राज्य

પોલીસ વિભાગમાં બિન હથિયારધારી 63 પીએસઆઈ અને 22 પીઆઈની બદલીના આદેશ

અગાઉ 6 આઈપીએસ અને 2 ડીવાયએસપીની બદલી કરાઈ હતી, બિશાખા જૈનને ગાંધીનગરથી મદદનીશ પોલીસ અધિક્ષક લીમખેડા મોકલાયા અમદાવાદગુજરાતમાં ગૃહવિભાગમાં ફરીએક વાર પોલીસની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. ગઈકાલે 6 આપીએસ…

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ સ્કૂલમાં આવેલી અટલ લેબમાં ચંદ્રયાન-3 નું જીવંત પ્રસારણ નિહાળ્યું

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ સ્કૂલમાં આવેલ અટલ લેબમાં ચંદ્રયાન-3 નું જીવંત પ્રસારણ નિહાળ્યું

વિપુલ ચૌધરી સહિત 19 આરોપી દોષિત સાબિત થયા

2013ના વર્ષમાં રૂ.22.50 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલાવ્યું હતું, 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી અમદાવાદઆજે સાગરદાણ કૌભાંડ કેસનો ચુકાદો આવ્યો છે. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી…

રાજ્યમાં ચોવિસ કલાકમાં 87 તાલુકામાં વરસાદ થયો

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો, અમરેલીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી ગાંધીનગરરાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 87 તાલુકામાં વરસાદ નોંધાયો…

ગોવા રબારીને ડીસા એપીએમસીના ચેરમેન બનાવાયા

વાઈસ ચેરમેન તરીકે અરજણભાઈ પટેલની વરણી કરવામાં આવી અમદાવાદગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના અનેક નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયાં છે. કેટલાક નેતાઓને મલાઈદાર પદ મળ્યાં છે. તો કેટલાક હજી…

દેશની ગુપ્ત માહિતી પાક. હેન્ડલરને પહોંચાડનારાની ભૂજથી ધરપકડ

નિલેશ બડિયા કચ્છ બીએસએફ યુનિટમાં પ્યૂન તરીકે કામ કરતો હતો, પાકિસ્તાનને માહિતી આપવાના બદલામાં રુ. 25 હજારથી વધુ રુપિયા મેળવતો હતો અમદાવાદદેશની ગુપ્ત માહિતી પહોંચાડવાના આરોપ હેઠળ કચ્છમાંથી ગુજરાત એટીએસ…

રાજ્યમાં વધુ 20 ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્ણય

આ ઈ-કોર્ટમાં ચલણનું પેમેન્ટ ઈ પેમેન્ટ ગેટવેથી ઓનલાઈન ભરી શકાશે, જેમાં ક્રેડિટ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ તેમજ નેટ બેકિંગ દ્વારા ઓનલાઈન સરળતાથી દંડ ભરી શકાશે અમદાવાદરાજ્યમાં મે મહિનાની 3જી તારીખે અમદાવાદમાં…

24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ, સિઝનનો કુલ 34. 50 ટકા વરસાદ

ગુજરાતના 15 જળાશયોમાં 49 ટકા અને મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 29 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 35 ટકા તેમજ સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 49 ટકા જેટલો પાણીનો જથ્થો અમદાવાદરાજ્યમાં હવામાન…

ચાર વર્ષે ડીગ્રી બાદ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી માટે માત્ર એક વર્ષનો અભ્યાસ

અંતર્ગત પ્રતિ સેમેસ્ટર 22 ક્રેડીટનું માળખું નક્કી કરવામાં આવ્યુ છે, વિદ્યાર્થીઓ ત્રણ વર્ષના અંતે કુલ 132 અને ચાર વર્ષના અંતે કુલ 176 ક્રેડીટ પ્રાપ્ત કરી શકશે ગાંધીનગર નવી શિક્ષણ નીતિ…

રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ચોમાસુ ફરી જમાવટ કરશે

આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને સમગ્ર ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની વરસી શકે છે અમદાવાદ ગુજરાતમાં ચોમાસાની સારી શરૂઆત થાય બાદ હાલ વરસાદે વિરામ લીધો…

રાજ્યમાં જુલાઈના પ્રારંભે જ સિઝનનો 32 ટકા વરસાદ

આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અને આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પાડવાની કોઇ સંભાવના ન હોવાની આગાહી ગાંધીનગરગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહી છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં…

રાજ્યના છ તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ, કુલ સરેરાશ વરસાદ 27.72 ટકા નોંધાયો

કચ્છ ઝોનમાં રાજ્યનો સૌથી વધુ 87.33 ટકા વરસાદ નોંધાયો, શુક્રવાર સુધીમાં ચોવિસ કલાકમાં 12નાં મોત, હજુ હળવાથી ભારે વરસાદની આગાહી અમદાવાદ ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે રાજ્યભરમાં…

અંજાર, ગાંઘીધામ, રાપર -ભચાઉના વાહનોને જીજે-39 તરીકે નવી ઓળખ મળશે

પૂર્વ કચ્છના લોકોને વાહન વ્યવહાર કચેરીના કામ માટે જિલ્લામથક ભુજ સુધી ધક્કો હવે બચી જશે ગાંધીનગર અંજાર ગાંઘીધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોને હવેથી જીજે-39 તરીકે નવી ઓળખ મળશે.…

ચોમાસાના પ્રારંભે જ રાજ્યમાં 22 ટકા કરતા વધુ વરસાદ

સૌથી વધુ કચ્છમાં 76.80 ટકા વરસાદ વરસ્યો, અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે તેમજ નદી નાળા અને ઝરણાં વહેતા થયા અમદાવાદ રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી…

ભુલાભાઈ પાર્કમાં શાળાની છોકરીએ રોમિયોને પટ્ટાથી ફટકાર્યો

પોલીસે આ રોમિયોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી અમદાવાદશહેરમાં સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થીનીઓની છેડતીના અનેક કિસ્સાઓ સામે આવતાં હોય છે. છેડતીના બનાવો રોકવા માટે પોલીસની શી ટીમ પણ કાર્યરત…

રાજ્યની તમામ કોર્ટ માટે ઈ-આરટીઆઈ પોર્ટલ લૉન્ચ કરાયું

આ પોર્ટલ પરથી અરજદાર આરટીઆઈની ઓનલાઈન અરજીઓ, આરટીઆઈની ફર્સ્ટ અપીલ કરી શકશે, સ્ટેટસ પણ જોઈ શકાશે અમદાવાદગુજરાત હાઈકોર્ટની આઈટી કમિટી અને રુલ્સ કમિટીના નિર્દેશોથી આઈટી સેલ દ્વારા વધુ એક પોર્ટલ…

રાજ્યભરમાં રાજીવ ગાંધી ભવન બનાવવા કોંગ્રેસનો નિર્ણય

ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસ કાર્યાલય બનાવવામાં આવશે અમદાવાદગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે જવાબદારી સંભાળ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે કમલમની…