રિલાયન્સ રિટેલ સંકલિત પરિણામો

વિક્રમી ત્રિમાસિક આવક રૂ. 69,948 કરોડ, વાર્ષિક ધોરણે 19.5%ની વૃધ્ધિ વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 5,139 કરોડ, વાર્ષિક ધોરણે 33.9%ની વૃધ્ધિ તમામ ફોર્મેટમાં મળીને સૌથી વધારે ફૂટફોલ 249 મિલિયન; 555 નવા સ્ટોર્સનો પ્રારંભ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “મને જણાવતાં આનંદ થાય છે કે આ ત્રિમાસિક ગાળામાં અમારું નાણાકીય પ્રદર્શન નોંધપાત્ર તેમજ અમારા વ્યાવસાયિક લક્ષ્યો સાથે સુસંગત રહ્યું છે. વપરાશ ક્ષેત્રોમાં સતત વૃદ્ધિએ માર્કેટ લીડર તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. અમે અમારા ગ્રાહકો માટે શોપિંગને વધુ આકર્ષક બનાવવા અમારા સ્ટોર્સ અને ડિજિટલ પ્લેટફોર્મમાં નવીનતા લાવવાની સાથે રોકાણ કરવાનું ચાલુ રાખીશું.”

જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડનું સંકલિત પરિણામ

વિક્રમી ત્રિમાસિક આવક રૂ. 30,640 કરોડ, વાર્ષિક 11.3% ની વૃધ્ધિ વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 13,116 કરોડ, વાર્ષિક 14.8% ની વૃધ્ધિ 90 લાખ કરતાં વધારે નેટ સબસ્ક્રાઇબર્સના ઉમેરા સાથે અને માથાદીઠ માસિક 25 GB ડેટા વપરાશ સાથે નેટવર્ક અગ્રેસર જિયોફાઇબર વ્યવસાયની વૃધ્ધિનું ચાલકબળ; ઉત્તરોત્તર વધારમાં 80% હિસ્સો રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “જિયો તેના ટ્રૂ 5G નેટવર્કને રોલઆઉટ કરવામાં ઝડપી પ્રગતિ કરી રહ્યું છે. જિયો ડિસેમ્બર 2023 પહેલા સમગ્ર ભારતમાં 5G રોલઆઉટ કરવાની કામગીરી પૂર્ણ કરવા માટે નિર્ધારીત દિશામાં ગતિ કરે છે. નવો જિયોભારત ફોન નેટવર્ક અને ડિવાઇસની ક્ષમતાઓ સંયોજિત કરનારું જિયોનું વધુ એક સંશોધન છે જેનાથી ‘2G મુક્ત ભારત’ના વિઝનને વેગવાન બનાવવામાં મદદ મળશે અને ઇન્ટરનેટ દરેક માટે સુલભ બનશે. આ રોકાણો સાથે જિયો આગામી વર્ષોમાં કનેક્ટિવિટી અને ડિજિટલ પ્લેટફોર્મ ક્ષેત્રે વૃદ્ધિની ગતિને વેગ આપવાની સફર પર આગળ વધશે.”

30 જૂન 2023ના રોજ પૂરા થતાં ત્રિમાસિક ગાળા માટેના સંકલિત પરિણામો

વિક્રમી ત્રિમાસિક સંકલિત EBITDA રૂ. 41,982 કરોડ ($ 5.1 બિલિયન), વાર્ષિક 5.1%ની વૃધ્ધિ જિયો પ્લેટફોર્મ્સની વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 13,116 કરોડ, વાર્ષિક 14.8%ની વૃધ્ધિ રિલાયન્સ રિટેલ્સની ત્રિમાસિક EBITDA રૂ. 5,000 કરોડને પાર જિયોએ ‘જિયોભારત’ ફોન પ્લેટફોર્મ સાથે ‘2G મુક્ત ભારત’ વિઝનને વેગ આપ્યો કુલ 314 મિલિયન ટ્રાન્ઝેક્શન્સ સાથે ફિઝિકલ–ડિજીટલ ફૂટપ્રિન્ટમાં વિસ્તરણ સાથે રિટેલની મજબૂત વૃધ્ધિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શેર દીઠ રૂ. 9નું ડિવિડન્ડ જાહેર કર્યું આ પરિણામો અંગે ટિપ્પણી કરતા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર, મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “ રિલાયન્સની આ ત્રિમાસિકગાળામાં મજબૂત કામગીરી તથા નાણાકીય પ્રદર્શને વિવિધ ઔદ્યોગિક તથા ઉપભોક્તા સેગમેન્ટની માગને પરિપૂર્ણ કરતા વ્યાપારના અમારા વૈવિધ્યસભર પોર્ટફોલિયોની પ્રતિબદ્ધતા દર્શાવી છે. પોષાય તેવા દરે જિયોની ગુણવત્તાસભર ઓફરિંગ્સની…

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 531 કરોડનો કરવેરા પછીનો નફો (કન્સોલિડેટેડ) નોંધાવ્યો જે વાર્ષિક ધોરણે 103% વધુ છે

લક્ષ્ય 2026ના 80 ટકાથી વધુ રિટેલાઇઝેશનના લક્ષ્યને ઘણા સમય પહેલા હાંસલ કર્યો; PLANET એપે 44 લાખ ડાઉનલોડનો આંકડો પાર કર્યો · 30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 531 કરોડ (કન્સોલિડેટેડ) નો ચોખ્ખો નફો નોંધાવ્યો જે વાર્ષિક ધોરણે 103% વધુ હતો · રિટેલ પોર્ટફોલિયો મિક્સ હવે કુલ લોન બુકના 82% છે; 80…

સોનાની કિંમત તોલાએ 60 હજારની નજીક, ચાંદી 75 હજાર રુપિયાને પાર

બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 152 રૂપિયા વધીને 59,908 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ નવી દિલ્હી આજે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (આઈબીજેએ)ની વેબસાઈટ અનુસાર આજે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 152 રૂપિયા વધીને 59,908 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જયારે…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેની પ્રથમ ઇક્વિટી સ્કીમ લોન્ચ કરી – બજાજ ફિનસર્વ ફ્લેક્સી કેપ ફંડ

લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ઈક્વિટી સ્કીમ મુખ્ય બાબતોઃ ·       એનએફઓ 20 જુલાઈ, 2023ના રોજ ખુલે છે અને 7 ઓગસ્ટ, 2023ના રોજ બંધ થાય છે ·       યોજનાનો ઉદ્દેશ્ય મેગાટ્રેન્ડ્સને ઓળખવાનો અને લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ શેરોની તકોમાં રોકાણ કરવાનો છે. ·       યોજના લાંબા ગાળાની, મલ્ટી-થિમેટિક, મલ્ટી-કેપ, મલ્ટી-સેક્ટર અને અભિગમમાં વૃદ્ધિ લક્ષી હશે ·       ઇન્વેસ્ટમેન્ટ ફિલસૂફી InQuBe પર આધારિત છે – એક ઇન-હાઉસ ફ્રેમવર્ક કે જે…

સેન્સેક્સમાં 302 અને નિફ્ટીમાં 84 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

આઈટી અને ઓટો ઈન્ડેક્સમાં નજીવા ઘટાડા સાથે કારોબાર બંધ થયો છે અને આ સિવાય અન્ય તમામ ક્ષેત્રીય ઈન્ડેક્સમાં તેજી સાથે કારોબાર બંધ થયો મુંબઈટ્રેડિંગના અંતે સેન્સેક્સ 302.30 પોઈન્ટ અથવા 0.45 ટકાના વધારા સાથે 67,097.44 પર બંધ થયો હતો. જ્યારે બીજી તરફ નિફ્ટી 83.90 પોઈન્ટ એટલે કે 0.42 ટકાના વધારા સાથે 19833.15 ના સ્તર પર બંધ…

સેન્સેક્સમાં 205 અને નિફ્ટીમાં 38 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

મંગળવારે 1384 શેર વધ્યા, 1958 શેર ઘટ્યા અને 118 શેરમાં કોઈ બદલાવ થયો નહોતો મુંબઈ ભારતીય શેરબજાર માટે સપ્તાહનો બીજો દિવસ મંગળવાર મંગળમય રહ્યો. આજે ફરી સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ટોચ બનાવી. આજે સેન્સેક્સ પ્રથમ વખત 67 હજારની ઓલ ટાઈમ હાઈ સપાટીએ જોવા મળ્યો હતો, જોકે ઉપલા લેવલથી પ્રોફિટ બુકિંગ આવતાં બજાર થતાં ઘટીને 67…

સેન્સેક્સ રેકોર્ડ 502 પોઈન્ટ અપ અને નિફ્ટી 19550 પર બંધ

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેરમાં 5 ટકા અને ટેક મહિન્દ્રાના શેરમાં 4 ટકાનો વધારો, આઇટી, મેટલ, રિયાલિટી અને ફાર્મા સેક્ટરના શેરમાં વધારો મુંબઈસપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરોએ વેગ પકડ્યો હતો, જેણે અગાઉના સત્રની તુલનામાં લાભમાં વધારો કર્યો હતો. સેન્સેક્સ 502 પોઈન્ટની નવી ટોચ સાથે બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 150 પોઈન્ટ…

ભારતમાં વાર્ષિક પાંચ લાખ ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે ટેસ્લા પ્લાન્ટ નાખશે

ટેસ્લા અને ભારત સરકાર વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં, ટેસ્લા માત્ર ભારતમાં તેનો પ્લાન્ટ જ નહી શરૂ કરે પરંતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતને એક્સપોર્ટ હબ બનાવવાની પણ યોજના ધરાવે છે નવી દિલ્હીટેસ્લાની ઇલેક્ટ્રિક કારની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. એલન મસ્કની ટેસ્લાએ ભારતમાં વાર્ષિક 5 લાખ ઇલેક્ટ્રિક વાહનોની ક્ષમતા સાથે કાર ફેક્ટરી…

સેન્સેક્સમાં 165 અને નિફ્ટીમાં 29 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

બેંક, મેટલ, રિયલ એસ્ટેટ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરમાં ખરીદી, ઓટો, કેપિટલ ગુડ્સ, એફએમસીજી, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટરમાં વેચવાલી જોવા મળી મુંબઈસ્થાનિક શેરબજારો આજે તેજી સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 164.99 પોઈન્ટ્સ એટલે કે 0.25 ટકાના વધારા સાથે 65,558.89 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન એક સમયે સેન્સેક્સ 66 હજારને…

સેન્સેક્સમાં 224 અને નિફ્ટીમાં 55 પોઈન્ટનો કડાકો જોવાયો

ટાટા મોટર્સ, ઈન્ફોસિસ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં સેન્સેક્સ પર એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો મુંબઈઆઈટી સેક્ટરમાં વેચવાલીને કારણે સ્થાનિક શેરબજારો આજે ઘટાડા સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 223.94 પોઈન્ટ અથવા 0.34 ટકાના ઘટાડા સાથે 65,393.90 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 55.10 એટલે કે 0.28 ટકાના ઘટાડા સાથે 19,384.30…

મિરે એસેટે , મિરે એસેટ નિફ્ટી બેંક ઈટીએફ લોન્ચ કર્યું

મુંબઈ ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ નિફ્ટી બેંક ઈટીએફ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે નિફ્ટી બેંક TRIને અનુસરતી /ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે. ન્યૂ ફંડ ઓફર (NFO) 12 જુલાઈ, 2023ના રોજ ખુલે છે અને 18 જુલાઈના રોજ બંધ થાય છે અને 21 જુલાઈ, 2023ના રોજ…

બીએસઈએ સ્થાપના દિવસ પર નવા લોગોનું અનાવરણ કર્યું

નવા લોગોનો અર્થ છે પ્રકૃતિ પાંચ તત્વોથી બનેલી છે, આ લોગો તેનું જ પ્રતીક છે – પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને પાણી મુંબઈઆજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈનો 149મો સ્થાપના દિવસ છે. આ ખાસ અવસર પર બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા નવા લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. બીએસઈના ચેરમેન એસ.એસ. મુંદ્રા, એમડી અને સીઈઓ સુંદરરામન…

દેશમાં સોલાપુરમાં સૌથી વધુ સરેરાશ 28 લાખથી વધુ સેલરી મળે છે

ભારતમાં એવરેજ વાર્ષિક સેલેરી રૂ. 18,91,085 છે જ્યારે મોસ્ટ કોમન અર્નિંગ રૂ. 5,76,851 છે, પુરુષોને 19 લાખ 53 હજાર રૂપિયા અને મહિલાઓને 15 લાખ 16 હજાર રૂપિયાથી વધુ સેલરી મળે છે નવી દિલ્હીજુલાઈ 2023 સુધીમાં એવરેજ સેલેરી સર્વેનો ડેટા આવી ગયો છે. ભારતમાં એવરેજ વાર્ષિક સેલેરી રૂ. 18,91,085 છે જ્યારે મોસ્ટ કોમન અર્નિંગ રૂ. 5,76,851…

સેન્સેક્સ, નિફ્ટીમાં ઉછાળો; રિલાયન્સ 4%ના ઉછાળા સાથે બંધ

સેન્સેક્સમાં 64 અને નિફ્ટીમાં 33 પોઈન્ટનો વધારો, ટાટા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલના શેર પણ ઉછાળા સાથે બંધ મુંબઈસ્થાનિક શેરબજારો આજે તેજી સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 63.72 પોઈન્ટ એટલે કે 0.10 ટકાના વધારા સાથે 65,344.17 પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. તેવી જ રીતે,નિફ્ટી 33.45 પોઈન્ટ એટલે કે 0.17%ના વધારા સાથે તે 19,365.25 પોઈન્ટના…

ફેશન ડિઝાઈન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ હ્યુન્ડાઈ ઈન્ડિયા કોચર વીક માટે રિલાયન્સ બ્રાન્ડ્સ સાથે ભાગીદારી

હ્યુન્ડાઈ ઈન્ડિયા કોચર સપ્તાહ – એક FDCI પહેલ રિલાયન્સ બ્રાન્ડ્સ સાથે મળીને રજૂ કરવામાં આવશે અને આ સિઝનમાં 17 ટોચના કોટ્યુરિયર્સની તેજસ્વીતા જોવા મળશે. નવી દિલ્હી ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (FDCI) રાષ્ટ્રીય રાજધાનીમાં 25 જુલાઈથી 2 ઓગસ્ટ, 2023 દરમિયાન યોજાનાર હ્યુન્ડાઈ ઈન્ડિયા કોચર વીક માટે રિલાયન્સ બ્રાન્ડ્સ સાથે તેના જોડાણની ગર્વપૂર્વક જાહેરાત કરે છે….

સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ ટર્નઓવરે નવો રેકોર્ડ બનાવ્યો; રૂ. 13.58 લાખ કરોડ સુધી પહોંચ્યું

મુંબઈ  એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ બિઝનેસે રૂ. 13,58,297 કરોડ (ઓપ્શન્સમાં રૂ. 13,58,227 કરોડ અને ફ્યુચર્સમાં રૂ. 70 કરોડ)ના રેકોર્ડ ટર્નઓવર સાથે આગળ વધવાનું ચાલુ રાખ્યું છે. ટર્નઓવર અગાઉના સપ્તાહના રૂ. 8,28,108 કરોડના એક્સપાયરી ટર્નઓવરથી 64% વધ્યું હતું. 34.48 લાખ ટ્રેડ્સ સાથે આજે કુલ 2.07 કરોડના કોન્ટ્રાક્ટના સોદા થયા હતા. કુલ ઓપન ઈન્ટરેસ્ટ એક્સપાયરી પહેલા રૂ. 53,358 કરોડના મૂલ્યના 8.17 લાખ કોન્ટ્રાક્ટની ટોચે પહોંચી ગયું હતું. ઓપન ઈન્ટરેસ્ટ રિલોન્ચ થયા પછીથી ધીરેધીરે…

મરીન નેશનલ પાર્કમાં 3500 એકરમાં મેન્ગ્રૂવ્સ જંગલનાનિર્માણ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્ય સરકાર સાથે કરાર

કેન્દ્રિય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને જામનગરના સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં રાજ્યના વનમંત્રી મૂળુભાઈ બેરા અને રિલાયન્સના પરિમલ નથવાણીએ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા જામનગર : કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી MISHTI (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes) યોજના અંતર્ગત મરીન નેશનલ પાર્કમાં 3500 એકર વિસ્તારમાં ચેર (મેન્ગ્રૂવ્સ)ના જંગલોના સર્જન માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ…