Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

दुनिया

થાઈલેન્ડને ડબલ્યુટીઓમાં તેના રાજદૂતને હટાવવાની ફરજ પડી

થાઈ એમ્બેસેડર પિમ્ચાનોક વોનકોર્પોન પિટફિલ્ડને ડબલ્યુટીઓ 13મી મંત્રી પરિષદમાંથી થાઈલેન્ડ પરત આવી જવાનો આદેશ આપી દેવામાં આવ્યો નવી દિલ્હી ભારતના ચોખા ખરીદી કાર્યક્રમ અંગે વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યૂટીઓ) માં થાઈલેન્ડના…

ભારતની યુપીઆઈ સિસ્ટમને યુરોપિયન દેશ ગ્રીસની સ્વીકૃતિ

ડિજિટલ પેમેન્ટ કરવા માટેની આ સિસ્ટમ ભારત બહાર શ્રીલંકા, મોરેશિયસ, ભૂટાન, નેપાળ, યુએઈ અને કેનેડામાં તો પ્રચિલત છે નવી દિલ્હી ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમની બોલબાલા દુનિયાભરમાં થઈ રહી છે. હવે…

ભારતની ચિંતા બાદ શ્રીલંકાએ ચીનના જહાજને રોકાણની મંજૂરી ન આપી

શ્રીલંકાએ તમામ દેશોના રિસર્ચ માટેના જહાજોને પોતાને ત્યાં નહીં રોકાવા દેવાનુ નક્કી કર્યુ, ચીનના પેટમાં તેલ રેડાયું કોલંબો ચીનના જહાજો રિસર્ચના નામે જાસૂસી કરવા માટે હિન્દ મહાસાગરમાં આંટાફેરા કરતા રહે…

વિશ્વના અનેક દેશોમાં વસંત ઋતુનું વહેલું આગમન થયું

આ વર્ષે પણ ફેબ્રુઆરી મહિનામાં અપેક્ષા કરતા વધારે ગરમી પડી છે અને તેના કારણે વસંત ઋતુના આગમનના એંધાણ પણ સમય કરતા વહેલા દેખાયા નવી દિલ્હી ક્લાઈમેટ ચેન્જના કારણે દુનિયામાં તાપમાન…

લોકતંત્રમાં ભીડ તંત્ર ન ચલાવી લેવાયઃ ઋષિ સુનક

દેખાવો ભીડમાં ફેરવાઈ ના જાય તે માટે પોલીસે તમામ અધિકારોનો ઉપયોગ કરવો જોઈએ લંડન બ્રિટનમાં છાશવારે રસ્તા પર ઉતરીને દેખાવો કરી રહેલા લોકોની સામે બ્રિટિશ પીએમ ઋષિ સુનકે કડક હાથે…

ચૂંટણી પરિણામોમાં ધાંધલીને લીધે પાક.ને વૈશ્વિક ધિરાણકર્તા સહાય ટાળે

પીપીટીના પાર્ટીના અધ્યક્ષ ગોહર અલી ખાને પાર્ટીના મહાસચિવ ઓમર અયુબ ખાન સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા પત્રની પુષ્ટિ કરી ઈસ્લામાબાદ પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ઈન્ટરનેશનલ મોનેટરી…

અબુધાબીમાં પાકિસ્તાનમાં પણ રામમંદિરનું નિર્માણ

મંદિર અયોધ્યા કે અબુ ધાબી જેટલું ભવ્ય નથી, પરંતુ તે પાકિસ્તાનના લઘુમતી હિંદુઓ માટે ખૂબ મહત્વ ધરાવે છે નવી દિલ્હી તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું…

ગાઝામાં ભારે ભૂખમરો, ઈઝરાયલે માનવીય સહાય અટકાવી દીધી

માનવીય સહાય સાથે યુએનના ટ્રક બોર્ડર પર તૈયાર છે, પણ ઇઝરાયલ તેને ગાઝામાં પ્રવેસવા મંજુરી નથી આપી રહ્યું ન્યુયોર્ક વિશ્વ સમુદાય અને યુનાઇટેડ નેશન્સએ વારંવાર ‘યુદ્ધ વિરામ’ની આપીલ કરી હોવા…

યુએસમાં ભારતીય મૂળના જ્વેલરની કરોડો ડોલરના ટ્રેડ ફ્રોડ કેસમાં ધરપકડ

39 વર્ષનો મનીષકુમાર દોશી શાહ મુંબઈ અને ન્યૂજર્સી બંને જગ્યાએથી કામ કરતો હતો અને ગયા સપ્તાહાંતમાં તેને પકડી લેવામાં આવ્યો ન્યૂજર્સી અમેરિકામાં એક ભારતીય મૂળના જ્વેલરને કરોડો ડોલરના ટ્રેડ ફ્રોડના…

યુક્રેનમાં સૈનિકો મોકલવાના ફ્રાન્સના નિવેદનથી મોટી નવાજૂનીનાં એંધાણ

રશિયાની નજર યુક્રેન ઉપર જ નથી, અન્ય દેશો ઉપર પણ છે, આ રીતે રશિયા ખૂબ મોટા ખતરાને આવકારી રહ્યું છે મોસ્કો રશિયા યુક્રેન યુદ્ધને બે વર્ષ વીતી ગયાં છે. પરંતુ…

બે માસ બાદ પણ જાપાનના 10000થી વધુ ભૂકંપગ્રસ્તો શરણાર્થી કેમ્પમાં

ઇશિકાવા પ્રિફેકચરમાં ભુકંપગ્રસ્ત મકાનોની સંખ્યા વધીને ૭૫૬૬૧ થઇ ટોકયો જાપાનના મધ્યભાગમાં નોતો પ્રાયદ્વીપમાં ૧ જાન્યુઆરીના રોજ એક શકિતશાળી ભૂંકપ આવ્યો હતો. હચમચાવી દે તેવા આ ભૂકંપને ૨ મહિના જેટલો સમય…

મુઈજ્જુનો ભારતીય સૈન્ય કર્મચારીઓ અંગેનો દાવો ખોટો છેઃ શાહિદ

અમારા દેશમાં કોઈ સશસ્ત્ર વિદેશી સૈનિકો તૈનાત નથી, સરકારના શાસનમાં પારદર્શકતા મહત્વની ભૂમિકા ભજવે છે અને સત્ય બહાર આવવું અત્યંત જરૂરી માલી માલદીવના પૂર્વ વિદેશમંત્રી અને વિપક્ષના નવા નેતા અબ્દુલ્લા…

ફ્રાંસના ધ્વજને શેતાની ગણાંવનારા ઈમામની દેશમાંથી હકાલપટ્ટી

ઈમામ મેહજોબ મેહજોબીને મસ્જિદમાં જે ભાષણ આપ્યુ હતુ તેને લઈને સરકારે કાર્યવાહી કરી પેરિસ ફ્રાંસની સરકારે આફ્રિકન દેશ ટ્યૂનિશિયાના એક ઈમામને ભડકાઉ નિવેદન બદલ દેશમાંથી રવાના કરી દીધા છે. ઈમામ…

રશિયા-યુક્રેનના સમાધાનમાં ભારત ભૂમિકા ભજવી શકે છેઃ ઈરીના બોરોવેટસ

ભારત આ યુધ્ધનુ શાંતિપૂર્ણ સમાધાન થાય તે માટે કાર્યવાહી કરી શકે છે, ભારતે આ કવાયતનો હિસ્સો બનવાની જરુર છેઃ યુક્રેનના ડેપ્યુટી વિદેશી મંત્રી કીવ રશિયા અને યુક્રેનના જંગને બે વર્ષ…

અઝરબૈજાનનો પાકિસ્તાનથી 1.6 અરબ ડોલરની જેએફ-17 બ્લોક-III ફાઈટર જેટ્સ ખરીદવાનો કરાર

આ કરાર પાકિસ્તાનના પ્રમુખ ડિફેન્સ કોન્ટ્રાક્ટર પાકિસ્તાન એરોનોટિકલ કોમ્પ્લેક્સ અને અઝરબૈજાનની વાયુસેનાની વચ્ચે થયો બકુ ભારત-આર્મીનિયા હથિયાર ડીલને લઈને અઝરબૈજાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે યુરેશિયાઈ દેશે પાકિસ્તાનની સાથે હથિયારોની…

ક્લબે એન્ટ્રી ન આપતા અકુલ ધવનનું હાઈપોથર્મિયાથી મોત થયું

ઈલિનોઈસ અને મધ્યપશ્ચિમના મોટાભાગના ભાગમાં જાન્યુઆરીમાં ભીષણ ઠંડી હોય છ,. ઠંડા પવનના કારણે ત્યાંનું તાપમાન -20થી -30 ડિગ્રી રહે છે વોશિંગ્ટન તારીખ 21 જાન્યુઆરી 2024… સ્થળ અમેરિકાનો ઈલિનોઈસ વિસ્તાર… જ્યાં…

મ્યાનમારમાં ભયનો માહોલ, લોકો દેશ છોડવા મજબૂર

મ્યાનમારના સૌથી મોટા શહેર યાંગૂનમાં થાઈ દૂતાવાસની બહાર અનેક દિવસોથી વિઝા ડૉક્યુમેન્ટ સાથે લોકોની લાંબી લાંબી લાઈનો યાંગૂન ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં સ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી છે. જુંટા…

શિખ સાંસદે બ્રિટનની સંસદમાં ભારતના ખેડૂત આંદોલનનો મુદ્દો ઊઠાવ્યો

શીખ સમુદાય અને સ્થાનિક ગુરુદ્વારા કમિટિઓએ આંદોલનમાં ખેડૂતોની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરીને મને પત્ર લખ્યો લંડન ભારતમાં નવેસરથી શરુ થયેલા ખેડૂત આંદોલનના પડઘા બ્રિટનની સંસદમાં પણ પડયા છે. આંદોલનકારી…

દેશ મોટી વયની વસતી વધતા જાપાન અન્ય દેશના લોકોને તક આપે છે

2012માં જાપાનનું અર્થતંત્ર 6.3 લાખ કરોડ ડોલર હતું જે હવે ઘટી રહ્યું છે ટોક્યો વિશ્વમાં કુલ 197 દેશ છે. જેમાંથી અમુક દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ સારી છે તો અમુકની કફોડી…

પાપુયાના-ન્યૂગીમાં આદિવાસી જૂથો વચ્ચે અથડામણમાં 53નાં મોત

આદિવાસી જૂથો વચ્ચે જમીન અને સંસાધનોની વહેંચણી અંગે લડાઈ ફાટી નીકળી પોર્ટમોરેસ્બી મહાન મુસાફર મેગેબનની ૧૫૨૧માં જ્યાંના આદિવાસીઓએ હત્યા કરી હતી તે પાપુયાના ન્યૂગીનીના ઉત્તરના પર્વતીય જંગલોમાં વસતા આદિવાસીઓમાં આઠ-આઠ…