હિંદુ નામનો કોઈ ધર્મ નથી, હિંદુ ધર્મ માત્ર છેતરપિંડી છેઃ સ્વામી પ્રસાદ મૌર્ય

જે બ્રાહ્મણ ધર્મને હિંદુ ધર્મ કહીને આ દેશના દલિતો, આદિવાસીઓ અને પછાત લોકોને ફસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, તે વાસ્તવમાં બ્રાહ્મણ ધર્મ હોવાનો નેતાન દાવો લખનઉસમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય પોતાના વિવાદિત નિવેદનને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે હિન્દુ ધર્મને લઈને ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. જે ઈન્ટરનેટ પર ખૂબ જ…

નિષ્ફળતાથી ધ્યાન હટાવવા ભાજપ કંઈ પણ કરી શકે છેઃ ઉદ્ધવ

મોદી કહે છે સૌનો સાથ સૌનો વિકાસ પરંતુ ખરા અર્થમાં તો તે દરેકને લાત અને પોતાના મિત્રોનો વિકાસ હોવાનો ઉદ્ધવ ઠાકરેનો દાવો હિંગોલીશિવસેના (યુબીટી)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દેશમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવાના પ્રયાસો સામે લોકોને ચેતવણી આપી અને દલીલ કરી કે ભાજપ પોતાની સરકારની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે કંઈ…

પહેલાની સરકારોને ઈસરો પર ભરોસો નહતોઃ નંબી નારાયણ

આવા રાષ્ટ્રીય પ્રોજેક્ટની વાત થશે તો વડાપ્રધાન સિવાય બીજું કોણ શ્રેય લેશે? પૂર્વ વૈજ્ઞાનિકનો સવાલ નવી દિલ્હીભારતના ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ થઈ ગયું છે. ઈસરોએ ચંદ્રયાન-3 ચંદ્રનું દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડ થયા બાદ ઈતિહાસ રચી દીધો છે. ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણે જણાવ્યું કે, પહેલાની સરકારોને ઈસરો પર વિશ્વાસ નહોતો. આ…

ધાસચારા કૌભાંડમાં સાક્ષીના અભાવે 35 મુક્ત, 53ને 3 વર્ષની સજા

આ મામલે 36 આરોપીઓને 1 સપ્ટેમ્બરના રોજ સજા સંભળાવવામાં આવશે, કુલ 124 આરોપીઓ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે રાંચીડોરંડા કોષાગાર સાથે સબંધિત ‘ઘાસચારા કૌંભાડ’ મામલે રાંચીમાં સીબીઆઈની વિશેષ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આ મામલે સાક્ષીના અભાવમાં 35 લોકોને મુક્ત કર્યા છે. કોર્ટે આ મામલે 53 લોકોને 3 વર્ષની સજા સંભળાવી છે. અન્ય આરોપીઓ…

અંગત રીતે કંઈ નથી જોઈતું, મારું કામ બધાને એક કરવાનુઃ નીતિશ

મુંબઈમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની આગામી બેઠક દરમિયાન કેટલાક વધુ રાજકીય પક્ષો તેમાં સામેલ થવાની સંભાવના વ્યક્ત કરતા બિહારના મુખ્યપ્રધાન પટનાભારતમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે વિપક્ષી પાર્ટીઓનું મહાગઠબંધન ઈન્ડિયા સતત ચર્ચામાં છે. આ ચર્ચાનું મુખ્ય કારણ આ મહાગઠબંધનના સંયોજકનું પદ છે. મહાગઠબંધનની રચના થઈ ત્યારથી જ એવી અટકળો ચાલી રહી હતી કે બિહારના…

કારગિલ હિલ કાઉન્સિલની 26 બેઠકો માટે 10 સપ્ટેમ્બરે મતદાન

કારગિલ હિલ કાઉન્સિલની 26 સીટો પર 88 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા લદાખજમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટવા અને રાજ્યની પુનઃરચના બાદ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના કારગિલમાં પહેલીવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. લદાખ ઓટોનોમલ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની આ ચૂંટણીમાં કારગિલ હિલ કાઉન્સિલની 26 સીટો માટે 10 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે. આ વખતે આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારો ઉતારતાં ચૂંટણી…

બાંધવગઢ ટાઈગર રિઝર્વની માનપુર રેન્જમાં વધુ એક વાઘનો મૃતદેહ મળ્યો

વન અધિકારીઓએ મૃત્યુનું કારણ પરસ્પર લડાઈ બતાવ્યું ભોપાલમધ્યપ્રદેશનું વિશ્વ પ્રસિદ્ધ બાંધવગઢ ટાઈગર રિઝર્વ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. વાઘના સતત મૃત્યુથી વન્યપ્રાણી પ્રેમીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. બાંધવગઢ ટાઈગર રિઝર્વની માનપુર રેન્જમાં વધુ એક વાઘનો મૃતદેહ મળ્યો હતો. વન અધિકારીઓએ મૃત્યુનું કારણ પરસ્પર લડાઈ બતાવ્યું છે.જંગલોમાં વાઘની સંખ્યા વધવાની સાથે પરસ્પર લડાઈના કિસ્સાઓ પણ…

પૂર્વ ધારાસભ્યએ જમ્મુ કાશ્મીર યુનાઈટેડ મૂવમેન્ટ પક્ષની રચના કરી

પક્ષની સ્થાપના લોકોની ગંભીર ચિંતાઓને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હોવાનો પૂર્વ ધારાસભ્યનો દાવો જમ્મુજમ્મુ-કાશ્મીરમાં મુખ્ય પ્રવાહની રાજનીતિમાં વધુ એક પક્ષ અસ્તિત્વમાં આવ્યો છે. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે, કાશ્મીરના ગાંદરબલ મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય ઈશફાક જબ્બારે જમ્મુ કાશ્મીર યુનાઈટેડ મૂવમેન્ટ પક્ષની રચના ગઈકાલે કરી હતી. આ પક્ષની રચના સમયે તેના સમર્થકો હાજર રહ્યા હતા.જબ્બારે કહ્યું…

ઈન્કમટેક્સ વિભાગે માફિયા અતીક અહેમદની 6 બેનામી મિલકતો જપ્ત કરી

જપ્ત કરાયેલી પ્રોપર્ટીનો માર્કેટ રેટ આશરે રૂ. 6.35 કરોડ રૂપિયા છે નવી દિલ્હીઈન્કમટેક્સ વિભાગે માફિયા અતીક અહેમદની 6 બેનામી મિલકતો જપ્ત કરી છે. જપ્ત કરાયેલી પ્રોપર્ટીનો માર્કેટ રેટ આશરે રૂ. 6.35 કરોડ રૂપિયા છે. માફિયા અતીકે આ મિલકતો તેના નજીકના મિત્ર મોહમ્મદ અશરફ ઉર્ફે લલ્લાના નોકર સૂરજપાલના નામે ખરીદી હતી. તપાસમાં જાણવા મળ્યું કે નોકર…

કોંગ્રેસે ઈસરોની સ્થાપના માટે જવાહરલાલ નેહરુના યોગદાનની પ્રશંસા કરી

વિપક્ષી પાર્ટીઓ તેમના નેતાઓના પ્રયાસોને ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે શાસક પક્ષનો દાવો છે કે 2014 પછી આ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થઈ છે નવી દિલ્હીકોંગ્રેસે ઈસરોની સ્થાપના માટે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના યોગદાનની પ્રશંસા કરી છે. કોંગ્રેસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં નેહરુ અને…

બેંગલુરૂમાં લિવઈન પાર્ટનરની કૂકર ફટકારીને પ્રેમીએ હત્યા કરી

પોલીસે આરોપીની ધરપકડ કરી, આરોપીનું નામ વૈષ્ણવ છે અને તે કેરળના કોલ્લમનો રહેવાસી છે બેંગલુરુદેશમાં લિવ-ઈન પાર્ટનરોની હત્યાનો સિલસિલો યથાવત છે. ફરી એક વખત લિવ-ઈન માં રહી રહેલી પ્રેમિકાને તેને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી છે. આ ઘટના બેંગલુરની છે. ત્યાં એક વ્યક્તિએ અફેરની શંકામાં પોતાની લિવ-ઈન પાર્ટનરની પ્રેશર કુકરથી હત્યા કરી નાખી છે. આ મામલે…

જી20 માટે દિલ્હીને શણગારવા મુદ્દે ભાજપ-આપ વચ્ચે ધમાસાણ

ભાજપનો દાવો છે કે દિલ્હીને શણગારવાનું કામ કેન્દ્ર સરકારના ફંડથી કરાયું છે, તેના પર આપ દ્વારા તીખા પ્રહાર કરાયા નવી દિલ્હીઆગામી મહિને યોજાનાર ત્રણ દિવસના જી-20 શિખર સંમેલન પૂર્વે દિલ્હીને શણગારવા મુદ્દે ભાજપ (ભાજપ) અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે ઘમસાણ શરૂ થઈ ગયું છે. ભાજપનો દાવો છે કે દિલ્હીને શણગારવાનું કામ કેન્દ્ર સરકારના ફંડથી…

તેજસ્વી યાદવે 22 સપ્ટેમ્બરે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર રહેવું પડશે

બદનક્ષી કેસમાં પ્રાથમિક રીતે ગુનો બનતો હોવાનું કોર્ટે નોંધ્યું છે અને સમન્સ ઈશ્યુ કર્યું અમદાવાદગુજરાતીઓને મહાઠગ કહેવાના નિવેદનને લઈને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. આ નિવેદનને લઈને અમદાવાદની મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બદનક્ષી કેસમાં પ્રાથમિક રીતે ગુનો બનતો હોવાનું કોર્ટે નોંધ્યું છે અને સમન્સ ઈશ્યુ કર્યું…

હિમાચલમાં વરસાદી આફતથી આસપાસના રાજ્યોના અનેક હાઈવે બંધ

રસ્તાઓ બંધ હોવાથી બાંધકામ સામગ્રીના કન્સાઈનમેન્ટ લઈ જતી હજારો ટ્રકો ફસાતાં. સળીયા, સિમેન્ટ અને બિટ્યુમેનનો સપ્લાય બંધ થવાથી બાંધકામ કંપનીઓની મુશ્કેલી વધી લદાખહિમાચલ પ્રદેશમાં આવેલી આપત્તિ કેન્દ્રશાસિત પ્રદેશ લેહ લદ્દાખના વિકાસ પર ભારે અસર કરી રહી છે. વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે કિરાતપુર મનાલી ફોરલેન મંડી જિલ્લામાં સિક્સ લેઈન સહિત અનેક રસ્તાઓ છેલ્લા 15 દિવસથી…

હવેથી 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશેઃ મોદી

લખનઉ સ્થિત શિયા મૌલાના સૈફ અબ્બાસ નકવીએ આ નામને લઈને વાંધો ઉઠાવ્યો નવી દિલ્હીભારત માટે બુધવારનો દિવસ ઈતિહાસમાં નોંધાય ગયો છે કેમકે આ દિવસે ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ થયુ હતું અને આમ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો હતો. આ સિદ્ધિ પર પીએમ મોદીએ આજે જાહેરાત કરી હતી કે જ્યાં ચંદ્રયાન…

જાણ્યા-સમજ્યા વીના ઓનલાઈન ફ્રેન્ડશીપ ન કરવા સીઆરપીએફના જવાનોને સુચના

યૂનિફોર્મમાં પોતાના વીડિયો કે ફોટો અપલોડ ન કરવા અને અજાણ્યા લોકો સાથે ઓનલાઈન મિત્રતા ન કરવા તંત્ર દ્વારા સુચના અપાઈ નવી દિલ્હીસેનાના જવાનોને સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને કડક સૂચના આપવામાં આવી છે. સીઆરપીએફએ પોતાના જવાનોને જાણ્યા-સમજ્યા વગર ઓનલાઈન ફ્રેન્ડશીપ ન કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ફોટો અપલોડ કરવામાં પણ સાવધાની રાખવા માટે જણાવ્યું છે કારણ…

કાશ્મીરમાંથી આતંકી નેટવર્ક ઊભું કરવાના સંદર્ભે મહિલા-આતંકી ઝડપાયા

સુરક્ષા દળોએ હથિયારોનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો, આ બંને પાકિસ્તાનમાં છુપાયેલા આતંકી કમાન્ડર મુસ્તાક મીરના સંપર્કમાં હતા જમ્મુસુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં શંકાસ્પદ હિલચાલ ધ્યાનમાં લીધા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં આતંકવાદી નેટવર્ક તૈયાર થાય તે પહેલા જ તેણે તેનો પર્દાફાશ કર્યો હતો.તે જ સમયે, આ કેસમાં એક આતંકવાદી અને એક…

ટ્રાન્સઝેન્ડરને નોકરી-શિક્ષણમાં અનામત મામલે સુપ્રીમની કેન્દ્ર-રાજ્યોને નોટિસ

સમાન અરજીના જવાબમાં, કેન્દ્ર સરકારે અગાઉ કહ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓ અથવા નોકરીઓમાં હાલની અનામતનો લાભ મેળવી શકાય છે નવી દિલ્હીકેરળની એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ ટ્રાન્સજેન્ડર લોકો માટે જાહેર નોકરી અને શિક્ષણમાં અનામતની માંગ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી જવાબ…

કોન્સ્ટેબલ ચેતન સિંહની નાર્કો ટેસ્ટની માગની અરજી ફગાવાઈ

આરોપીએ આવા ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો છે, ચૂપ રહેવું તેનો મૂળભૂત અધિકાર છે, અમે તેને દબાણ કરી શકીએ નહીઃ કોર્ટ મુંબઈગયા મહિને 31 જુલાઈના રોજ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના કોન્સ્ટેબલ ચેતન સિંહે જયપુર મુંબઈ એક્સપ્રેસમાં તેના એક સીનીયર અધિકારી સહિત ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. ફરિયાદી પક્ષે માંગ કરી હતી કે આરોપીના બ્રેઈન…

યુપીમાં મહિલા શિક્ષિકાએ મુસ્લિમ વિદ્યાર્થીને થપ્પડ મરાવ્યા

બાળ અધિકાર સંસ્થાએ મહિલા શિક્ષક સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો, પોલીસે મહિલા શિક્ષક સામે ગુનો નોંધી ધટનાની તપાસ હાથ ધરી મુઝફફરનગરઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની એક ખાનગી શાળાનો શરમજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શાળાની એક મહિલા શિક્ષક હિંદુ વિદ્યાર્થીઓને બોલાવીને સામે ઉભેલા મુસ્લિમ વિદ્યાર્થીને થપ્પડ મારવાનું કહી રહી છે. સાથે સાથે શિક્ષિકા મુસ્લિમ…