હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી
હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી
હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી
આ કેસમાં ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ સામે આક્ષેપ થયા હોવાથી નિયમ મુજબ આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવશે અમદાવાદપ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે નોંધાયેલા પોક્સો કેસમાં તેમની ધરપકડની માંગણી સાથે પિડીત સગીરાના માતાએ જોધપુર હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ, ઘણા સમયથી સતત મુદ્તો પડતા મહિલાએ કંટાળીને હાઇકોર્ટ પરિસરમાં જ દવા પીને આત્મહત્યોનો પ્રયાસ કર્યો…
પતિ સાથે મળીને સાસુ-સસરાએ બેડરૂમમાં સીસીટીવી કેમેરા લગાવી તેની ક્લિપ વાયરલ કરી દીધી, આરોપીઓના જામી હાઈકોર્ટે ફગાવ્યા અમદાવાદ અમદાવાદમાં પતિ અને સાસરીપક્ષે પરિણિતાના અંગત વીડિયો ઉતારીને તેની સાથે ન કરવાનું કર્યું હતું. એટલું જ નહીં તેની સાથે બધી જ હદો વટાવી નાખી હતી. તેના રૂમમાં સીસીટીવી કેમેરા અને તેના મોબાઈલની પ્રાઈવેટ ક્લિપ્સ પણ વાઈરલ કરવામાં…
એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં આ માટેની બાંહેધરી આપીને કહ્યું કે આ નવા નંબર પર પોલીસ સામે ફરિયાદ કરી શકાશે અને આ ફરિયાદ પર 24 કલાકમાં જ કડક કાર્યવાહી હાથ ધરાશે ગાંધીનગરગુજરાતમાં હાલમાં લોકો વિરુદ્ધ 100 નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરાતી હતી ત્યારે હવે સામાન્ય નાગરિકને જો કોઈ પોલીસ હેરાન કરે તો પોલીસ સામે ફરિયાદ કરવા…
સુરત એરપોર્ટનું નવું ટર્મિનલ બન્યા બાદ ઈન્ટરનેશનલ ફ્લાઇટના સ્લોટ શરૂ થઈ રહ્યા છે સુરત ગુજરાતના લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. સુરત એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ એર ક્નેક્ટિવીટીમાં વધારો થયો છે. પહેલા દુબઈની એર ક્નેક્ટિવીટી મળ્યા બાદ હવે સુરત એરપોર્ટને હોંગકોંગની પણ એર ક્નેક્ટિવીટી મળી છે. સુરત એરપોર્ટનું નવું ટર્મિનલ બન્યા બાદ ઈન્ટરનેશનલ ફ્લાઇટના સ્લોટ શરૂ…
મહેસાણામાં જીએસટી વિભાગે આ કાર્યવાહી બાલચંદ સોમા નામની પેઢી પર કરી છે, જેના માલિક અરવિંદ પટેલ છે ઊંઝા ઊંઝાની જાણીતી એપીએમસીના વાઇસ ચેરમેનની એક પેઢી પર જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે, આ કાર્યવાહીમાં જીએસટી ટીમને મોટી પ્રમાણમાં બિન હિસાબી વ્યવહારો મળી આવવાની શક્યતા છે. આ દરોડાની કાર્યવાહી થતાં જ સમગ્ર શહેરમાં સન્નાયો ફેલાઇ ગયો…
અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો અને પતરા તોડીને મૃતદેહને બહાર કાઢ્યા હતા અમદાવાદરાજ્યમાં હાઈવે પર અકસ્માતનો સિલસિલો ચાલુ છે. માલિયાસણ નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક…
ધારાસભ્યના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને નારેબાજી શરુ કરી હતી તેમજ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયુ ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે. તેઓ વનકર્મીને માર માર્યાના કેસમાં છેલ્લા એક મહિનાથી ભુગર્ભમાં હતા ત્યારે હવે તણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને…
સ્વિફ્ટ કાર અચાનક જ જંગલી પશુ વચ્ચે આવી જતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાણીના ખાડામાં પડતા દુર્ઘટના બની પાટણ રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે આજે ફરી એકવાર પાટણ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ગંભીર…
હાઇકોર્ટના હુકમ છતાં શા માટે તંત્ર દ્વારા સરકારી જમીનનો કબ્જો લેવાયો નથી અને હાઇકોર્ટના હુકમનું કેમ પાલન નથી થયું તે મુદ્દે ખુલાસો કરવા નિર્દેશ અમદાવાદકચ્છમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ દૂર કરી જમીનનો કબ્જો લેવા અંગેના હુકમનું પાલન નહી થતાં જસ્ટિસ જે.સી.દોશીએ આજે ગંભીર નોંધ લઇ કચ્છ કલેકટર, એસપી અને અંજારના ડીવાયએસપીને આગામી મુદતે હાઇકોર્ટ…
અમદાવાદના જિલ્લા પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલ, રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયા, અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાતની વરણી કરાઈ અમદાવાદઆગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાત કોંગ્રેસે તૈયારી શરુ કરી દીધી છે અને આજે રાજ્યમાં અમદાવાદ સહિત 10 જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરી છે.હજુ ત્રણ ડિસેમ્બરે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે…
કચ્છ પહેલા દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા કચ્છ ગુજરાતના કચ્છ જિલ્લામાંથી વહેલી સવારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શુક્રવારે સવારે ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ આંચકા સવારે લગભગ 9:00 વાગ્યે અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરની માહિતી અનુસાર,…
પથ્થરમારાને કારણે ટ્રેનમાં કાંચને નુકસાન થયું,જોકે કોઈ મોટી હાનિના અહેવાલ નથી રાજકોટ વંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટમાં આ ઘટના બની હતી. જોકે અહીં મહત્ત્વપૂર્ણ એ છે કે જ્યારે પથ્થરમારાની ઘટના બની ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. માહિતી…
આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અમદાવાદ રાજ્યમાં હાઈવે પર થતાં અકસ્માતની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના આજે અમદાવાદ કચ્છ હાઇવે પર બની છે જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા…
મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી અમદાવાદ સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં હજુ પાંચ દિવસ વાદળછાયા વાતાવરણ અને હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં માવઠું થવાની શક્યતા…
6 વ્યક્તિ પેથાપુર મૂવી ગયા હતા, મૂવી જોઈને પેથાપુરથી માણસા જતી વખતે તેમને આ અકસ્માત નડ્યો હતો ગાંધીનગરગાંધીનગર પાસે રાંધેજા પેથાપર હાઈવ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ કારમાં કુલ છ લોકો સવાર હતા. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને ઈજાગ્રસ્ત…
વરસાદી પાણીનો ઉપયોગ કરનારા ખેડૂતને ઉર્જા વિભાગ દ્વારા તેના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાનો નિર્ણય કરાયો ગાંધીનગરનવા વર્ષે ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજકનેક્શન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાનો નિર્ણય કર્યો છે.રાજ્યના ઉર્જામંત્રી…
હીરામણી સેકન્ડરી સ્કુલ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પેપર માંથી કલાત્મક દિવાળી કાર્ડ અને તોરણ મેકિંગ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.વિદ્યાર્થીઓએ કાર્ડ પેપર, ક્રેપ પેપર, ટેક્ચર પેપર તેમજ નકામી વસ્તુઓ નો ઉપયોગ કરીને કલાત્મક અને ક્રિએટિવ કાર્ડ અને તોરણ બનાવ્યા હતા.વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં સુંદર કામ…