સુએઝ નહેર પરથી પસાર થતા જહાજો પર યમનના હૂતીના હુમલાએ ચિંતા વધારી

સુએઝ નહેર પર જહાજો પર હુમલા બાદ શિપિંગ કંપનીઓ માર્ગ બદલવા મજબુર, ભારતની પણ મુશ્કેલી વધી નવી દિલ્હીમાત્ર ભારત જ નહીં વિશ્વભરના વેપાર માટે સુએઝ નહેર ખુબ મહત્વ ધરાવે છે. આ નહેર પરથી કોમર્શિયલ જહાજોની હંમેશા અવર-જવર રહેતી હોય છે. જોકે આ કેનાલ ફરી સંકટની ઝટેપમાં આવી ગયું છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે યમનના હૂતી ગ્રૂપ…

હમાસને ફંડ પહોંચાડનારા સુભી ફરવાનાને ઠાર કર્યાનો ઈઝરાયેલનો દાવો

હમાસના કથિત ફાઈનાન્સર સુભી ફરવાનાને રફાહ પાસે દક્ષિણી ગાઝામાં હવાઈ હુમલામાં ઠાર કરવામાં આવ્યો હતો જેરૂસલેમ ઈઝરાયેલ-હમાસ વચ્ચે છેલ્લા 72 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે જ્યારે 50 હજારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ભીષણ યુદ્ધમાં અનેક પરિવારો ઘર છોડવા મજબૂર બન્યા છે ત્યારે ઈઝરાયેલ…

છ માસમાં 42 હજાર પંજાબીઓએ કેનેડાના પીઆર પડતા મૂક્યા

ચાલુ વર્ષે 2023 ના પ્રથમ 6 મહિનામાં 42 હજાર લોકોએ કેનેડાની કાયમી નાગરિકતા છોડી દીધી નવી દિલ્હી કેનેડામાં ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ સર્જાયેલી તંગદિલીની અસર હવે સ્પષ્ટ રીતે દેખાવા લાગી છે. સૌથી વધુ અસર એ કમ્યુનિટી પર થઈ છે જેને વિદેશ ખાસ કરીને કેનેડામાં વસવા માટે ઓળખાય છે. હાં અમે પંજાબીઓની…

યુએસની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને 2024ની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા

આ નિર્ણય અમેરિકામાં કેપિટલ હીલ હિંસામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને જોતાં કોર્ટે સંભળાવાયો વોશિંગ્ટન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે. અમેરિકાની એક કોર્ટે ટ્રમ્પને 2024માં યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કરી દીધા છે.  આ નિર્ણય અમેરિકામાં કેપિટલ હીલ હિંસામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને જોતાં કોર્ટે સંભળાવ્યો છે. અમેરિકાની કોલોરાડો સુપ્રીમકોર્ટ…

800 ભૂકંપ બાદ આસલેન્ડમાં જ્વાળામુખી ફાટ્યો, જમીનમાં 3.5 કિમી તિરાડ પડી

જ્વાળામુખીનો લાવા પ્રતિ સેકંડ 100થી 200 ક્યૂબિક મીટરના દરે વહી રહ્યો છે રેક્ઝાવિકઆઈસલેન્ડમાં 800 જેટલા ભૂકંપો બાદ આખરે જ્વાળામુખી વિસ્ફોટ થયો છે.દેશના હવામાન વિભાગે કહ્યુ હતુ કે, દક્ષિણ પશ્ચિમ આઈસલેન્ડના રેકજન્સ નામના ટાપુ પર છેલ્લા કેટલાય સપ્તાહથી ભૂકંપના એક પછી એક આંચકા આવી રહ્યા હતા અને હવે તેના પરનો એક જ્વાળામુખી ફાટયો છે.સોમવારે રાત્રે લગભગ…

હમાસ સામેનું યુધ્ધ અમેરિકાનું પણ છેઃ નેતન્યાહૂ

આ યુદ્ધમાં માત્ર અમારું જ હિત નથી પરંતુ સંપૂર્ણ સભ્ય સમાજનું હિત હોવાનો ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂનો દાવો નવી દિલ્હી અમેરિકાના રક્ષા મંત્રી ઈઝરાયેલની મુલાકાતે છે. આ દરમિયાન ઈઝરાયેલા વડાપ્રધાને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂએ ફરી એક વખત પુનરોચ્ચાર કર્યો કે, હમાસ વિરુદ્ધ સંપૂર્ણ જીત પ્રાપ્ત કરવી એ જ અમારું લક્ષ્ય…

દાઉદને ઝેર અપાયાના સમાચાર કેટલી હદે સાચા છે એ ખબર નથીઃ આરઝૂ કાઝમી

તમે લોકો જાણો છો કે જો કોઈ આ બાબતમાં કોઈનું પણ નામ લે છે અથવા કોઈ વાતની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરે છે, તો તેની પણ શામત આવી જશેઃ પત્રકારની સ્પષ્ટ વાત કરાંચીભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી-કંપની ચીફ દાઉદ ઈબ્રાહિમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દાઉદને કોઇએ ઝેર આપ્યુ હોય તેવી માહિતી…

ધમકીને અવગણીને ઉ.કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલ છોડી

ઉત્તર કોરિયાએ ગઈકાલે ફરી એકવાર એક અજાણ્યા પ્રકારની બેલેસ્ટિક મિસાઈલ છોડતા તણવા વધવાની શક્યતા સિયોલ ઉત્તર કોરિયાએ તેની સમુદ્રમાં પૂર્વ જળસીમાં તરફ ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. આ માહિતી દક્ષિણ કોરિયાના સેન્ય અધિકારીએ આપી હતી. જો કે આ અંગે વધુ વિગતો આપવામાં આવી ન હતી. કોરિયન દ્રીપકલ્પમાં છેલ્લા કેટલાય વર્ષોથી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો…

ઈટાલીમાં શરિયા કાયદો નહીં ચાલેઃ જ્યોર્જિયા મેલોની

મેલોનીએ સાઉદી અરેબિયા પર ઇટાલીમાં ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને નાણાકીય સહાય આપવાનો આરોપ લગાવ્યો હતો નવી દિલ્હી ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ શરિયા કાયદા અને ઈસ્લામને લઈને મોટું નિવેદન આપ્યું છે. મેલોનીએ દાવો કર્યો છે કે યુરોપમાં ઈસ્લામનો પ્રચાર થઈ રહ્યો છે. મેલોનીએ સાઉદી અરેબિયા પર ઇટાલીમાં ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને નાણાકીય સહાય આપવાનો આરોપ લગાવ્યો હતો. આ…

નિખિલ ગુપ્તા સામે કાર્યવાહીની યુએસના સાંસદોની માગ

પાંચ ભારતીય અમેરિકી સાંસદોએ નિવેદન જારી કરી કહ્યું કે જો ભારતીય અધિકારી આ મામલે યોગ્ય રીતે તપાસ નહીં કરે તો તેની બંન્ને દેશોના સંબંધો પર અસર થશે વોશિંગ્ટનઅમેરિકાની ધરતી પર ખાલિસ્તાની આતંકી અને શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરુપતવંત સિંહ પન્નુને મારવાનું તથાકથિત કાવતરું હવે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ખટાશ પેદા કરવાનું કારણ બની રહ્યું…

ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવર જસકીરત સિંહ સિદ્ધૂનો દેશનિકાલ થઈ શકે છે

કેનેડામાં વર્ષ 2018માં થયેલા બસ અને ટ્ર્ક એક્સિડન્ટમાં 16 લોકોના મોત થયા હતા અને 13 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા ટોરેન્ટોકેનેડામાં હમ્બોલ્ટ બ્રોંકોસમાં બસ એક્સિડન્ટના આરોપી ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવર જસકીરત સિંહ સિદ્ધૂ ભારતમાં પોતાના નિર્વાસન વિરૂદ્ધ કેનેડામાં કેસ હારી ગયો છે. કોર્ટે ટ્રક ચાલક જસકીરતની અરજીને ખારીજ કરી દીધી અને તેને ગુરુવારે ખતરનાક ડ્રાઈવિંગના આરોપોમાં…

ગાઝાની સ્થિતિની યુક્રેન સાથે સરખામણી ન કરી શકાયઃ પુતીન

ગાઝાની સરખામણીએ યુક્રેનમાં સ્થતિ સારી હોવાનો રશિયન રાષ્ટ્રપતિનો દાવો મોસ્કો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરૂવારે ગાઝા પટ્ટીની સ્થિતિને મોટા પાયે તબાહી ગણાવી છે. તેમણે કહ્યું કે, તેની તુલના યુક્રેન સંઘર્ષ સાથે ન કરી શકાય. પુતિને મોસ્કોમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. કારણ કે, કિવ વિરુદ્ધ તેમનો સંપૂર્ણ પાયે લશ્કરી હસ્તક્ષેપ બે વર્ષના…

‘હું એક હિન્દૂ જ છું હું મારી ઓળખમાં કોઈ બનાવટ નહીં જ કરુઃ રામાસ્વામી

અમેરિકાના પ્રમુખપદે આવીશ તો ખ્રિસ્તી ધર્મના પ્રચારનું કાર્ય નહી કરું પરંતુ હિન્દૂ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ બંનેના સિદ્ધાંતો સમાન જ છે એક સરખા પણ છે ડેરામોનિસા (આયોવા) સંયુક્ત રાજ્ય અમેરિકાના સ્થાપકોનો ધર્મ ખ્રિસ્તી ધર્મથી અલગ ધર્મ (હિન્દૂ ધર્મ) અનુસરનારા વિવેક રામાસ્વામી અમેરિકાના પ્રમુખપદે કઈ રીતે આવી શકે તેવો પ્રશ્ન સીએનએન પ્રેસિડેન્શીયલ હોલમાં જીની માઇકલે પૂછતાં…

બાયડેન-પુત્ર સામે મહાભિયોગની તપાસને ઔપચારિક બનાવવાના ઠરાવને મંજૂરી

બાયડેનની પાર્ટી ડેમોક્રેટસે આ પગલાને સંપૂર્ણપણે રાજકીય ગણાવ્યું વોશિંગ્ટનયુએસ હાઉસમાં ગઈકાલે રાષ્ટ્રપતિ જો બાયડેન પર મતદાન થયું હતું જેમાં બાયડેન અને તેમના પુત્ર સામે આંતરરાષ્ટ્રીય વ્યવહારો અંગે મહાભિયોગની તપાસને ઔપચારિક બનાવવાના ઠરાવને મંજૂરી આપી હતી. જો કે બાયડેનની પાર્ટી ડેમોક્રેટસે આ પગલાને સંપૂર્ણપણે રાજકીય ગણાવ્યું હતું.રિપબ્લિકન-નિયંત્રિત યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ગઈકાલે રાષ્ટ્રપતિ જો બાયડેન સામે…

ઈઝરાયેલ સ્વાસ્થ્યકર્મીઓને કસ્ટડીમાં લઈને અને સહાય સામગ્રીના ટ્રકો પર હુમલો કરે છે

ગાઝામાં સ્વાસ્થ્ય અને બચાવ મિશનમાં વિલંબ કરવાનો ડબલ્યુએચઓ પ્રમુખ ટેડ્રોસ અદનહોમ ગ્રેબેસિયસનો આરોપ વોશિંગ્ટન ઈઝરાયલ પર 7 ઓક્ટોબરે થયેલા હમાસના આતંકી હુમલા બાદથી યુદ્ધની સ્થિતિ હજુ યથાવત્ છે. બે મહિનાથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી યુદ્ધ અટકવાનું નામ લઈ રહ્યું નથી. દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) ઈઝરાયલની આ હરકતથી અકળાયું હતું અને તેણે…

યુએનમાં સમર્થન અંગે પેલેસ્ટાઈને ભારતનો આભાર માન્યો

 પેલેસ્ટાઈન ઈઝરાયેલની આક્રમકતાને રોકવા માટે અને તેની સામે દુનિયાને એક થવા માટે માંગ કરી રહ્યુ છેઃ બાસેમ એફ હેલિસે નવી દિલ્હી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ માટે યુએનમાં ફરી જંગી બહુમતીથી પ્રસ્તાવ પસાર કરાયો છે. જેમાં ભારતે પણ યુધ્ધ વિરામના પ્રસ્તાવના સમર્થનમાં વોટિંગ કર્યુ છે. એ પછી પેલેસ્ટાઈન દ્વારા ભારતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો…

યુદ્ધ વિરામ માટે યુએનએ ગાઝામાં હમાસના કાર્યાલય પર ફોન કરવો જોઈએ

ઈઝરાયેલનો યુએનના દબાણ સામે ઝૂકવાનો ઈનકાર, રાજદૂત ગિલાદ એર્દાને કહ્યુ કે, યુધ્ધ વિરામ ત્યારે જ થશે જ્યારે પેલેસ્ટાઈનમાં હમાસ હથિયારો નાંખી દેશે ન્યૂયોર્ક યુએનની મહાસભામાં મંગળવારે ગાઝામાં યુધ્ધ વિરામની માંગ કરતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને 153 દેશોએ તેનુ સમર્થન કર્યુ હતુ. જેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો. જોકે આ પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન…

ભારતને કેનેડામાં રોકવા નિજ્જરની હત્યાનો વિશ્વસનીય આરોપ લગાવ્યોઃ ટ્રૂડો

ટ્રુડોએ ફરી ભારત સામે ઝેર ઓકીનો પોતાનો કક્કો ખરો કરવાનો પ્રયાસ કર્યો ઓટાવા કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યા બાદ કોઈ પૂરાવા હજી સુધી રજૂ નહીં કરી શકેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હવે ખાલિસ્તાની આતંકીઓના સમર્થક તરીકે કુખ્યાત બની ગયા છે.  ટ્રુડોએ ફરી ભારત સામે ઝેર ઓકીનો પોતાનો કક્કો ખરો…

ફુસા તત્સુમીનું 116 વર્ષની ઉંમરમાં કાશિવારાના આરોગ્ય કેન્દ્રમાં નિધન

12 ડિસેમ્બરના રોજ પોતાનો મનપસંદ ખોરાક બીન પેસ્ટ જેલી ખાધા બાદ તેમનું નિધન થઈ ગયું નવી દિલ્હી વિશ્વના બીજા અને જાપનના પ્રથમ સૌથી વૃદ્ધ મહિલા ફુસા તત્સુમીનું 116 વર્ષની ઉંમરમાં કાશિવારાના આરોગ્ય કેન્દ્રમાં નિધન થઈ ગયુ છે. ગઈ કાલે 12 ડિસેમ્બરના રોજ પોતાનો મનપસંદ ખોરાક બીન પેસ્ટ જેલી ખાધા બાદ તેમનું નિધન થઈ ગયુ હતું….

અમેરિકાએ વિઝા ફીનો વધારો હાલ પૂરતો સ્થગિત રાખ્યો

અમેરિકા એચ-1બી સહિત અનેક પ્રકારના વિઝાની ફી વધારવા વિચારી રહ્યું હતું પરંતુ તે એપ્રિલ મહિના સુધી સ્થગિત રાખવામાં આવ્યો વોશિંગ્ટન ભારતમાંથી દિવસેને દિવસે અમેરિકા જનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે યુએસ કોન્સ્યુલેટ પાસે વિઝાની અરજીઓનો ઢગલો થઈ રહ્યો છે ત્યારે અમેરિકા તેના વિઝાની ફીમાં તોતિંગ વધારો કરશે તેવા સમચાર વહેતા થયા હતા જેના…