કર્ણાટક પોલીસને સહકાર ન આપતા ફેસબુકના ભારતમાં પ્રતિબંધની કોર્ટની ચીમકી
કોર્ટે ફેસબુકને આદેશ આપ્યો છે કે, જરૂરી માહિતી સાથેનો સંપૂર્ણ અહેવાલ એક સપ્તાહમાં કોર્ટમાં રજૂ કરવાનો રહેશે બેંગલુરુ કર્ણાટક હાઈકોર્ટે બુધવારે ફેસબુકને ચેતવણી આપી હતી કે, તેને ભારતમાં બાધ કરવાનો આદેશ જારી કરવા પર વિચાર કરીશુ. સાઉદી અરેબિયામાં જેલમાં બંધ ભારતીય નાગરિકના કેસમાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ ચેતવણી આપી હતી. કોર્ટે કહ્યું કે ફેસબુક કર્ણાટક…
