Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

राष्ट्रीय

યુસુફને ભારતીય ક્રિકેટ ટીમની તસવીરના ઉપયોગ બદલ ઠપકો

પંચ તરફથી યુસુફને સૂચના અપાઈ કે તે ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રીય ટીમની તસવીરનો ઉપયોગ કરી શકશે નહીં કોલકાતા ચૂંટણી પંચે બહરમપુરથી તૃણમૂલ કોંગ્રેસ ઉમેદવાર પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને ચૂંટણી પ્રચારમાં ભારતીય…

રાજનાથના અધ્યક્ષપદે ભાજપની 27 સભ્યોની મેનિફેસ્ટો કમિટી

નાણા મંત્રી સીતારમણ સંયોજક અને ગોયલ સહ-સંયોજક, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને મહત્વની જવાબદારી નવી દિલ્હી ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી 2024ની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી ઢંઢેરો નક્કી કરતી…

ટિકિટ ન મળવા છતાં પારસની એનડીએ સાથે જ રહેવા જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમારા નેતા છે અને તેમના નિર્ણય અમારા માટે સર્વોપરી છેઃ પશુપતિ પારસ પટના બિહારમાં એનડીએની બેઠકોની વહેંચણીમાં આરએલજેપીના વડા પશુપતિ પારસ ખાલી હાથે રહ્યા હતા. તેમને…

શ્રીનગર-જમ્મુ હાઈવેના રામબન પાસે અકસ્માતમાં 10નાં મોત

પોલીસ, એસડીઆરએફ અને રામબન સિવિલની ક્યુઆરટી ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી જમ્મુ દેશમાં હાઈવે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ભીષણ અકસ્માતની…

મોદી-ગેટ્સની ટેક્નો., એજ્યુ., હેલ્થ સહિતના મુદ્દા પર ચર્ચા

ભારતની અર્થવ્યવસ્થા સતત વધી રહી છે અને સમગ્ર દેશે ડિજિટલ ક્રાંતિને અપનાવી છેઃ મોદી નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બંને…

રાવના પક્ષમાંથી ધારાસભ્યો-સાંસદોની એક પછી એક વિદાય

રાજ્યમાં સત્તામાં રહેલી પાર્ટી લોકસભાની ચૂંટણીમાં નંબર વનથી ત્રીજા નંબર પર પહોંચી ગઇ હોય તેવું દેખાય છે હૈદ્રાબાદ રાજકારણમાં ક્યારે શું થઇ જાય કોઈ કંઇ કહી શકે નહીં. અનેક પાર્ટીઓ…

મુખ્યમંત્રી કેજરીવાલ વતી પત્ની સુનીતાએ મોરચો સંભાળ્યો

સુનીતાએ આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલા નવા અભિયાન કેજરીવાલને આશીર્વાદની માહિતી આપી નવી દિલ્હી દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદથી આમ આદમી પાર્ટી (આપ) એક્શન…

મુખ્યમંત્રી કેજરીવાલ વતી પત્ની સુનીતાએ મોરચો સંભાળ્યો

સુનીતાએ આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલા નવા અભિયાન કેજરીવાલને આશીર્વાદની માહિતી આપી નવી દિલ્હી દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદથી આમ આદમી પાર્ટી (આપ) એક્શન…

2017માં ભાજપની લહેરમાં પણ મુખ્તાર અંસારી ચૂંટણી જીત્યા

શક્તિશાળી મુખ્તાર અંસારીએ ભાજપના સાથી પક્ષના ઉમેદવાર મહેન્દ્ર રાજભરને 7464 મતથી હરાવ્યા હતા બાંદા બાંદા જેલમાં બંધ ઉત્તરપ્રદેશના માફિયા કમ રાજકારણી મુખ્તાર અંસારીનું કાર્ડિયાક એરેસ્ટથી મોત થયું છે. જેલમાં તબિયત…

આરજેડી 26, કોંગ્રેસ 9, ડાબેરી 5 બેઠકો પર ચૂંટણી લડશે

ડાબેરી પક્ષોમાં બેગુસરાયની એક બેઠક સીપીઆઈને અને ખગરીયાની એક બેઠક સીપીઆઈ(એમ)ને આપવા પર સહમતિ બની પટના લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બિહારમાં મહાગઠબંધન હેઠળ બેઠકોની વહેંચણી કરવામાં આવી…

રાજુ પાલ હત્યાકાંડના તમામ સાત આરોપીને આજીવન કેદ

આરોપીઓમાં માફિયા અતીક અહેમદના ત્રણ શાર્પ શૂટર્સ ફરહાન, આબિદ અને અબ્દુલ કવિ પણ સામેલ પ્રયાગરાજ બસપા એમએલએ રાજુ પાલ હત્યાકાંડના તમામ સાત આરોપીઓને સીબીઆઈ લખનઉ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી…

લાલુ યાદવે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ સાથે ખેલ કરી નાખ્યો

કન્હૈયા કુમાર-પપ્પુ યાદવની પત્નીને ટિકિટનો વિવાદ પટના લોકસભા ચૂંટણીને લઈને બિહાર મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. આરજેડી, કોંગ્રેસ અને લેફ્ટ વચ્ચે સીટ શેરિંગ પર સહમતિ બની છે. સૌથી વધુ…

ન્યાયિક ચુકાદાને પ્રભાવિત કરવા દબાણની નીતિ અપનાવાય છેઃ વકીલો

આ બાબત રાજનીતિક હસ્તીઓ અને ભ્રષ્ટાચારો સાથે સબંધિત મામલે વધુ જોવા મળી રહી હોઈ આ કાર્યવાહીઓ ન્યાયિક પ્રક્રિયા પરના ભરોસા માટે ખતરો ઊભો કરે છે નવી દિલ્હી વરિષ્ઠ વકીલ હરીશ…

કોંગ્રેસની આઠમી યાદીમાં ચાર રાજ્યોના 14 ઉમેદવાર જાહેર

ગાઝિયાબાદથી ડોલી શર્માને ટિકિટ અપાઈ અને ઝારખંડના ખુંટીથી કાલીચરણ મુંડાને ટિકિટ આપવામાં આવી નવી દિલ્હી કોંગ્રેસે લોકસભાના ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગાઝિયાબાદથી ડોલી શર્માને ટિકિટ આપવામાં…

MDMKના નેતા એ.ગણેશમૂર્તિએ ટિકિટ ન મળતાં આત્મહત્યા કરી

થોડા દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવતા તેમની હાલત બગડતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ઈરોડ તમિલનાડુના ઈરોડ લોકસભા મતવિસ્તારના સાંસદ અને મરુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (એમડીએમકે)ના નેતા એ. ગણેશમૂર્તિનું…

નાટોના બોમ્બમારાથી સર્બિયામાં હજુ તોળાતો કેન્સરનો ખતરો

અહીંના લોકો કેન્સર જેવી બીમારીઓનો ભોગ બનતા હોઈ મૃત્યુદર વધી રહ્યાનો સર્બિયાના સ્વાસ્થ્યમંત્રીનો દાવો બેલગ્રેડ માનવજાતે યુધ્ધ લડવા માટે એટલા ખતરનાક હથિયારો બનાવ્યા છે કે, જંગ ખતમ થઈ ગયા પછી…

અરૂણાચલમાં સીએમ સહિત 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થશે

આ ઉમેદવારોની સામે કોઈ ઉમેદવાર ઊભું જ નથી, કોઈ પણ ઉમેદવારે તેમની સામે નામાંકન કર્યુ નથી ઇટાનગર અરુણાચલ પ્રદેશમાં વોટિંગ પહેલા જ સીએમ પેમા ખાંડૂ સહિત ભાજપના 5 ઉમેદવારોની જીત…

દેશનાં સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડ્યું

ઓપી જિંદાલ જૂથના અધ્યક્ષ- હરિયાણાના પૂર્વ મંત્રીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું નવી દિલ્હી લોકસભા 2024ની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ કોંગ્રેસને એક પછી…

મોદીની સુરક્ષામાં તૈનાત 3 ગાડીનાં રજિસ્ટ્રેશન નહીં વધે

એનજીટીએ વડાપ્રધાનની સુરક્ષાની 3 ગાડીઓ જરૂરી હોઈ તેનાં રજિસ્ટ્રેશન આગળ વધારવાની અરજી ફગાવી દીધી નવી દિલ્હી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં વપરાતી 3 ડીઝલ ગાડીઓનું રજિસ્ટ્રેશન…

ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ અનેક પક્ષના સમીકરણ ખોરવ્યા

દેશમાં પ્રથમ લોકસભાની 1951-52ની ચૂંટણીમાં કુલ 37 અપક્ષ સાંસદો જીતીને લોકસભામાં પહોંચ્યા હતા નવી દિલ્હી દેશમાં એવા પણ ઉમેદવારો છે જે કોઈ પક્ષના મોહતાજ નથી. તેમની લોકપ્રિયતાને આધારે જ અપક્ષ…