Category: स्पेशल
મુસ્લિમ દેશમાં મળ્યું 2100 વર્ષ જૂનું મંદિર, રાજા અને તેના પુત્રના અવશેષોની બલિ ચઢાવી હોવાનું જાણવા મળ્યું
, • 2,100 વર્ષ જૂનું પ્રાચીન મંદિર એથ્રીબીસ, ઇજિપ્તમાં શોધાયું • મંદિરમાં દેવી રીપિટને રાજા ટોલેમી આઠમાના બલિદાનના અવશેષો • મંદિરની અંદર જટિલ કોતરણી અને ચિત્રલિપી શિલાલેખ મળી આવ્યા છે કૈરો પુરાતત્વવિદોએ ઇજિપ્તમાં એક વિશાળ ખડક નીચે છુપાયેલું એક પ્રાચીન મંદિર શોધી કાઢ્યું છે. આ મંદિર લગભગ 2,100 વર્ષ પહેલાનું માનવામાં આવે છે. ઇજિપ્તના લુક્સર…

હરિયાણામાં વીજ કંપનીનું ડિંડકઃ 25 દિવસનું વીજ બિલ રૂ.355000000
ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશને હરિયાણાના સોનીપત જિલ્લાના લવેશ ગુપ્તાને 355 કરોડ રૂપિયાનું બિલ મોકલ્યું બિલમાં ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ સહિત ઘણા ચાર્જ સામેલ છે લવેશે અધિકારીઓનો સંપર્ક કરીને ભૂલ સુધારવાની માંગ કરતા કોર્પોરેશને તેને ટેકનિકલ ખામી ગણાવી સોનીપત: હરિયાણાના સોનીપત જિલ્લામાં વીજળી વિભાગની મોટી બેદરકારી જોવા મળી છે. વીજળી વિભાગે ગણૌરના ઉમેદગઢ ગામના રહેવાસી લવેશ ગુપ્તાને 355…

ધરતીપુત્ર પુસ્તકમાં ઘડાકો, કેશુભાઈ લીલાબેનને રાજકારણમાં લાવવા માંગતા હતા
27 ઓક્ટોબર 2024ના દિવસે રાજકોટમાં કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં ગુજરાતના નામાંકિત પત્રકાર દિલીપ પટેલના પુસ્તકનું વિમોચન અમદાવાદ 27 ઓક્ટોબર 2024ના દિવસે રાજકોટમાં કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ બિન રાજકીય સંસ્થા આંતરરાષ્ટ્રીય કુર્મિ સેના દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશના અનેક રાજ્યોના કૂર્મિ નેતાઓ આવ્યા હતા. તે સમયે કેશુભાઈના…

દરેક કૂતરાનો દિવસ હોય છે!, કૂતરાને બઢતી આપીને ‘ચીફ પપ્પી ઓફિસર’ બનાવાયો
એક કૂતરાને ચીફ પપી ઓફિસર બનાવવાનો વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર હેડલાઈન્સ બનાવી રહ્યો છે વાયરલ ક્લિપમાં, કંપનીની મીટિંગમાં કૂતરાના પ્રમોશનનો ઉલ્લેખ છે, જેને સાંભળીને ત્યાં બેઠેલા દરેક તાળીઓ પાડવા લાગે છે. યુઝર્સે પણ આ પોસ્ટ પર જોરદાર કોમેન્ટ કરી છે વિદેશમાં એક કૂતરાને પ્રમોશન આપતો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ક્લિપમાં એક મહિલા…

ફિલ્મ જોવા ગયેલી છોકરીનો પૈસા બચાવવાનો જોરદાર જુગાડ, પોપકોર્નના પૈસા બચાવવા કર્યો ખેલ
પુડુચેરીની એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ સિનેમા હોલમાં મોંઘા પોપકોર્નનો ખર્ચ બચાવવા માટે ખૂબ જ જોખમી ઉપાય કર્યો આ સમગ્ર હેકનો વીડિયો પણ શેર, જે ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો નવી દિલ્હી મલ્ટિપ્લેક્સ સિનેમા હોલમાં ફિલ્મો જોવાનો એક અલગ જ આનંદ છે. પરંતુ મધ્યમ વર્ગના લોકોને એક કરતાં વધુ સમસ્યાઓ છે. તે નાસ્તા…

સાયબર સિક્યોરિટી એક્સપર્ટની રામબાણ ટિપ્સ, જો ‘ડિજિટલ અરેસ્ટ’ થાય તો પણ યોગ્ય ઉપાય કરી બચી શકાય છે
વડાપ્રધાન મોદીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં લોકોને ડિજીટલ ધરપકડ અંગે એલર્ટ કર્યા છે ‘ડિજિટલ અરેસ્ટ’ શું છે અને તેને કેવી રીતે અટકાવી શકાય. જો તમે આકસ્મિક રીતે ડિજિટલી ધરપકડ કરી લો, તો પણ તમે છટકી શકો છો દેશના જાણીતા સાયબર સુરક્ષા નિષ્ણાત ડૉ. રક્ષિત ટંડને ડિજિટલ ધરપકડથી બચવા માટે રામબાણ ટિપ્સ આપી છે નવી…

યોગ શિક્ષિકાની બહાદૂરીઃ અપહરણ કરી કપડાં ઉતારી, ખાડો ખોદીને દાટી દીધી, છતાં જીવતી બહાર આવી
બેંગલુરુમાં યોગ શિક્ષિકાનું અપહરણ યોગ શિક્ષિકાનું અપહરણ કરીને તેને ખાડામાં દાટી દેવામાં આવી હતી ખાડામાં દાટી દેતા પહેલા તાર વડે ગળું દબાવી હત્યાનો પ્રયાસ કરાયો બેંગલુરુમાં યોગ શિક્ષિકાની હત્યાનો પ્રયાસ બેંગલુરુ કર્ણાટકના ચિકબલ્લાપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મહિલા યોગ શિક્ષિકાનું અપહરણ કરીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મહિલા યોગ શિક્ષિકા હુમલાખોરને…
પપ્પાએ મારી ચોકલેટ ખાઈ લીધી… ક્યૂટ બાળકીના કકડાટનો વીડિયો વાયરલ
આઈસ્ક્રીમને લઈને છોકરી અને તેના પિતા વચ્ચેના ક્યૂટ સંઘર્ષનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી જોવાઈ રહ્યો છે. વાયરલ ક્લિપમાં, છોકરી આઈસ્ક્રીમ ખાવા માટે રડતી વખતે ખૂબ જ મીઠી વાત કરતી જોવા મળે છે. યુવતીની ક્યુટનેસ ઘણા ઇન્ટરનેટ યુઝર્સના દિલ જીતી રહી છે. બાળપણ એ એકમાત્ર વસ્તુ છે જેમાં બાળકનું દરેક તોફાન માતાપિતાને સુંદર લાગે છે. બાળકો…

વિયેતનામમાં બાલિકાવધૂની આનંદી અમિતાભ બચ્ચન કરતા વધુ જાણીતો ચહેરો છે
વિયેતનામના મોટા ભાગના ઘરમાં બાલિકાવધૂના પ્રસારણને લઈને ભારે ઉત્તેજના રહેતી હતી આનંદી- અવિકા ગોરને 2016માં તેની વિયેતનામની મુલાકાતમાં જોરદાર આવકાર મળ્યો હતો, તેની સસુરાલ સિમરન કા પણ વિયેતનામમાં લોકપ્રિય થઈ હતી નરેન્દ્ર આઈ. પંચોલી હોચ મિન્હ સિટી કોઈ પણ દેશની સંસ્કૃતી પર તેના મનોરંજન ઉદ્યોગ કે મનોરંજન સામગ્રીનો મોટો પ્રભાવ જોવા મળતો હોય છે. ભારતમાં…

દા નાંગના કુદરતી સૌંદર્ય, અમદાવાદના સાંસ્કૃતિક વારસાને માણવાનો નવો સેતુ-વિયેતજેટની બે શહેરોને જોડતી સીધી ફ્લાઈટ
વિયેતનામ અને ભારતના બે શહેરોને જોડતી સપ્તાહમાં બે રાઉન્ડ ટ્રીપ શરૂ કરાઈ દા નાંગમાં ભવ્ય સમારોહમાં વિમાની સેવા લોન્ચ કરાઈ અમદાવાદ દા નાંગ જવા માટે ગુજરાતીઓનું નવું કેન્દ્ર બનશે નરેન્દ્ર આઈ. પંચોલી દા નાંગ ભારતના વિશેષે સાંસ્કૃતિક વારસો ધરાવતા અમદાવાદ અને વિયેતનામના અદભૂત કુદરતી સૌંદર્ય ધરાવતા દા નાંગ શહેરને જોડતી સપ્તાહમાં બે રાઉન્ડ ટ્રીપ વિમાની…

વિયેતનામમાં પ્રવાસીઓ માટેનું ખાસ આકર્ષણ, ભારતીય ભોજનનો તડકો
વિયેતજેટ પ્રવાસીઓની સવલત માટે વધુ એક શહેરની વિમાની સેવા શરૂ કરશે વિયેતનામમાંના ભારતીય રેસ્ટોરન્ટમાં નાતાલના સમયે થોડી મંદી જોવા મળે છે નરેન્દ્ર આઇ. પંચોલી દા નાંગ વિયેતનામની ઇકોનોમી પ્રવાસન પર વધુ ટકી હોવાનું જોવા મલે છે. જોકે વધુને વધુ પ્રવાસીઓ અહીંયા આવે એ માટે અહીંનું તંત્ર ખૂબ જ સક્રિય છે અને પ્રવાસીઓ માટે વિવિધ સવલતો…

વિશ્વના ગરીબ દેશોમાંના એક વિયેતનામમાં શિસ્તની અમીરી
નરેન્દ્ર આઇ. પંચોલી વિશ્વના ગરીબ દેશોમાં જેની ગણતરી થાય છે તે વિયેતનામમાં શિસ્તને લઈને અમીરી જોવા મલે છે .ભારતથી વીએટ જેટ વિમાન દ્વારા 5:30 થી 6 કલાકમાં પહોંચી શકાતા નાનકડા દેશ વિયેતનામ લોકોનું અત્યંત શિસ્તભર્યું વર્તન જોવા મળે છે. એક તરફ ભારત વિકસિત દેશો તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હજુ પણ દેશમાં સ્વચ્છતાને લઈને…

સિનિયર સિટઝનને કમ ન આંકતતા
થારી પર પડેલી 83 વર્ષની વૃદ્ધાએ પોતાના 87 વર્ષના પતિને કહ્યું: “સાંભળો છો.. મેં હમણાં જ બારીમાંથી જોયું અને લાગ્યું કે ગેરેજ લાઇટ ચાલુ છે. શું તમે ગેરેજ લાઇટ્સ બંધ કરશો?” વૃદ્ધ માણસ પથારીમાંથી ઉઠ્યો, એક બારી ખોલી અને જોયું તો પાંચ-છ ચોર તેના ગેરેજનો દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વૃદ્ધે તરત જ નજીકના…

દેશની અનેક ઈમારતો હવે ઈતિહાસ બની ગઈ છે
મોટા ભાગની ઈમારતો જર્જરિત થતા અથવા તો કોઈક દુર્ધટનાને લીધે તૂટી-તોડી પડાઈ છે ભારતમાં જે ઈમારતો તોડી પાડવામાં આવી એમાંની ત્રણ નવી દિલ્હી અને નોઈડાની છે નવી દિલ્હી કોઈ વસ્તુ વર્તમાનમાં આપણી સામે નથી હોતી ત્યારે તે યાદોમાં પરિવર્તિત થઈ જાય છે. અમે ભારતની કેટલીક એવી ઈમારતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે એક સમયે…

વડીલોની સેવામાં વધુને વધુ લોકો જોડાતા રહે એ આજના સાંપ્રત સમયની માંગ છેઃ પરમાત્માનંદ સરસ્વતીજી
રાજકોટમાં રૂ. 300 કરોડનાં ખર્ચે 5000 વડીલો માટેનું વિશ્વનું સૌથી મોટું, નિશુલ્ક સદભાવના વૃધ્ધાશ્રમ આકાર લેશે અમદાવાદ રાજકોટ-જામનગર હાઇવે ઉપર રામપર ખાતે “માતૃદેવો ભવ પિતૃદેવો ભવ”ની ભાવના ચરિતાર્થ કરવા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના સેવાભાવી અને દાનવીર લોકોના સહયોગથી ભારતનાં સૌથી મોટાં ‘સદભાવના વૃધ્ધાશ્રમ’ના નવા પરિસરનું 30 એકર જગ્યામાં નિર્માણ થવા જઈ રહ્યું છે. આ…

નીતા મુકેશ અંબાણી જૂનિયર સ્કૂલ- ઉજ્જવળ ભવિષ્ય માટેઈશા અંબાણી પિરામલની પરિકલ્પના આધારિત સ્કૂલનો શુભારંભ
મુંબઈ આ સપ્તાહે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ ખાતે બે શૈક્ષણિક સંસ્થાઓનો શુભારંભ થયો. આમાં નીતા મુકેશ અંબાણી જૂનિયર સ્કૂલ (NMAJS) અને નીતા મુકેશ અંબાણી જૂનિયર સ્કૂલ અર્લી ઈયર્સ કેમ્પસનો (NMAJS EYC) સમાવેશ થાય છે. આનાથી મુંબઈ શહેરમાં નવતર અને ભવિષ્યલક્ષી શૈક્ષણિક અનુભૂતિનો સૂર્યોદય થયો છે. આશરે 3 લાખ ચોરસ ફીટના બાંધકામ ક્ષેત્રફળમાં ફેલાયેલી, NMAJSમાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ શિક્ષણ (વર્ગ…

મિરાજ ગ્રુપ 1 કરોડ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ સાથે હરિયાળા ભવિષ્ય માટે પ્રતિબદ્ધ
ઉદયપુર, નાથદ્વારા મિરાજ ગ્રુપે આજે એક મહત્વાકાંક્ષી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેમાં 1 કરોડ વૃક્ષો વાવવાનું વચન આપ્યું હતું. આ પહેલનો હેતુ વૃક્ષ સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે ગ્રીન કવર વધારવાનો છે. કંપનીએ લીમડો, અમલતાસ, પીપલ, ઉમર અને ગુલમહોર જેવા 5 કરોડ બીજ અને છોડનું આયોજન કર્યું…

અમદાવાદના ક્યોર સાઈટ લેસર સેન્ટરમાં હવે AI સંચાલિત સિસ્ટમ સાથે લેસરથી આંખની સર્જરી થશે
ક્યોર સાઈટ લેસર સેન્ટર (CSLC) હસ્તગત કરવામાં ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં પાંચમું છે સિલ્ક એલિટા લેસર મશીન તેના વર્ગમાં ટોચ પર છે અમદાવાદ અમદાવાદ સ્થિત ક્યોર સાઈટ લેસર સેન્ટર (CSLC) રીફ્રેક્ટિવ લેસર સર્જરીના ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC એ વિશ્વનું એકમાત્ર લેસર આઈ સેન્ટર છે, જે વિશ્વના શ્રેષ્ઠ લેસર મશીનોમાંથી પાંચ ધરાવે છે….

પારસ ફાઉન્ડેશન દ્વારા પારસચંદ્રક સાહિત્યીક પારિતોષક અર્પણ
ગુજરાતી ભાષાનો સૌથી મોટો પુરસ્કાર પાંચ વિવિધ શ્રેણીના સાહિત્યકારોને બે-બે લાખની શુભેચ્છા અમદાવાદ પારસ ફાઉન્ડેશન દ્વારા આજરોજ અમદાવાદ ખાતે પારસ ગુજરાતી સાહિત્યનું અનોખું સન્માન કરતો ‘પારસચંદ્રક અર્પણ સમારોહ – ૨૦૨૪’ યોજાયો હતો. જે આ વર્ષે પારસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રથમ આવૃત્તિ છે. આ સમારોહમાં ગુજરાત અને મુંબઈથી ૨૦૦થી વધારે સાહિત્ય સર્જકો પધાર્યા હતાં. મુખ્ય અતિથિ…
