સેન્સેક્સમાં 256 અને નિફ્ટીમાં 94 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

અદાણી ગ્રૂપ પર ઓસીસીઆરપીના અહેવાલ બાદ અદાણીના તમામ શેરો ઘટ્યા હતા, જેની અસર બજાર પર પણ જોવા મળી મુંબઈઓગસ્ટ સિરીઝ એક્સપાયરી પર માર્કેટમાં વેચવાલી જોવા મળી હતી. 3 દિવસની તેજી પછી બજાર ઘટાડા પર બંધ થયું. મિડકેપ, સ્મોલકેપ ઈન્ડેક્સ વધીને બંધ થયા હતા જ્યારે પીએસઈ, એનર્જી, મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી રહી હતી ત્યારે બેન્કિંગ,…

મામૂલી તેજી સાથે બંધ થયા સેન્સેક્સ અને નિફ્ટી

બીએસઈ સેન્સેક્સ 80 પોઈન્ટના ઉછાળા સાથે 65,076 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 37 પૉઈન્ટના ઉછાળા સાથે 19,342 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો મુંબઈઆ સપ્તાહમાં ફરી એકવાર સપાટ ચાલ સાથે શેર બજાર બંધ થયું છે, આજે શેર માર્કેટમાં બન્ને ઇન્ડેક્સ આજે અપ રહ્યાં છે. આ અઠવાડિયે સતત બીજા ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. મિડકેપ…

રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની નિમણૂક માટે બોર્ડની ભલામણ

નીતા અંબાણી બોર્ડમાંથી રાજીનામું આપશે – રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે ચાલુ રહેશે મુંબઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઈ.એલ.) ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની આજે યોજાયેલી બેઠકમાં માનવ સંસાધન, નામાંકન અને વેતન સમિતિની ભલામણ પર વિચારણા કરવામાં આવી હતી અને ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકની મંજૂરી માટે શેરધારકોને ભલામણ કરવામાં આવી…

રક્ષાબંધન પર 10 હજાર કરડોનો બિઝનેસ થવાનો અંદાજ

આ વર્ષના અંત સુધી મોટાભાગના સેક્ટરો મંદીમાંથી ઉગરી ઝગમગતા જોવા મળશે, રક્ષાબંધનથી લઈને વર્ષના અંત સુધીમાં વિવિધ સેક્ટરોમાં તેજી જોવા મળી શકે છે નવી દિલ્હીદેશભરમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે… રક્ષાબંધન પણ નજીક આવી ગઈ છે… ભાઈ-બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર રક્ષાબંધનથી માર્કેટમાં છવાયેલી મંદી દુર થવાનું શરૂ થઈ જશે. વેપારીઓના અંદાજ મુજબ, રક્ષાબંધન પર…

ઈન્ડિયન ઓઈલે સંજીવ કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો

શેફ સંજીવ કપૂરને દર્શાવતી નવી એક્સ્ટ્રાતેજ ટીવી કમર્શિયલનું અનાવરણ કરવામાં આવ્યું બેંગલુરૂઇન્ડિયન ઓઇલે તેની નવી ઇન્ડેન એક્સ્ટ્રાતેજ એલપીજી બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રખ્યાત સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર સાથે જોડાણની ગર્વપૂર્વક જાહેરાત કરી હતી. આ જાહેરાત બેંગાલુરુમાં રાંધણકળાની ઉત્કૃષ્ટતા અને ઉદ્યોગનાજ્ઞાનના સંગમ એવી પ્રતિષ્ઠિત ઇન્ડેન એક્સ્ટ્રાતેજ હોટેલિયર હાર્મની મીટમાં કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શેફ સંજીવ કપૂરને…

એશિયન પેઈન્ટ્સે ‘સ્માર્ટકેર હાઈડ્રોલોક એક્ટ્રીમ લોન્ચ કર્યું

હાઇડ્રોલોક એક્સટ્રીમ તીવ્ર વોટરપ્રૂફીંગની સમસ્યાઓ જેમ કે ભેજ અને એફ્લરેસન્સ સામે અતુલનીય રક્ષણ પ્રદાન કરે છે મુંબઈહવે પાણીના લીકેજને વિદાય આપો કેમ કે એશિયન પેઇન્ટ્સ ‘સ્માર્ટકેર હાઈડ્રોલોક એક્ટ્રીમ સાથે એકશનમાં આવી ગઇ છે, જે બ્રાન્ડ એમ્બેસેડર રણબીર કપૂર અને પીવી સિંધુ સાથે ઇન્ટેરિયર વોટરપ્રૂફીંગ માટેનો અંતિમ ઉકેલ છે. કાર્યરત ફીચર્સની રેન્જ સાથે હાઇડ્રોલોક એક્સટ્રીમ તીવ્ર…

સેન્સેક્સમાં 110 અને નિફ્ટીમાં 40 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

બેન્કિંગ, ઓટો, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા મુંબઈસપ્તાહના પહેલા દિવસે આજે માર્કેટમાં તેજી જોવા મળી હતી, સવારથી ખુલતા માર્કેટમાં તેજીનો પવન ફૂંકાયેલો રહ્યો. દિવસના અંતે સ્ટૉક માર્કેટમાં બે મોટા ઇન્ડેક્સ બીએસએઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા. દિવસના કારોબારના અંતે આજે બીએસઇનો ઇન્ડેક્સ…

એર ઈન્ડિયાના આંતરિક સુરક્ષા ઓડિટમાં ખામીઓ પકડાઈ

ડીજીસીએ દ્વારા ઓચિંતા જ નિરીક્ષણ કરવામાં આવતા એરલાઈન્સે તમામ 13 કેસમાં ફેક રિપોર્ટ તૈયાર કર્યા હોવાનું જણાયું નવી દિલ્હીડાઈરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)ના સભ્યોની નિરીક્ષણ ટીમે એર ઈન્ડિયાના આંતરિક સુરક્ષા ઓડિટમાં ખામીઓ પકડી છે અને નિયામક આ મામલે તપાસ કરી રહ્યા છે. આ માહિતી ડીજીસીએના અધિકારીઓએ આપી હતી.એર ઈન્ડિયાના પ્રવક્તાએ આ મામલે કહ્યું કે…

આવકવેરા વિભાગે તેની સુધારેલી વેબસાઈટ લોન્ચ કરી

નવી વેબસાઈટ કરદાતાઓને નવી સુવિધાઓ જોડવાની સાથે મેગા મેનૂનો વિકલ્પ પણ આપશે, જે હેઠળ યુઝર્સને મેનુમાં જ ઘણા વિકલ્પો મળશે નવી દિલ્હીસેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ કરદાતાઓ માટે નવી ટેકનોલોજી સાથે તાલમેલ રાખવા માટે અને અનુભવને વધારવા આવકવેરા વિભાગની સુધારેલી વેબસાઇટ www.incometaxindia.gov.in લોન્ચ કરી છે.આ નવી વેબસાઈટ કરદાતાઓને નવી સુવિધાઓ જોડવાની સાથે મેગા મેનૂનો…

સેન્સેક્સ સતત બીજા સત્રમાં 458 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 19,300 ની નીચે બંધ

જિયો ફાઇનાન્શિયલ 4 ટકા અને વોડાફોન આઇડિયાના શેરમાં 9 ટકા સુધીનો ઉછાળો નોંધાયો, શોપર્સ સ્ટોપ 13 ટકા અને જીએમઆર એરોપોર્ટ લગભગ 5 ટકા ઘટ્યો મુંબઈવૈશ્વિક બજારોમાં નબળા વલણ વચ્ચે શુક્રવારે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકોમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સ સતત બીજા સત્રમાં 458 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 19,300 પર બંધ રહ્યો હતો. જિયો…

રિલાયન્સ રિટેલે યૂથ ફેશન રિટેલ ફોર્મેટ યુસ્ટા લોન્ચ કર્યું

હૈદરાબાદ ભારતના સૌથી મોટા રિટેલર રિલાયન્સ રિટેલે યુવા-કેન્દ્રી ફેશન રિટેલ ફોર્મેટ યુસ્ટા (Yousta) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જેનો પ્રથમ સ્ટોર હૈદરાબાદના સરથ સિટી મોલમાં શરૂ કરવામાં આવ્યો છે. કન્ટેમ્પરરી ટેક-એનેબલ્ડ સ્ટોર લેઆઉટ સાથે Yousta યુવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કિફાયતી ભાવે હાઇ-ફેશન રજૂ કરે છે. ઉદાહરણ તરીકે તમામ ઉત્પાદનોની કિંમત રૂ. 999થી ઓછી રાખવામાં આવી…

આરઆઇએલ અને ઓબેરોય ત્રણ આઇકોનિક હોસ્પિટાલિટી પ્રોજેક્ટનું સહ સંચાલન કરશે

મુંબઈમાં અનંત વિલાસ, યુકેમાં સ્ટોક પાર્ક અને ગુજરાતમાં એક નવો પ્રોજેક્ટ આઇકોનિક ડેસ્ટિનેશન્સ બનશે મુંબઈ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે જાહેરાત કરી હતી કે તેણે સમગ્ર ભારત અને યુકેમાં ત્રણ પ્રોપર્ટીનું સંયુક્ત રીતે સંચાલન કરવા માટે ધ ઓબેરોય હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ (ઓબેરોય) સાથે સમજૂતી કરી છે. તેમાં મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં શરૂ થનારી અનંત વિલાસ…

જીઓ ફાઈનાન્સિયલ સર્વિસનો શેર સતત પાંચમી વખત નીચલી સર્કિટમાં પછડાયો

માત્ર ચાર સત્રમાં જ આ કંપનીના માર્કેટ કેપમાં રૂપિયા ૩૧૨૦૦ કરોડ થી વધુનું ધોવાણ થઇ ચૂક્યું છે મુંબઈરિલાયન્સમાંથી ડીમર્જ થયેલી જીઓ ફાઇનાંશિયલ સર્વિસનો શેર સોમવારે લિસ્ટેડ થયો ત્યારથી સતત પટકાઈ રહ્યો છે. આજે તે સતત પાંચમી વખત નીચલી સર્કિટમાં પટકાયો હતો. જે એફ એસ એલના પટકાવાથી બેન્ચમાર્ક ને પણ ધક્કો લાગે છે, કારણ કે આ…

એક કંપની કે ગ્રૂપમાં વધારે હિસ્સો ધરાવતા એફપીઆઈ માટે એડિશનલ ડિસ્ક્લોઝર ફરજિયાત

આ ડિસ્ક્લોઝરમાં એફપીઆઈમાં એ તમામ સંસ્થાનો વિશે જણાવવું પડશે જ્યાં તેમની ભાગીદારી, ઈકોનોમિક હિત અને કન્ટ્રોલ રાઈટ્સ હશે નવી દિલ્હીશેરબજારમાં વધારે પારદર્શકતા લાવવા માટે બજાર નિયામક સેબી (સેબી)એ એક કંપની કે ગ્રૂપમાં વધારે હિસ્સો ધરાવતા એફપીઆઈ (એફપીઆઈ) માટે એડિશનલ ડિસ્ક્લોઝર આપવાનું ફરજિયાત કરી દીધું છે. આ ડિસ્ક્લોઝરમાં એફપીઆઈમાં એ તમામ સંસ્થાનો વિશે જણાવવું પડશે જ્યાં…

પાંચ વર્ષમાં મેડિકલ ફૂગાવો વધીને 14 ટકાથી વધુ પર પહોંચ્યો

2018માં ચેપી રોગોની સારવાર માટે સરેરાશ મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેમ 24,569 રૂપિયા હતો, જે 2022માં વધીને 64,135 રૂપિયા થઈ ગયો નવી દિલ્હીદિવસેને દિવસે રોજીંદી જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવે સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ વધાર્યો છે. તેના ઉપર, કોવિડ સમયગાળાથી, હોસ્પિટલમાં પણ સારવાર મોંઘી થઈ ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં હોસ્પિટલમાં દાખલ થયા બાદ સારવાર પાછળનો ખર્ચ…

₹ 8.278 લાખ કરોડની ઈક્વિટી વેલ્યુ ધરાવતીરિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં QIA ₹ 8,278 કરોડનું રોકાણ કરશે

આ ટ્રાન્ઝેક્શનમાં આંકવામાં આવેલા મૂલ્યથી કુલ ઈક્વિટી વેલ્યુની દૃષ્ટિએ દેશની ટોચની ચાર કંપનીઓ RRVLનો સમાવેશકતારનું ફંડ ભારતના ઝડપથી-વિકસતા અર્થતંત્રમાં વધુ રોકાણ કરવા માગે છે તેવા સમયે જ QIAના રોકાણનું આગમન મુંબઈ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (“RRVL”) આજે ઘોષણા કરી છે કે, કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (“QIA”), પોતાની સંપૂર્ણ-માલિકીની સબસિડિયરી દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબસિડિયરી RRVLમાં ₹…

સેન્સેક્સમાં 213 અને નિફ્ટીમાં 47 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

બેન્કિંગ ઉપરાંત આઈટી, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ,હેલ્થકેર સેક્ટરના શેરોમાં પણ તેજી જોવા મળી, ઓટોફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી શેરોમાં ઘટાડો નોંધાયો મુંબઈભારતીય શેરબજાર માટે બુધવારનું સત્ર શાનદાર રહ્યું છે. બેન્કિંગ શેરોમાં ખરીદારીનાં કારણે બજારમાં તેજી જોવા મળી હતી. મિડ કેપ શેરોનો ઇન્ડેક્સ ફરી લાઈફટાઈમ ટોચે પહોંચ્યો હતો. આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 213 પોઈન્ટના ઉછાળા સાથે 65,433…

ઇલેક્ટ્રિક વ્હીકલ ઉદ્યોગને વિક્ષેપિત કરવા કિટો મોટર્સ અને સાયરા ઇલેક્ટ્રિકે ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રિક 3-વ્હીલર કંપની બનાવવા માટે હાથ મિલાવ્યા

હૈદરાબાદ કિટો મોટર્સ અને સાયરા ઇલેક્ટ્રિકે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉદ્યોગમાં નોંધપાત્ર ભાગીદારી બનાવી છે, જેના થકી સાયરા કિટો ઇવી પ્રાઈવેટ લિમિટેડની રચના થઈ છે. આ સહયોગી સાહસ ભારતના ઇલેક્ટ્રિક 3-વ્હીલર (E3W) સેક્ટરમાં મુખ્ય કંપની તરીકે રહેશે, જે દેશના ટકાઉ પરિવહન ઉદ્દેશ્યો સાથે સંરેખિત થશે. પેસેન્જર્સ અને કાર્ગો માટે ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર્સ (ઇ ઓટો) ની L5 રેન્જના…

ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેક્સ, નિફ્ટી સપાટ બંધ; પાવર સેક્ટરમાં રોનનક, પીએસયુ બેંક ધડામ

બીએસઈ સેન્સેક્સમાં 3.94 પોઈન્ટ અને એનએસઈ નિફ્ટીમાં 2.85 પોઈન્ટ્સનો સામાન્ય વધારો, કેપિટલ ગુડ્સ અને પાવર સેક્ટરમાં ખરીદી અને ફાર્મા અને પીએસયુ બેન્ક સેક્ટરમાં વેચવાલી મુંબઈસ્થાનિક શેરબજારો મંગળવારે ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સપાટ બંધ રહ્યા હતા. બીએસઈ સેન્સેક્સ 3.94 પોઈન્ટ અથવા 0.01 ટકાના મામૂલી વધારા સાથે 65,220.03 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી…

વલસાડ જિલ્લામાં આઈટીસીનો બાલપોષણના પહેલનો બીજો તબક્કો શરૂ થશે

આ પહેલ આઈટીસી ના મિશન મિલેટ અભિયાનનો ભાગ છે, જેનો ધ્યેય પોષણ સંબંધી ઉણપોના જોખમને ઘટાડવા માટે ચાલી રહેલી વિવિધ સરકારી પહેલોમાં યોગદાન આપવાનો છે મુંબઈઆઈટીસી લિમિટેડે પોતાના સીએસઆર પ્રોજેક્ટ – ભારતમાં પાંચ વર્ષથી નાની વયના બાળકો પર વિશેષ રૂપે કેન્દ્રિત અને બાળ કુપોષણના ઉકેલને સમર્પિત પહેલ ‘બાલપોષણ’ના બીજા તબક્કાની જાહેરાત કરે છે. ન્યુટ્રિહબ, આઈસીએઆર-…