‘વેસ્ટર્ન લેન’ને બુકર પુરસ્કાર 2023ના સંભવિત 13 વિજેતા પુસ્તકોની યાદીમાં સામેલ કરવામાં આવી છે. જેને મંગળવારે જાહેર કરવામાં આવી. કેન્યામાં જન્મેલી મારુની નવલકથા બ્રિટનમાં રહેતા ગુજરાતીઓના વાતાવરણ પર આધારિત છે.બુકર પ્રાઇઝ…

એઆઈથી 2030 સુધીમાં મોટા બાગની મહિલાઓની નોકરીને જોખમ

એઆઈને કારણે દર દસમાંથી આઠ મહિલાઓને કંપની બદલવી પડશે અથવા તેમને નોકરી ગુમાવવી પડશે નવી દિલ્હીઆર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શોધ થઈ ત્યારથી, તેને મનુષ્યના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. જોકે તે માનવ મૂલ્યો માટે બિલકુલ યોગ્ય નથી. આ ઉપરાંત પણ એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે એઆઈ આવ્યા પછી પુરુષો કરતાં વધુ મહિલાઓની નોકરી…

ચંદ્રયાન-3ના સફળ લોન્ચ બાદ ગગનયાન મિશનની તૈયારી શરુ

ઈસરો દ્વારા ગગનયાન પ્રોજેક્ટમાં ત્રણ સભ્યોની ટીમને ત્રણ દિવસના મિશન માટે 400 કિમીની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે બેંગલુરૂઈસરોએ ચંદ્રયાન-3ના સફળ લોન્ચ બાદ હવે ગગનયાન મિશનની તૈયારી શરુ કરી દીધી છે. આ મિશન માટે ગઈકાલે ઈસરોએ સર્વિસ મોડ્યુલ પ્રોપલ્શન સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. 440 ન્યૂટન થ્રસ્ટ સાથે પાંચ લિક્વિડ એપોજી મોટર્સ (એલએએમ) અને 100 ન્યૂટન થ્રસ્ટ…

ઊધારના 250 રુપિયાથી લોટરી ખરીદી, 10 કરોડ જીત્યા

આ મહિલાઓએ કહ્યું કે, તેઓ જાણતાં નહોતાં કે લોટરી ખરીદ્યા બાદ તેઓ રાતોરાત કરોડપતિ બની જશે પરાપન્નાગાડીઅહીં 11 મહિલાઓના નસીબ માત્ર ઉધારના રુપિયે ચમકી ગયા હતા. આ મહિલાઓ પાસે 250 રુપિયા પણ નહોતા અને હવે તેઓ કરોડપતિ બની ગઈ છે. આ મહિલાઓ કચરો ઉપાડવાનું કામ કરે છે. આ તમામ મહિલાઓએ 350 રુપિયા એકઠા કર્યા અને…

એન્ડ્રોઇડ 4.4 કિટકેટ માટે એન્ડ્રોઈડ સપોર્ટ બંધ કરવાનો ગૂગલનો નિર્ણય

કિટકેટ એન્ડ્રોઇડ વર્ઝન વર્ષ 2013માં લોન્ચ કરવામાં આવ્યું હતું નવી દિલ્હી જી હા, અત્યારે જીવવા માટે જરૂરી થઈ ગયેલા એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનને લઈને એક મહત્વના સમાચાર જાણવા મળી રહ્યા છે. જો તમે પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો પહેલાં એક વખત આ સમાચાર ચોક્ક્સ વાંચી લો, કારણ કે છે સર્ચ એન્જિન ગણાતા ગૂગલે કેટલાક…

વોટ્સએપે આઈફોન યુઝર્સ માટે એપનું નવું વર્ઝન અપડેટ કર્યું

આ અપડેટ પછી ટ્રાન્સફર ચેટ્સ અને સાયલન્સ અનનોન કોલર્સ જેવા ઘણા ફીચર્સ એપનો એક ભાગ બનાવવામાં આવ્યા નવી દિલ્હીમેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ વિશ્વભરના લાખો યુઝર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે અને તે સતત નવી સુવિધાઓ યુઝર્સ માટે બહાર પડતું રહે છે. હવે પ્લેટફોર્મે આઈફોન યુઝર્સ માટે એપનું નવું વર્ઝન અપડેટ કર્યું છે. આ અપડેટ પછી ટ્રાન્સફર ચેટ્સ…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને શ્રીમતી નીતા અંબાણી ‘ધ મેટ’માં રજૂ કરે છે 600 વર્ષનો ભારતીય ઇતિહાસ

‘ટ્રી એન્ડ સર્પન્ટઃ ભારતમાં પ્રારંભિક બુદ્ધિસ્ટ કળા, ઈ.સ. પૂર્વે 200થી ઇ.સ.400’ 21 જુલાઈથી શરૂ થશે ન્યૂ યોર્ક ‘ટ્રી એન્ડ સર્પન્ટઃ ધ અર્લી બુદ્ધિસ્ટ આર્ટ ઇન ઇન્ડિયા, ઇ.સ.પૂર્વે 200 – ઇ.સ. 400’ ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ (ધ મેટ) ખાતે 21 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. બૌદ્ધ કળાની ઉત્પત્તિને આલેખતા આ અદભૂત પ્રદર્શનનું આયોજન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ભારતીય પરોપકારી…

પાયલટની તબિયત લથડતાં મહિલા યાત્રીએ પ્લેન ઊડાડ્યું

લેન્ડિંગ વખતે ચૂક થતાં પ્લેન ક્રેશ, કોઈ જાનહાની ન થઈ, પાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો ન્યૂયોર્ક અહીંથી ન્યૂયોર્ક માટે ઉડાન ભરનારું એક પ્રાઈવેટ પ્લેન લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું. બનાવ એવો હતો કે, હવામાં ઉડાન દરમિયાન જ પાયલટની તબિયત લથડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, 79 વર્ષીય વૃદ્ધ પાયલટની મેડિકલ ઈમરજન્સી બાદ 68 વર્ષની…

જમશેદપુર નજીક છોકરીઓ માટે મસ્જિદ બની રહી છે

મસ્જિદમાં નમાજ પઢવા ઉપરાંત છોકરીઓ કુરાન અને હદીસની શિક્ષા પણ ગ્રહણ કરી શકશે, મસ્જિદમાં છોકરીઓની શિક્ષા અને તેમના સર્વાંગી વિકાસના તમામ આયામો ઉપલબ્ધ હશે જમશેદપુર છોકરીઓ માટે અઢી દાયકાથી કામ કરી રહેલા જમશેદપુરના સમાજસેવી ડો. નુરુઝ્ઝમાન ખાન હવે મુસ્લિમ દીકરીઓ માટે મસ્જિદ બનાવવા માંગે છે. જમશેદપુર નજીક કપાલી તાજનગરમાં છેલ્લા બે વર્ષોથી તેનું બાંધકામ ચાલી…

સ્ટીમ કરતી છોકરીઓ લગ્ન ન કરતી હોવાની જાપાનમાં ખોટી માન્યતા

જાપાનમાં જન્મ દર નકારાત્મક થઈ ગયો છે, જેને દૂર કરવા માટે સરકાર યુવાનોને લગ્ન કરવા અને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે ટોકિયોવિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત(સ્ટીમ) સંબંધિત ક્ષેત્રોમાં જાપાનમાં છોકરીઓની ખૂબ જ અછત છે. કારણ એ ખોટી માન્યતા છે કે સ્ટીમ કરતી સ્માર્ટ છોકરીઓ લગ્ન કરતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો,…

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ‘એનએમએસીસી બચપન’ નામના ઉત્સવનું આયોજન

20મીથી 30મી જુલાઈ સુધીના વિવિધરંગી ઉત્સવ દરમિયાન થિયેટર, સંગીત, નૃત્ય, કાર્યશાળાઓ, વગેરેની પ્રસ્તુતિ મુંબઈ નીતા અંબાણીએ ભાવિ પેઢીઓ માટે કળા અને સંસ્કૃતિનું જતન કરવાનું ધ્યેય રાખ્યું છે અને એના ભાગરૂપે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે બાળકો અર્થે ‘એનએમએસીસી બચપન’ નામનો વિશેષ કાર્યક્રમ રાખ્યો છે. 2થી 14 વર્ષનાં બાળકો માટેની એ ખાસ પ્રસ્તુતિ રહેશે. બાળકો જેમ…

દોઢ ટન વજનની 6 ફૂટ છ ઈંચની વિશ્વની સૌથી ઊંચી ગાય

આ ગાયનો વિડિયો સામે આવ્યા બાદ તેના માલિક અને ખેડૂત જ્યોફ પીયર્સનને લોકોના ફોન કોલ્સની લાઈન લાગી ગઈ છે, પત્રકારોએ એક જ દિવસમાં 115 થી વધુ ફોન કોલ્સ કર્યા મેલબર્ન તમે તમારા જીવનમાં અવગ-અલગ જાતિની ગાય જોઈ હશે. લોકો હજારો લાખો રૂપિયા ખર્ચ કરીને ગાય ખરીદે છે. અલગ-અલગ વજન અને ઊંચાઈ પ્રમાણે તેની કિંમત મૂકવામાં…

મેટા આજે ટ્વીટર જેવી થ્રેડ્સ એપ લોન્ચ કરશે

ઝુકરબર્ગે તમામ અટકળો વચ્ચે થ્રેડ્સના લોન્ચિંગ પર મહોર મારી દીધી મુંબઈ તાજેતરના સમયમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને ટ્વિટરના સીઈઓ એલોન મસ્ક બંને વચ્ચેની મિક્સ્ડ માર્શલ આર્ટિસ્ટ (એમએમએ)ની હરિફાઇના સમાચાર આવ્યા હતા, એમએમએના કારણે આ બંનેની ઘણી ચર્ચા થઈ હતી અને બંને સમાચારોમાં ચમક્યા હતા, બંનેની કેજ ફાઇટની રાહ જોવાઇ રહી છે એવામાં હવે ફરી…

માત્ર ચાર વર્ષની વયે મિનિટોમાં કરોડની સંખ્યાના નંબર વાંચ્યા

લગભગ 3 વર્ષ અને 11 મહિનાની ઉંમરે અનઘ ચિત્તોડાએ વર્લ્ડ રેકોર્ડ, તેને આંકડાઓના નાના અને મોટા અંતરનું જ્ઞાન છે ઈન્દોરલગભગ 3 વર્ષ અને 11 મહિનાની ઉંમરે અનઘ ચિત્તોડાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નાના અનઘને પોતાની આ સિદ્ધિ માટે ચારે તરફ પ્રશંસા મળી રહી છે. અનઘ ચિત્તોડાએ કરોડની સંખ્યા સુધીના નંબરને વાંચીને તેમા મોટુ અને નાનુ…

ટ્વીટરે એકાઉન્ટ વગરના લોકો માટે તેના વેબ પ્લેટફોર્મ પર બ્રાઉઝિંગ એક્સેસ બંધ કરી દીધી

ટ્વીટ જોવા માટે પહેલા ટ્વીટર એકાઉન્ટ બનાવવું પડશે, ટ્વીટરનું આ પગલું પ્રતિકૂળ પણ હોઈ શકે છે કારણ કે સર્ચ એન્જિન એલ્ગોરિધમ્સ ટ્વીટર કન્ટેન્ટને નીચો ક્રમ આપી શકે છે વોશિંગ્ટન માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે એકાઉન્ટ વગરના લોકો માટે તેના વેબ પ્લેટફોર્મ પર બ્રાઉઝિંગ એક્સેસ બંધ કરી દીધી છે. ટ્વીટ જોવા માટે તેમણે પહેલા ટ્વિટર એકાઉન્ટ બનાવવું પડશે….