સેન્સેક્સમાં 595 અને નિફ્ટીમાં 181 પોઈન્ટનો વધારો નોંધાયો

રોકાણકારોની જોરદાર ખરીદીને કારણે ભારતીય શેરબજારમાં અદભૂત ઉછાળો મુંબઈભારતીય શેર બજારમાં આજે શાનદાર તેજીનો માહોલ જોવા મળ્યો હતો, આજે ખુલતા માર્કેટની સાથે જ તમામ ઇન્ડેક્સ તેજી સાથે ખુલ્યા અને કારોબારી દિવસના અંતે તેજી સાથે બંધ થયા હતા. કારોબારી દિવસના અંતે આજે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.92 ટકા ચઢીને 594.91 પૉઇન્ટ ઉછળ્યો હતો, અને 64,958.69ના સ્તરે બંધ…

સેન્સેક્સમાં 283 અને નિફ્ટીમાં 97 પોઈન્ટનો વધારો જોવા મળ્યો

બેંકિંગ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ખરીદીને કારણે બજારમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો મુંબઈસારા વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં ઉછાળો આવ્યો હતો જેના કારણે સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા હતા. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સ વધીને બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી. રિયલ્ટી, પીએસઈ, બેન્કિંગ અને ફાર્મા શેર્સમાં ખરીદી હતી. જ્યારે આઈટી, એફએમસીજી,…

અમદાવાદમાં બે-ત્રણ બિલ્ડર ગ્રુપ પર આઈટીના દરોડાથી દોડધામ

શહેરના ત્રણ બિલ્ડર ગ્રુપ પર આઇટી વિભાગે દરોડા પાડયા હતા, સાયન્સ સિટી અને હાઈકોર્ટ નજીકની ઓફિસો પર સર્ચ અને સર્વે હાથ ધરાયો અમદાવાદઅમદાવાદ શહેરના કેટલાક બિલ્ડરો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા હતા. શહેરના બે થી ત્રણ બિલ્ડર ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના ત્રણ બિલ્ડર ગ્રુપ પર આઇટી વિભાગે દરોડા પાડયા હતા. સાયન્સ સિટી…

પહેલી વાર આંતરરાષ્ટ્રીય યુનિફોર્મ અને ગારમેન્ટ પ્રદર્શન 16-18 ડિસેમ્બરે વારાણસીના શ્રી કાશી વારાણસી દિનદયાલ હેન્ડિક્રાફ્ટ કોમ્પ્લેક્સમાં યોજાશે

વર્લ્ડ યુનિફોર્મ બજાર 2030માં તે 25 અબજ ડોલરે પહોંચવાની ધારણા છે દેશમાં યુનિફોર્મ ઉદ્યોગમાં મોટી વૃદ્ધિ થાય અને મહારાષ્ટ્રમાં સોલાપુર તેનું કેન્દ્ર બને તેવાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં સપનાંને સાકાર કરવા માટે સોલાપુર ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન (એસજીએમએ) દ્વારા તેનું વાર્ષિક પ્રદર્શન આ વખતે વડા પ્રધાનના પોતાના સંસદીય મતવિસ્તાર અને ભરપૂર વૃદ્ધિની સંભાવના ધરાવતા વારાણસીમાં લઈ…

AJIO AJIOGRAM સાથે D2C-કેન્દ્રિત ઇન્ટરેક્ટિવ કોમર્સમાં પ્રવેશ કરે છે; ભારતમાંથી આગામી 100 ફેશન સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવાનું લક્ષ્ય

● ગ્રાહકો AJIO એપમાંથી AJIOGRAM ને ઍક્સેસ કરી શકશે ● આવતા વર્ષ સુધીમાં 200 વિશિષ્ટ ભારતીય ફેશન અને જીવનશૈલી D2C બ્રાન્ડને ઓનબોર્ડ કરવાની યોજના ● યથાસ્થિતિને વિક્ષેપિત કરીને, પ્લેટફોર્મ એક અનન્ય ઉકેલ પ્રદાન કરે છે જે D2C બ્રાન્ડ્સ માટે બ્રાન્ડ નિર્માણ અને દૃશ્યતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ● પુરૂષો અને સ્ત્રીઓના કપડાં, ફૂટવેર અને…

સેન્સેક્સમાં 490 અને નિફ્ટીમાં 144 પોઈન્ટનો ઊછાળો

બેંકિંગ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી, રોકાણકારોની સંપત્તિમાં સારો એવો વધારો થયો મુંબઈઆજે માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી છે. જેના કારણે બજાર લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. સતત બે દિવસના ઘટાડા પછી, ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઉત્તમ રહ્યું. રોકાણકારોની ખરીદીને કારણે સેન્સેક્સ ફરી 64,000ના આંકને પાર કરવામાં સફળ રહ્યો હતો…

વિશ્વમાં સૌથી વધુ યુએઈના વર્કર એવરેજ 52.6 કલાક કામ કરે છે

ભારતમાં સરેરાશ 48 કલાક, ચીનમાં વર્કર એવરેજ 46 કલાક કામ જયારે અમેરિકામાં 37 કલાક અને યુકે અને ઇઝરાયેલમાં 36 કલાક કામ કરે છે નવી દિલ્હી ઈન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિના નિવેદનને લઈને હોબાળો થયો છે. નારાયણ મૂર્તિએ સલાહ આપી છે કે દેશના યુવાનોએ દર અઠવાડિયે 70 કલાક કામ કરવું જોઈએ, જેથી ભારત ઝડપથી પ્રગતિ કરી શકે….

ભારતમાં ઓક્ટોબરમાં બેકારી બે વર્ષના 10.05 ટકાના સર્વોચ્ચ સ્તરે પહોંચી

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી લિમિટેડે તેના ડેટા દ્વારા માહિતી આપી, બેરોજગારીનો દર મે 2021 પછી સૌથી વધુ થઈ ગયો નવી દિલ્હી આ મહિને યોજાનારી 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. પ્રાઈવેટ રિસર્ચ ફર્મ સીએમઆઈઈએ દાવો કર્યો છે કે ભારતમાં બેરોજગારી ઓક્ટોબર 2023માં 2 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી…

ફેડરલ રિઝર્વે કોઈ પણ ફેરફાર વિના વ્યાજદરો જાળવી રાખ્યા

વ્યાજદરોને 5.25-5.50  ટકાની વચ્ચે રાખવાનો નિર્ણય કર્યો, આ વ્યાજદરો પહેલાંથી જ અમેરિકાના ઈતિહાસમાં 22 વર્ષોના નીચલા સ્તરે છે વોશિંગ્ટન અમેરિકાની કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વે સતત બીજી એફઓએમસી બેઠકમાં વ્યાજદરોને કોઈપણ પ્રકારના ફેરફાર કર્યા વિના જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. આ બેઠકમાં ફેડ ચેરમેને જાહેરાત કરી હતી કે વ્યાજદરો નક્કી કરતી ફેડરલ ઓપન માર્કેટ કમિટીના સભ્યોએ…

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વકરશે તો ખનીજ તેલની કિંમતનો જોરદાર વધારો થશે

વિશ્વબેંકના કોમોડીટી માર્કેટ આઉટલુકમાં જણાવવામાં આવ્યું છે કે, તેના પરિણામ સ્વરૂપ સમગ્ર વિશ્વમાં ખાવા પીવાની વસ્તુઓ મોંઘી થઇ શકે છે વોશિંગ્ટન સોમવારે વિશ્વ બેન્કે જણાવ્યું હતું કે, જો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ વકરશે તો ખનીજ તેલની કિંમતોમાં જબરદસ્ત વધારો થઇ શકે છે. તેના પરિણામ સ્વરૂપ સમગ્ર વિશ્વમાં ખાવા પીવાની વસ્તુઓ મોંઘી થઇ શકે છે….

રિલાયન્સ રિટેલ અને એસબીઆઈ કાર્ડ સાથે મળીને પ્રસ્તુત કરે છેરિલાયન્સ એસબીઆઈ કાર્ડ

~રિલાયન્સ રિટેલની સઘન ઉપસ્થિતિ અને બ્રાન્ડ્સના વિશાળ પોર્ટફોલિયોનો કાર્ડધારકોને મળશે લાભ ~ ~એસબીઆઈ કાર્ડના કાર્ડધારકોને પ્રાપ્ત થશે બેસ્ટ-ઈન-ક્લાસ મૂલ્યની પ્રસ્તુતિ, ઓફર્સ અને લેટેસ્ટ ટેકનોલોજી ~ ~ઈકો-કોન્શિયસ અભિગમ સાથે આ પોતાના-પ્રકારનું-એકમાત્ર કાર્ડ બન્યું છે 100% રિસાઈકલ્ડ પ્લાસ્ટિકમાંથી ~ મુંબઈ ભારતની સૌથી મોટી ક્રેડિટ કાર્ડ જારી કરનારી કંપની એસબીઆઈ કાર્ડ અને ભારતના સૌથી મોટા રિટેલર, રિલાયન્સ રિટેલ…

સેન્સેક્સમાં 284 અને નિફ્ટીમાં 91 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો

મેટલ, આઈટી, પીએસઈ શેર્સમાં વેચવાલી, ઓટો, એનર્જી, એફએમસીજી ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ફાર્મા શેર્સમાં ખરીદી હતી મુંબઈઆજે ફરી માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી છે. મહિનાની શરુઆતમાં જ માર્કેટ લાલ નિશાન સાથે બંધ થયું છે. નિફ્ટી બેંક વીકલી એક્સપાયરી પર માર્કેટમાં દબાણ હતું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ અને નિફ્ટી નુકસાન સાથે બંધ થયા છે. મેટલ,…

ઓક્ટોબરમાં રૂ. 1.72 લાખ કરોડ જીએસટી કલેક્શન, એપ્રિલ 2023 બાદનો સૌથી વધુ આંકડો

પેટાઃ નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ ગ્રોસ માસિક જીએસટી કલેક્શન હવે 1.66 લાખ કરોડ રૂપિયા, જે એક વર્ષ અગાઉના સમયગાળા કરતાં 11 ટકા વધુ નવી દિલ્હીનાણા મંત્રાલય દર મહિને માસિક જીએસટી કલેક્શનના આંકડા જાહેર કરે છે. આ આંકડો દર્શાવે છે કે દર મહિને કેટલો જીએસટી વસૂલવામાં આવે છે. વાસ્તવમાં સરકારે કરચોરી રોકવા માટે જીએટી શરૂ કરી…

દેશમાં સૌથી વધુ અબજોપતિ મુંબઈમાં, અમદાવાદ ચોથા ક્રમે

કોઈમ્બતુર અને હરિદ્વાર જેવા નાના શહેરોમાંથી પણ કેટલાંય અબજોપતિઓ ઉભરી આવ્યા અમદાવાદ ફોર્બ્સે દેશના 100 સૌથી વધુ ધનિક લોકોની લિસ્ટ અને તેમના નિવાસ સ્થાન વિશે જાણકારી શેર કરી છે. તે મુજબ ભારતની આર્થિક રાજધાની મુંબઈ અબજોપતિઓની સંખ્યાના મામલે ટોપ પર છે.  ભારતના અબજોપતિની વાત કરીએ તો મુંબઈ અને દિલ્હી ઉદ્યોગપતિઓ માટે ટોચના શહેર છે. ત્યારે…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે બજાજ ફિનસર્વ બેંકિંગ અને પીએસયુ ફંડ લોન્ચ કર્યું

બેંકો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, જાહેર નાણાંકીય સંસ્થાઓ અને પ્રમાણમાં ઊંચા વ્યાજ દરના જોખમ અને મધ્યમ ક્રેડિટ જોખમ સાથેના ડેટ સાધનોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ડેટ સ્કીમ મુખ્ય બાબતોઃ • એનએફઓ 25મી ઓક્ટોબર 2023ના રોજ ખુલે છે અને 6મી નવેમ્બર 2023ના રોજ બંધ થાય છે• ફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી બેન્કિંગ અને પીએસયુ ડેટ ઇન્ડેક્સ છે• એન્ટ્રી લોડ…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ઉદ્યોગ પ્રથમ ‘એનીવ્હેર કેશલેસ’ કેમ્પેઇનને નોંધપાત્ર સફળતા મળી

મુંબઈ ભારતની અગ્રણી ખાનગી ક્ષેત્રની જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તેના નવીન “એનીવ્હેર કેશલેસ” કેમ્પેઇન પૂરું થયાની જાહેરાત કરતા ઉત્સાહિત છે. ‘એનીવ્હેર કેશલેસ’ સર્વિસ એ એક અગ્રણી પહેલ છે જેણે પોલિસીધારકોને તેના નેટવર્ક જોડાણને ધ્યાનમાં લીધા વિના કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ સુવિધાઓની ઍક્સેસ પ્રદાન કરીને હેલ્થ ઇન્શ્યોરન્સને પુનઃવ્યાખ્યાયિત કર્યો છે. આ કેમ્પેઇનને અલગ પાડે છે અદ્યતન…

જિયો વર્લ્ડ પ્લાઝાનો મુંબઈમાં પ્રારંભ, ભારતમાં ટોપ-એન્ડ રિટેલ અને મનોરંજનના અનુભવો માટે નવા સીમાચિન્હો

મુંબઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે ભારતમાં ટોપ-એન્ડ, ગ્લોબલ સ્ટાન્ડર્ડના શોપિંગ અને મનોરંજનના અનુભવો માટે એક ઇમર્સિવ રિટેલ ડેસ્ટિનેશન જિયો વર્લ્ડ પ્લાઝાના પ્રારંભની જાહેરાત કરી છે. મુંબઈના મધ્યમાં બી.કે.સી.માં વ્યૂહાત્મક રીતે આવેલું જિયો વર્લ્ડ પ્લાઝા (જે.ડબ્લ્યૂ.પી.) નવેમ્બર 1, 2023ના રોજથી જાહેર જનતા માટે શરૂ થઈ રહ્યું છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર…

2024માં એનડીએ ફરી સત્તા પર નહીં આવે તો ભારતીય શેરબજારમાં કડાકો બોલશે

બિઝનેસ સ્ટાન્ડર્ડ બીએફએસઆઈ સમિતિ 2023ને સંબોધિત કરતા ક્રિસ વુડે શેરબજાર માટે સૌથી મોટા રિસ્કનો ઉલ્લેખ કરતા ચોંકાવનારું નિવેદન કર્યું નવી દિલ્હીઆગામી વર્ષે 2024માં થનારી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકાર સતત ત્રીજી વખત સત્તામાં ન આવી તો ભારતીય શેરબજારમાં સુનામી આવી શકે છે. શેરબજાર 25% સુધી પડી શકે છે. આ આશંકા દુનિયાના…

સેન્સેક્સમાં 238 અને નિફ્ટીમાં 61 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, મેટલ્સ, એનર્જી, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા મુંબઈઆજે ઘરેલુ શેર બજારમાં ખુલતા માર્કેટમાં તેજી પરત ફરી હતી, પરંતુ ગ્લૉબલ માર્કેટનો નજીવા સપોર્ટના કારણે બંધ થઇ રહેલુ માર્કેટ ફરી ઘટાડામાં આવ્યુ હતુ. આ કારોબારી દિવસના અંતે ભારતીય શેર માર્કેટના બન્ને ઇન્ડેક્સ બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી…

2047 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાનું કદ 30 ટ્રિલિયન ડૉલર થઈ જશે

ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેલફેર, વાણિજ્ય અને ઉદ્યોગ, ટેક્નોલોજી અને ગવર્નન્સ સંબંધિત વિવિધ મંત્રાલયોના 10 સેક્ટરલ જૂથે છેલ્લા બે વર્ષથી આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં સમય ફાળવ્યો નવી દિલ્હીભારત 2047માં આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે. આ વર્ષમાં આઝાદીના 100 વર્ષની ઉજવણીની સાથે ભારતીય અર્થવ્યવસ્થા પણ ખૂબ જ વિકસી હશે. 2047માં ભારતની અર્થવ્યવસ્થા 30 ટ્રિલિયન ડોલર સુધીનો વિકાસ કરી…