બેંગલુરૂમાં 24 વિપક્ષોના નેતા સામેલ થશે

8 નવી પાર્ટીઓએ 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ વિરુદ્ધ એકજૂટતા દર્શાવવા વિપક્ષી દળોના પ્રયાસોને સમર્થન જાહેર કર્યું નવી દિલ્હીઆગામી 17-18 જુલાઈએ કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં યોજાનાર વિપક્ષી એકજૂટતાની બીજી બેઠકમાં ઓછામાં ઓછા 24 રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સામેલ થવાની શક્યતા છે. સૂત્રો અનુસાર 8 નવી પાર્ટીઓએ 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ વિરુદ્ધ એકજૂટતા…

હવામાનની સચોટ આગાહી માટે એઆઈ તરફ વળતા વૈજ્ઞાનિકો

હવામાનની સચોટ અને ઝડપી આગાહી માટેના બે નવા એઆઈ મોડલનું વર્ણન તાજેતરમાં પ્રકાશિત થયેલા બે સંશોધન પત્રોમાં કરવામાં આવ્યું નવી દિલ્હીતમામ વૈજ્ઞાનિક પ્રગતિઓ છતાં હવામાનની સચોટ આગાહી કરવી હજુ પણ પડકારરૂપ છે. તેઓ નિશ્ચિત રૂપે પહેલા કરતાં વધુ સારા છે, પરંતુ ભારે હવામાનની ઘટનાઓનું ચોક્કસ મૂલ્યાંકન આજે પણ મુશ્કેલ છે. આ સમસ્યાનો સામનો કરવા માટે…

હિમાચલમાં દંપતીએ ઓનલાઈન લગ્ન કર્યા

સરકારે લોકોને મુસાફરી ન કરવાની સલાહ આપી હતી, તેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા લગ્ન થયા સિમલાસિમલાના કોટગઢના રહેવાસીને ભુંતર બારાત લઇ જવાની હતી, પરંતુ ખરાબ હવામાન અને રસ્તો બંધ હોવાને કારણે જ્યારે તે અશક્ય બની ગયું ત્યારે પરિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા લગ્નનું આયોજન કરાવવાનું વિચાર્યું હતું.વરરાજાને સોમવારે બારાત લઇ ભુંતર જવાનું હતું. થિયોગ વિધાનસભા મતવિસ્તારના પૂર્વ…

નાશિક નજીક બસ ઊંડી ખીણમાં ખાબકતાં એકનાં મોતની આશંકા

બસમાં કુલ 22 મુસાફરો સવાર હતા, 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નાસિકમહારાષ્ટ્રના નાશિકમાં એક ભયકંર અકસ્માતની ઘટના બની છે જેમા નાશિકના સપ્તશ્રૃંગી ગઢ ઘાટ નજીક એક બસ ઊંડી ખીણમાં ખાબકી છે. બસ સપ્તશ્રૃંગી કિલ્લાથી ખામગાંવ તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનાની માહિતી…

દુષ્કર્મ પીડિતાને બાળકને જન્મ આપવા દબાણ ન કરી શકાય

12 વર્ષની ઉંમરે દુષ્કર્મ પીડિતાએ તેના 25 અઠવાડિયાની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી અલ્હાબાદયુપીની અલ્હાબાદ હાઈકોર્ટે સગીર દુષ્કર્મ પીડિતાના ગર્ભપાતની માંગ સાથે જોડાયેલી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. હાઈકોર્ટે કહ્યું કે દુષ્કર્મ પીડિતાને બાળકને જન્મ આપવા દબાણ કરી શકાય નહીં. 12 વર્ષની ઉંમરે દુષ્કર્મ પીડિતાએ તેના 25 અઠવાડિયાની ગર્ભાવસ્થાને સમાપ્ત…

કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિતાનું મોત થયું

નિષ્ણાતોની ટીમે તેજસને વાડાથી બહાર કાઢ્યો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા તેજસનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું ભોપાલમધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર નર ચિતા તેજસનું મંગળવારે મૃત્યુ થયું હતું. કુનો નેશનલ પાર્કમાં, મોનિટરિંગ ટીમને મંગળવારે સવારે નર ચિત્તો તેજસ ઘાયલ અવસ્થામાં મળ્યો હતો. તેના…

દિલ્હીમાં પૂરનો ખતરો વધ્યો, લોકોને પ્રભાવિત વિસ્તારોથી દૂર રહેવા સુચના

દિલ્હીમાં અનેક રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા, દિલ્હીના રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્વિમિંગ પુલ બની ગયા નવી દિલ્હીદિલ્હીમાં યમુના વધીને 207.55 મીટર થઈ જતા 45 વર્ષના રેકોર્ડને તોડ્યો હતો. યમુનાના વધતા જળ સ્તરને જોતા સીએમ અરવિંદ કેજરીવાલે ઈમરજન્સી બેઠક બોલાવી છે જેમા તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. આ…

હૈદ્રાબાદમાં એમબીબીએસના છાત્રની હાથની નસ કાપીને આત્મહત્યા

21 વર્ષીય વિદ્યાર્થી છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો હતો, આ માટે તે સારવાર પણ લઈ રહ્યો હતો હૈદ્રાબાદતેલંગાણાના હૈદરાબાદમાં હાલના દિવસોમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ ક્રમમાં હવે એમબીબીએસના વિદ્યાર્થીએ બ્લેડ વડે હાથની નસ કાપીને આપઘાત કરી લીધો છે. આપઘાતનો આ મામલો જગતગીરીગુટ્ટા વિસ્તારનો છે. મળેલ માહિતી અનુસાર આ 21 વર્ષીય…

સીમા હૈદરે ભારતીય રૂપ ધારણ કર્યું, રાધે રાધેનો પટ્ટો, માંગમાં સિંદૂર પુર્યું

નેપાળ થઈને ભારતમાં પ્રવેશેલી સીમાએ સચિન સાથે લગ્ન કરી લીધા છે અને હવે તે કાયમ ભારતમાં જ રહેવા માગે છે નવી દિલ્હીપ્રેમ માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની કહાની સૌને ચોંકાવી દે છે. સીમાની મુલાકાત ઓનલાઈન ગેમિંગ દ્વારા ઉત્તર પ્રદેશના નોઈડામાં રહેતા સચિન મીના સાથે થઈ હતી. પરંતુ હવે આ સ્ટોરી ઘણી આગળ વધી ગઈ…

કુદરતી આફતો સામ રામમંદિર 1000 વર્ષ અડગ રહેશે

મંદિરના નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, રામ મંદિરનો પાયો ભૂકંપ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે અયોધ્યાશ્રી રામ જન્મભૂમિ સંકુલમાં નિર્માણાધીન રામ મંદિર માત્ર ભવ્યતા જ નહીં પરંતુ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ ટોચ પર રહેશે. રામ મંદિરના નિર્માણ માટે કાર્યકારી સંસ્થાના એન્જિનિયરોએ દાવો કર્યો છે કે રામ મંદિર 8.0 રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપ સામે પણ…

દેહરાદૂનમાં ડ્રાઈવરની બેદરકારીથી બસ પાણીના પ્રવાહમાં ફસાઈ

વીડિયોમાં વરસાદી નદીના ઝડપી વહેતા પાણીમાં ફસાયેલી બસમાંથી મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોવા મળે છે દેહરાદૂનદેશના અલગ-અલગ રાજ્યોમાં વરસાદને કારણે અનેક જગ્યાએ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. વરસાદની ઋતુમાં નદીઓના જળસ્તરમાં વધારો થતાં અચાનક પાણીનો પ્રવાહ વાહનચાલકોને ભારે પડી…

બિહારના કટિહાર જિલ્લામાં ગંગા ઘાટ પર પાણી લેવા જતાં ચાર બાળકો ડૂબી ગયા

2 બાળકોનો જીવ બચાવી લેવાયા, તમામ બાળકો કોઢાગોલા બ્લોકના ખેરિયા ગામમાંથી ગંગા સ્નાન કરવા માટે કાઢાગોલા ઘાટ પર આવ્યા હતા કટિહારપવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ બિહારમાં મોટી દુર્ઘટના સર્જાવાના મોટા અહેવાલ સામે આવ્યા છે. બિહારના કટિહાર જિલ્લામાં કાઢાગોલા ઘાસ પાસે સ્નાન દરમિયાન 6 બાળકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આ તમામ પૂજા માટે…

મમતાના ભત્રિજા સામેની સીબીઆઈ-ઈડી તપાસ પર રોકનો સુપ્રીમનો ઈનકાર

અભિષેક બેનર્જી ઇચ્છે તો તે આ કેસને રદ્દ કરવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી શકે છે કોલકાતાપશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીને કોઈ રાહત મળી નથી.સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ પર સ્ટે આપવાનો અરજી ફગાવી દીધી છે. કલકત્તા હાઈકોર્ટે અભિષેક સામે તપાસનો આદેશ…

પ.બંગાળની ચૂંટણીઓની હિંસા સહન ન કરી શકાયઃ દિગ્વિજયસિંહ

હું મુખ્યમંત્રી મમતા બેનરજીનો પ્રશંસક રહ્યો છું પરંતુ વર્તમાન પરિસ્થિતિ આપણા લોકતંત્ર માટે સારી નથીઃ કોંગ્રેસના નેતા નવી દિલ્હીપશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા બાદ રાજકારણ ગરમાયું છે. આ વચ્ચે હવે કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનું નિવેદન સામે આવ્યું છે. સોમવારેઆ મુદ્દે બોલતા દિગ્વિજય સિંહે કહ્યું કે આવી ઘટનાઓને સહન ન…

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં 5.4ની તિવ્રતાનો ભૂકંપ

આ વખતે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે હતું, સદભાગ્યે અત્યાર સુધી કોઈ જાનહાનીના અહેવાલ આવ્યા નથી જમ્મુજમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેને લીધે લોકો ફફડી ઊઠ્યા હતા. આ વખતે વહેલી સવારે 5.38 વાગ્યાના સુમારે ધરા ધ્રૂજી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. સદભાગ્યે કોઈ…

નાના ઉપગ્રહોના લોન્ચિંગ વ્હીકલ એસએસએલવીને ખાનગી ક્ષેત્રને સોંપવા તૈયારી

વ્હીકલ 500 કિગ્રા વજનના ઉપગ્રહોને લો-અર્થ ઓર્બિટમાં મૂકવા માટેની સેવાઓ પ્રદાન કરે છે નવી દિલ્હીટૂંક સમયમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન તેના નાના સેટેલાઇટ લોન્ચ વ્હીકલને ખાનગી ક્ષેત્રને ટ્રાન્સફર કરશે. આ પહેલા, તે રોકેટ દ્વારા બે ડેવલપમેન્ટ ફ્લાઇટ્સ લોન્ચ કરશે, જે 500 કિગ્રા વજનના ઉપગ્રહોને લો-અર્થ ઓર્બિટમાં મૂકવા માટેની સેવાઓ પ્રદાન કરે છે.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું…

રેપ પીડિત મહિલાએ આપેલી નિશાની પરથી યુપીથી આરોપી ઝડપાયો

આરોપી યુપીનો રહેવાસી છે અને મુંબઈમાં રહીને ઓટો ડ્રાઈવરનું કામ કરે છે, મહિલા સાથે દુષ્કર્મ આચરતા પહેલા તેની સાથે મારપીટ પણ કરી હતી મુંબઈમુંબઈમાં ઓટોમાં મહિલા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પોલીસે મહિલાની નિશાનદેહી પર ઉત્તર પ્રદેશથી આરોપીની ધરપકડ કરી છે. આરોપી યુપીનો રહેવાસી છે અને મુંબઈમાં રહીને ઓટો ડ્રાઈવરનું કામ કરે છે. પોલીસના…

શિવસેનાના ચિહનને લઈને સુપ્રીમમાં 31 જુલાઈએ સુનાવણી

ચૂંટણી પંચે શિંદે જૂથને ધનુષ-બાનના ચૂંટણી ચિહ્ન અને પક્ષ પર અધિકારો આપ્યા હતા, જેને ઠાકરે જૂથ દ્વારા પડકારવામાં આવ્યો છે મુંબઈશિવસેનાના ચિહ્નને લઈને ઉદ્ધવ જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વહેલી સુનાવણીની માંગ પર સુપ્રીમ કોર્ટે 31 જુલાઈએ સુનાવણીનો આદેશ જાહેર કર્યો છે. ઉદ્ધવ જૂથે ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ચૂંટણી પંચે…

દિલ્હી અંગે વટહુકમ મામલે કેન્દ્રને સુપ્રીમની નોટિસ, કેજરીને રાહત

કેન્દ્ર સરકારને 2 અઠવાડિયામાં જવાબ રજુ કરવા આદેશ, દિલ્હી સરકારને ઉપરાજ્યપાલને પક્ષકાર તરીકે સામેલ કરવા માટેની અરજીમાં સુધારો કરવાની પણ મંજુરી અપાઈ નવી દિલ્હીઆજે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં કેન્દ્ર સરકારના વટહુકમ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેન્દ્ર સરકારના વટહુકમ વિરુદ્ધ દિલ્હી સરકારની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ…

મણિપુરની હિંસામાં પોલીસ કર્મીનું મોત, 10થી વધુ લોકો ઘાયલ

ગોળીબાર કંગપોકલી જિલ્લાના કાંગચુપ વિસ્તારના ગામો અને પહાડી વિસ્તારોને નિશાન બનાવીને કરવામાં આવ્યો ઈમ્ફાલમણિપુરના પશ્ચિમી કંગપોકપી વિસ્તારમાં આખીરાત હિંસક અથડામણો ચાલી હતી, ત્યારબાદ આજે એક પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનામાં 10 અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. એક અધિકારીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, વહેલી સવારે 3.00…