મૂલ્યની દ્રષ્ટિએ યુપીઆઈ ચૂકવણીમાં ગામડાઓનો હિસ્સો વધીને 25 ટકા સુધી પહોંચી ગયો
નવી દિલ્હીવર્ષ 2023-23માં યુપીઆઈથી થયેલા ટ્રાન્ઝેક્શન 139 લાખ કરોડ રુપિયાના રેકોર્ડને પાર પહોંચી ગયા છે. વર્ષ 2016માં યુપીઆઈથી ફક્ત 6947 કરોડ રુપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ સમયગાળા દરમિયાન યુપીઆઈ- વ્યવહારો સંખ્યાની દ્રષ્ટિએ 1.8 કરોડથી વધીને 8,375 કરોડ થયા છે.એસબીઆઈના રિપોર્ટ અનુસાર 2015-16માં જીડીપીની સરખામણીમાં ડિજિટલ પેમેન્ટ 668 ટકા હતું, જે હવે 767 ટકા પર પહોંચી…
