Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

दुनिया

અકીરા તોરિયામાનું 68 વર્ષની વયે અવસાન થયું

1 માર્ચના રોજ સબડ્યુરલ હેમેટોમાના કારણે અવસાન એક ગંભીર સ્થિતિ છે, જ્યાં ખોપરીની સપાટી અને મગજની વચ્ચે લોહી જમા થાય છે ટોક્યો જાપાનના લોકપ્રિય ‘ડ્રેગન બોલ’ કોમિક્સ અને એનાઇમ કાર્ટૂનના…

સુદાનમાં પેટ્રોલની કિંમત લિટરે 1654 પર પહોંચતા ગધેડાઓની ભારે ડિમાન્ડ

લોકોને હોસ્પિટલ લઈ જવામાં પણ મુશ્કેલી, ગધેડા ગાડીઓ એમ્બ્યુલન્સ તરીકે કામ કરતી હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ખાર્ટૂમ આંતરિક ગૃહ યુધ્ધના કારણે ખુવાર થઈ રહેલા આફ્રિકન દેશ સુદાનની…

માલદીવમાં તૈનાત ભારતીય હેલિકોપ્ટરોનું નિયંત્રણ સેનાને સોંપાયું

હેલિકોપ્ટરના સંચાલન અને તેના ક્રૂ મેમ્બર પર માલદીવની સેનાનો અધિકાર રહેશે માલે માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જૂએ વધુ એક ભારત વિરોધી નિર્ણય લીધો છે.મોઈજ્જૂએ માલદીવમાં તૈનાત ભારતીય હેલિકોપ્ટરોનુ નિયંત્રણ માલદીવની સેનાને આપી…

ઓટાવામાં ઘરની અંદર માતા-4 બાળક સહિત છની હત્યા

19 વર્ષના છોકરા પર ચાકુના ઘા મારીને છ જણાંની ક્રૂરતાપૂર્વક હત્યા કરવાનો આરોપ ઓટાવા કેનેડામાં શ્રીલંકાના એક પરિવારની હત્યા કરી દેવામાં આવી છે. ચાર બાળકો સહિત કુલ છ લોકોની હત્યા…

યુનાઈટેડ એરલાઈન્સના પ્લેનનું ટાયર નીકળી જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

ફ્લાઈટે ઉડાન ભરતાની સાથે ડાબી બાજુના મુખ્ય લેન્ડિંગ ગિયર એસેમ્બલી સાથે જોડાયેલા 6 ટાયરમાંથી એક ઉડાન ભર્યા બાદ તરત જ નીકળી ગયું હતું સાન ફ્રાન્સિસ્કો સાન ફ્રાન્સિસ્કોથી જાપાન જઈ રહેલી…

ગ્રીસના વડાપ્રધાનને મળવા જતાં જેલેન્સ્કીના કાફલા નજીક રશિયન મિસાઈલનો હુમલો

યુક્રેનના રાષ્ટ્રપતિ માંડ બચ્યા, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો કાફલો ગ્રીક એમ્બેસી પહોંચ્યો ત્યારે લગભગ 100 મીટરના અંતરે મિસાઈલ હુમલો થયો કીવ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષ કરતા પણ વધારે સમયથી…

પત્ની પાસે ઘરકામની અપેક્ષા પતિની ક્રૂરતા ન કહેવાયઃ કોર્ટ

કોઈ પુરુષને તેની પત્ની તેના પરિવારથી દૂર રહેવા માટે ફરજ પાડે તો તે પતિ સાથે ક્રુરતા થઈ ગણાયઃ કોર્ટનો અભિપ્રાય નવી દિલ્હી પતિ-પત્નીના ઝઘડામાં દિલ્હી હાઈકોર્ટે એક રસપ્રદ ચુકાદો આપ્યો…

પંજાબને મરિયમ નવાઝના રૂપમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળ્યા

પંજાબના ઈતિહાસમાં પહેલી વખત કોઈ શિખને પણ મંત્રી બનાવવામાં આવ્યા ઈસ્લામાબાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સતત બે એવી ઘટના જોવા મળી છે જે અગાઉ ક્યારેય થઈ નથી. સૌથી પહેલા પંજાબને મરિયમ…

મેક્સિકોમાં દેખાવકારોએ રાષ્ટ્રપતિભવનનો દરવાજો તોડી નાખ્યો

રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ રાષ્ટ્રપતિ ભવનની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા એ દરમિયાન ઘટના બની મેક્સિકો મેક્સિકોના રાષ્ટ્રપતિ ભવનમાં તે સમયે હોબાળો મચી ગયો હતો જ્યારે 43 ગુમ વિદ્યાર્થીઓ…

ચુકાદાના 45 વર્ષે પાક.ની સુપ્રીમ કોર્ટે ઝુલ્ફીકર ભુટ્ટોની ફાંસીને ગેરબંધારણીય ઠેરવી

નવ ન્યાયાધીશોની બેન્ચે પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ દાખલ કરેલા રેફરન્સ પર આ ટિપ્પણી કરી ઈસ્લામાબાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને 1979માં હત્યા સંબંધિત કેસમાં ફાંસી આપવામાં આવી હતી.…

ટ્વીટરના પૂર્વ સીઈઓ પરાગ સહિતના અધિકારીઓનો મસ્ક સામે 128 મિલિયન ડોલરનો દાવો

મસ્ક વિરુદ્ધ કાર્યવાહી કરી રહેલા અન્ય લોકોમાં ટ્વિટરના પૂર્વ ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર નેડ સેગલ, પૂર્વ લીગલ ચીફ ઓફિસર વિજયા ગડ્ડે અને પૂર્વ જનરલ કાઉન્સેલ સીન એજેટના નામનો સમાવેશ વોશિંગ્ટન ટ્વિટરના…

લેબનોનથી ઈઝરાયલ પર મિસાઈલ હુમલામાં ભારતીયનું મોત, બે ઘાયલ

લેબનોનથી છોડવામાં આવેલી મિસાઈલ ઈઝરાયેલના ઉત્તરીય સરહદી સમુદાય માર્ગલિયોટ નજીકના બગીચામાં પડતા કેરળના એક ભારતીય નાગરિકનું મોત થયું જેરુસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પાંચ મહિનાથી કરતા પણ…

લોકશાહી ઢબે સરકાર ચલાવવા માટે ભારત પાસેથી ઘણુ શીખવાની જરૂર છેઃ ગૌહર ખાન

શરીફ પરિવારનુ ધ્યાન પોતાના સબંધીઓને ફાયદો પહોંચાડવા માટે છે અને તેના કારણે જરૂર ના હોય તેવા વિભાગોની પણ વહેંચણી કરાઈ હોવાનો આક્ષેપ ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં નવી સરકાર બન્યા બાદ નેશનલ એસેમ્બલીનુ…

ચીનની મેગ્લેવ ટ્રેને પરીક્ષણમાં 623 કિલોમીટરની ઝડપ હાંસલ કરી

આ ટ્રેન સુપરકન્ડક્ટિંગ ટેકનોલોજીથી ચાલતી હોવાની જાણકારી ચાઈના એરોસ્પેસ એન્ડ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશને આપી બિજિંગ ભારતમાં મોટાભાગની સુપર ફાસ્ટ ટ્રેનોની મહત્તમ ઝડપ પ્રતિ કલાક 120 થી 130 કિલોમીટર જ છે ત્યારે…

10મે બાદ કોઈપણ ભારતીય સૈનિક માલદીવમાં જોવા નહીં મળેઃ મુઈજ્જુ

અમારી સરકાર દેશમાંથી ભારતીય સૈનિકોને બહાર કાઢવામાં સફળ થઈ હોવાથી લોકો સ્થિતિને બગાડવા માટે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ માલે ચીનના પીઠ્ઠુ બનેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ફરી વિવાદાસ્પદ…

નિક્કી હેલીએ કોલંબિયામાં પ્રાઈમરી ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા

રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીમાં હવે ફક્ત નિક્કી અને ડોનાલ્ડ ટ્રમ્પ જ બાકી રહ્યા છે એવામાં ટ્રમ્પને હરાવવા એ નિક્કી માટે મોટો વિજય મનાઈ રહ્યો છે વોશિંગ્ટન અમેરિકામાં ચાલુ…

પાક.ના સિંધમાં 2019માં ધરપકડ કરાયેલા હિન્દુ શિક્ષકને નિર્દોષ છોડવા આદેશ

શિક્ષક પર જે આરોપ લાગ્યા હતા તેને સાબિત કરવા માટેના કોઈ પૂરાવા રજૂ કરાયા ન હોવાનું કોર્ટનું તારણ ઈસ્લામાબાદ સિંધના ઘોટકી નામના જિલ્લામાં 2019માં એક હિન્દુ શિક્ષકની ધાર્મિક અપમાન કરતી…

હું પાકિસ્તાની છું તેથી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ મને ટાર્ગેટ બનાવી રહ્યા છેઃ સાદિક ખાન

કન્ઝર્વેટિવ પાર્ટીના સુએલા બ્રેવરમેન, લી એન્ડરસન, લિઝ ટ્રિસ તથા બીજા નેતાઓ દ્વારા બ્રિટિશ મુસ્લિમો સામે સાવ ખોટા અને ખતરનાક દાવા કરવામાં આવ્યા છે લંડન લંડનના મેયર સાદિક ખાન પર તાજેતરમાં…

નવેલનીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

નવેલનીના સમર્થકોએ પુતિન સામે નારાબાજી કરી હતી હતી અને પુતિન હત્યારા હોવાનો સૂત્રો પણ પોકાર્યા હતા મોસ્કો રશિયન રાષ્ટ્રપતિ પુતિનના પ્રખર વિરોધી એલેક્સી નવેલનીનુ જેલમાં રહસ્મયસંજોગોમાં મોત થયા બાદ શુક્રવારે…

લશ્કર-એ-તૈયબાના ઈન્ટેલિજન્સ ચીફ આઝમ ચીમાનું પાક.માં મોત

ચીમાનું મૃત્યુ એ વાતની પુષ્ટિ કરે છે કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનોનું આશ્રયસ્થાન બની ગયું છે કરાચી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ઈન્ટેલિજન્સ ચીફ આઝમ ચીમાનું પાકિસ્તાનમાં મૃત્યુ થઈ ગયું છે. ફૈસલાબાદમાં હાર્ટ…