કેનેડાની પબ્લિક સ્કૂલમાં ખાલિસ્તાન જનમતની સંગ્રહની મંજૂરી પરત ખેંચાઈ

કેનેડામાં જનમત 10 સપ્ટેમ્બરના રોજ બ્રિટિશ કોલંબિયાના સરે શહેરની એક માધ્યમિક શાળામાં યોજવાનો હતો ટોરેન્ટોખાલિસ્તાન જનમત સંગ્રહના આયોજકોને મોટો આંચકો લાગ્યો છે. કેનેડિયન સત્તાવાળાઓએ પબ્લિક સ્કૂલમાં જનમત સંગ્રહ કરવાની પરવાનગીને પાછી ખેંચી લીધી છે. અગાઉ ઓસ્ટ્રેલિયામાં પણ ખાલિસ્તાન જનમત રદ કરવામાં આવ્યો હતો. કેનેડામાં જનમત 10 સપ્ટેમ્બરના રોજ બ્રિટિશ કોલંબિયાના સરે શહેરની એક માધ્યમિક શાળામાં…

યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ સંરક્ષણ મંત્રીને હટવ્યા

મંત્રાલય પર ભ્રષ્ટાચારના પણ ભારે આક્ષેપો થયા છે, જેના કારણે જેલન્સ્કીએ સંરક્ષણમંત્રીને હટાવવાની જાહેરાત કરી હોવાનું મનાઈ રહ્યું છે કીવરશિયા સાથેના યુધ્ધના 550 દિવસ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ સંરક્ષણ મંત્રી ઓલેસ્કી રેઝનિકોવની હકાલપટ્ટી કરવાની જાહેરાત કરીને દુનિયાને આંચકો આપ્યો છે.જેલેન્સ્કીએ ગઈકાલે રાત્રે એક વિડિયો જાહેર કરીને કહ્યુ હતુ કે, હું ઓલેક્સીને સંરક્ષણ મંત્રી પદેથી હટાવવાનો…

પાક.માં સારવાર માટે ગયેલી હિંદુ મહિલા પર ડૉક્ટર્સનો ગેંગ રેપ

કિડનીની સારવાર માટે ગયેલી 23 વર્ષની યુવતીની ગેંગરેપ બાદ તબિયત વધારે બગડતાંપાક.ના હૈદ્રાબાદ શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ઈસ્લામાબાદપાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સારવાર માટે ગયેલી એક હિન્દુ મહિલા પર ડોકટરોએ ગેંગ રેપ કર્યો હોવાની ધૃણાસ્પદ ઘટના બની છે.પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓ તો હિન્દુઓ અને સિખોને નિશાન બનાવે છે પણ ડોકટરોએ પણ હેવાનિયતભર્યુ કૃત્ય આચરીને હિન્દુ મહિલાને ટાર્ગેટ કરી…

કેનેડાના ઓટાવામાં લગ્ન્ સમારોહમાં ફાયરિંગમાં બેના મોત

ઓટાવાના સાઉથ એન્ડ કન્વેન્શન હોલમાં બે લગ્ન સમારોહ દરમિયાનની ઘટનામાં ઘાયલ થયેલા 6 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ ટોરન્ટોકેનેડાના ઓટાવામાં લગ્ન્ સમારોહ દરમિયાન થયેલા ફાયરિંગમાં બેના મોત થયા છે અને બીજા છ લોકો ઘાયલ થયા છે. ગોળીબાર પાછળના કારણની હજી જાણકારી સામે આવી નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ઘાયલ લોકોમાં અમેરિકન નાગરિકોનો પણ…

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ફરી એક વખત યુધ્ધ જેવી સ્થિતિ

અઝરબૈજાનની સેનાએ 2 સપ્ટેમ્બરે સાંજે આર્મેનિયાની સૈન્ય પોસ્ટ પર તોપો વડે ફાયરિંગ કર્યુ, ચાર સૈનિક મર્યાનો આર્મેનિયાનો દાવો મોસ્કોઆર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ફરી એક વખત યુધ્ધ જેવી સ્થિતિ પેદા થઈ છે અને તેના કારણે યુરોપના દેશો ચિંતામાં છે.આર્મેનિયાની સરકારે અઝરબૈજાન પર આરોપ મુકતા કહ્યુ છે કે, અઝરબૈજાનની સેનાએ 2 સપ્ટેમ્બરે સાંજે આર્મેનિયાની સૈન્ય પોસ્ટ પર…

ચીનના રાષ્ટ્રપતિ શીન જિનપિંગ જી20 સમિટમાં નહીં આવે

ચીનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વડાપ્રધાન લી કિયાંગ કરશે નવી દિલ્હીચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચાલુ અઠવાડિયે નવી દિલ્હીમાં યોજાવા જઈ રહેલી G20 સમિટમાં ભાગ નહીં લે અને તેમની જગ્યાએ ચીનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વડાપ્રધાન લી કિયાંગ કરશે. વિદેશ મંત્રાલયે સોમવારે આ જાહેરાત કરી હતી.ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું કે ભારત સરકારના આમંત્રણ બાદ વડાપ્રધાન લી કિયાંગ…

પાકિસ્તાનમાં સુરક્ષાદળોને ટાર્ગેટ કરીને આત્મઘાતી હુમલામાં નવ જવાનનાં મોત

ભારતમાં જે રીતે પુલવામા હુમલો કરવામાં આવ્યો હતો તે જ પ્રકારનો આ હુમલો હોવાનુ જાણકારો કહી રહ્યા છે ઈસ્લામાબાદઉત્તર પશ્ચિમી પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખા પ્રાંતના બન્નુ જિલ્લામાં પાકિસ્તાનના સુરક્ષાદળોને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં નવ જવાનોના મોત થયા છે અને બીજા 20 ઘાયલ થયા છે.ભારતમાં જે રીતે પુલવામા હુમલો કરવામાં આવ્યો હતો તે જ પ્રકારનો…

ટ્વીટર યુઝર્સને વીડિયો-ઓડિયો કોલની સુવિધા મળશે

આ ફીચર આઈઓએસ, એન્ડ્રોઈડ, મેકબુક અને પીસીમાં પણ કામ કરશે, યુઝર્સને ફોન નંબરની પણ જરૂર નહીં પડે વોશિંગ્ટનએક્સ(ટ્વિટર)ને ખરીદ્યું ત્યારથી અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્ક સતત ફેરફારો કરી રહ્યા છે. પહેલા તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નામ બદલીને બધાને ચોંકાવી દીધા હતા. હવે આજે તેણે એક્સ(ટ્વિટર) પર પોસ્ટ મુકીને મોટા ફેરફારની જાહેરાત કરી છે. ઈલોન મસ્ક થોડા…

પાક.માં વીજળીનાં તોતિંગ બીલ જોઈ બેની આત્મહત્યા

ખૈબર પખ્તૂનખાનામાં તો વીજ બિલ જોઈને એક વ્યક્તિનુ મગજ ફાટ્યું હતું અને તે એકે 47 લઈને અગાસી પર ચઢી ગયો તથા વીજ કંપનીની ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપી હતી ઈસ્લામાબાદપાકિસ્તાનમાં મોંઘવારીએ લીધેલા વિકરાળ સ્વરૂપ વચ્ચે વીજળીના વધી ગયેલા રેટના કારણે હાહાકાર મચી ગયો છે. વધેલુ વીજ બિલ જોઈને પાકિસ્તાનમાં અત્યાર સુધી બે લોકોએ આત્મહત્યા કરી…

લિબિયાના વિદેશ મંત્રી નાજલા મંગૌશને સરકારે સસ્પેન્ડ કરી દીધા

ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેને દાવો કર્યો છે કે, ગયા સપ્તાહે મેં લિબિયાના વિદેશ મંત્રી મંગૌશ સાથે રોમમાં મુલાકાત કરી હતી જેના પર લિબિયાની કાર્યવાહી તેલ અવીવસાઉદી અરેબિયા અને યુએઈ એક સમયના કટ્ટર દુશ્મન ઈઝરાયેલ સાથે સબંધો સુધારવાના રસ્તા પર છે. જોકે સંખ્યાબંધ મુસ્લિમ દેશો એવા છે જે ઈઝરાયેલનુ નામ પડતા જ ભડકી ઉઠે છે….

તોશાખાના કેસમાં ઈમરાન ખાનની સજા પર ઈસ્લામાબાદ હાઈકોર્ટની રોક

જ પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનની તરફેણમાં ચુકાદો આપતા મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો ઈસ્લામાબાદતોશાખાના કેસમાં જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની સજા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનની તરફેણમાં…

રેપ સિંગર એમિનેમને વિવેક રામાસ્વામી સામે વાંધો પડ્યો

રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર તરીકે ટ્રમ્પ સામે સ્પર્ધા કરી રહેલા વિવેકે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન એમિનેમના સંગીતનો ઉપયોગ કર્યો હતો વોશિંગ્ટનઅમેરિકાના મશહૂર રેપ સિંગર એમિનેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રેસમાં ઉતરેલા ભારતીય મૂળના નેતા વિવેક રામાસ્વામી સામે વાંધો પડી ગયો છે.રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર તરીકે ટ્રમ્પ સામે સ્પર્ધા કરી રહેલા વિવેકે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન…

લોટ ચોરી કરતા પકડાયેલા કિશોરને દુકાનદારે થાંભલા સાથે બાંધીને ફટકાર્યો

વીડિયો વાયરલ થયા બાદ લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો, પોલીસ હરકતમાં આવી હતી અને આરોપી દુકાનદારની ધરપકડ કરવામાં આવી ઈસ્લામાબાદપાકિસ્તાનમાં મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. લોટ જેવી ખાવા પીવાની વસ્તુઓના ભાવ આસમાને છે.આ પ્રકારના સંજોગોમાં લોકો લોટની પણ ચોરી કરવા મજબૂર છે. પંજાબ પ્રાંતના મિયાં ચન્નુ વિસ્તારમાં એક દુકાનમાંથી લોટની ચોરી કરતા પકડાયેલા કિશોરને દુકાનદારે…

મારા રૂમનું પણ એસી બંધ કરી દોઃ પાક.ના કાર્યવાહક વડાપ્રધાન

વધેલા વીજળી બિલ વિરુદ્ધ મુલતાન, લાહોર અને કરાચી સહિત પાકિસ્તાનના અનેક રાજ્યો અને શહેરોમાં દેખાવો કરાયા ઈસ્લામાબાદપાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે વધેલા વીજળી બિલો પર લોકોના આક્રોશ વચ્ચે એક ઈમરજન્સી બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે અધિકારીઓને વીજળીના બિલોમાં ઘટાડો કરવા માટે આગામી 48 કલાકમાં કોઈ મજબૂત પ્લાન તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો.માહિતી…

ગાડી પરથી પડી જનારા કર્મીને લાખ સિંગાપોર ડોલર વળતર ચુકવવા આદેશ

રામાલિંગમ મુરુગન કંપનીની ગાડીમાં કામ કરવા જતા હતા ત્યારે તે ગાડીમાંથી પડી જતા તેમના પગમાં ફ્રેક્ચર થયું હતું ચેન્નાઈતમિલનાડુના એક ભારતીય વ્યક્તિનું સિંગાપોરમાં કામ કરવા ખચાખચ ભરેલી કંપનીની ગાડીમાં જતા હતા તે દરમિયાન ગાડી પરથી પડી ગયા હતા. આ માટે તેણે નોકરીદાતાઓ સામે કેસ કર્યો હતો. આ કેસમાં નિર્ણય તેમના પક્ષમાં આવ્યો હતો જેમાં કંપનીને…

પુતિનના ભારત આવવા અંગે રાષ્ટ્રપતિ કાર્યલય જ જાહેરાત કરી શકે

રશિયાના રાજદૂત ડેનિસ એલીપોવ સાથે પત્રકારોએ વાત કરતા તેમણે સ્પષ્ટ ઉત્તર આપ્યો નવી દિલ્હીરશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે… હજુ પણ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની કોઈ સંભાવના જોવા મળી રહી નથી… ત્યારે આગામી મહિને ભારતમાં જી20 શિખર સંમેલન યોજાવાનું છે. ઉપરાંત એવા અહેવાલ પણ વહેતા થયા છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર…

યુક્રેન સામે યુધ્ધ માટે પુતિન સામે વોરંટ, ભારત આવે તો ધરપકડની શક્યતા

પુતિને દક્ષિણ આફ્રિકામાં ઉભરતી અર્થવ્યવસ્થાઓના બ્રિક્સ જૂથના નેતાઓની બેઠકમાં હાજરી આપી હતી, વ્યક્તિગત રૂપે નહીં પરંતુ વીડિયો લિંક દ્વારા મોસ્કોરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનારી G20 સમિટમાં વ્યક્તિગત રીતે ભાગ લેશે નહીં. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે પુતિન પર યુક્રેનમાં યુદ્ધ અપરાધોનો આરોપ લગાવતા ધરપકડ વોરંટ જારી કર્યું છે, જેનો અર્થ છે કે વિદેશમાં મુસાફરી કરતી…

મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એથેન્સમાં ગ્રીસના રાષ્ટ્રપતિ કેટરિના એન. સાકેલારોપૌલો દ્વારા એવોર્ડ એનાયત કરાયો એથેન્સવડાપ્રધાન નરેન્દ્ર મોદીને એથેન્સમાં ગ્રીસના રાષ્ટ્રપતિ કેટરિના એન. સાકેલારોપૌલો દ્વારા ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલા એથેન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીકના રાષ્ટ્રપતિ સાકેલારોપૌલો સાથેની મુલાકાત દરમિયાન ચંદ્રયાન-3 મિશનની સફળતા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું…

નાઈજીરિયામાં કટ્ટરવાદીઓએ 42 મહિલાઓનું અપહરણ કર્યું

મહિલાઓ ગ્રામ્ય વિસ્તારમાં લાકડા ભેગા કરી રહી ત્યારે ક્ટ્ટરવાદીઓએ હુમલો કર્યો હતો, મહિલાને છોડવા માટે તેમણે 50000 નાયરાની માંગણી કરી બોર્નોઆફ્રિકન દેશ નાઈજીરિયામાં કટ્ટરવાદી સંગઠનો છાશવારે આતક મચાવતા રહે છે. હવે નાઈજીરિયાના બોર્નો નામના રાજ્યમાં કટ્ટરવાદીઓએ હુમલો કરીને 42 મહિલાઓનુ અપહરણ કરીને હાહાકાર મચાવી દીધો છે.સ્થાનિક લોકોએ મીડિયાને આ જાણકારી આપતા કહ્યુ હતુ કે, આ…

બ્રિક્સમાં વધુ છ દેશોનો સમાવેશ, સંગઠન બ્રિક્સ પ્લસ બન્યું

બ્રિક્સમાં જોડાનારા છ દેશોમાં આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સામેલ, મોદીએ બ્રિક્સના વિસ્તરણને સારો નિર્ણય ગણાવ્યો જ્હોનિસબર્ગબ્રિક્સ સમિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટમાં મળ્યા હતા. બંને નેતાઓએ હાથ મિલાવીને અભિવાદન કર્યું હતું. સમાચાર એજન્સી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પીએમ મોદી જ્યારે…