એશિયા કપમાં એક પણ મેચ હાર્યા વીના છ વખત ટાઈટલ ચેમ્પિયન બન્યા

આમાં ત્રણ વખત આ સિદ્ધિ ભારતીય ટીમના કેપ્ટનના નામે, એક વખત પાકિસ્તાનના અને બે વખત શ્રીલંકાના નામે નોંધાઈ છે નવી દિલ્હીક્રિકેટ જગતમાં એશિયા કપ તેની શરૂઆતના 40 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે અને 16મી આવૃત્તિ આવતીકાલથી શરૂ થઈ રહી છે. જો કે આવું માત્ર 6 વખત બન્યું છે જ્યારે કોઈ ટીમ એક પણ મેચ…

ભારતને ઓગસ્ટમાં ટોચની ટૂર્નામેન્ટ્સમાં ત્રણ મેડલ મળ્યા

રાષ્ટ્રીય ખેલ દિવસ ખાસ બન્યો, ધ્યાનચંદની 118મી જન્મજયંતિ પહેલા જેવલીન થ્રોવર નીરજ ચોપરા, યુવા ચેસ સ્ટાર પ્રજ્ઞાનાનંદા અને બેડમિંટનના અનુભવી એચએસ પ્રણોયનું શાનદાર પ્રદર્શન નવી દિલ્હીઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું ભારત માટે રમતગમતમાં યાદગાર રહ્યું છે. દેશને ત્રણ અલગ-અલગ રમતોની મુખ્ય ટુર્નામેન્ટમાં ત્રણ અલગ-અલગ મેડલ મળ્યા. જેના કારણે રાષ્ટ્રીય ખેલ દિવસ ખાસ બન્યો છે. હોકીના જાદુગર મેજર…

FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ: ‘1935 પછી લાતવિયન બાસ્કેટબોલ ઇતિહાસમાં સૌથી મોટી જીત’

FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2023માં ફ્રાન્સને હટાવ્યા બાદ લાતવિયા તેમના અત્યાર સુધીના શ્રેષ્ઠ પરિણામો પૈકી એકની ઉજવણી કરી રહી છે. 88-86ની મહાકાવ્યની જીતમાં 13-પોઇન્ટનું પુનરાગમન દર્શાવવામાં આવ્યું હતું કારણ કે તેઓએ અંતિમ બઝરમાં આનંદી દ્રશ્યો સર્જ્યા હતા અને ઇન્ડોનેશિયા એરેના પ્રવાસી લાતવિયન સમર્થકોથી ભરપૂર હતી. 1935 માં શું થયું હતું, તમારામાંથી કેટલાકને આશ્ચર્ય થશે? લાતવિયા…

યુડી લાસ પાલમાસ અને ગ્રાન કેનેરિયાએ બ્રિટિશ માર્કેટમાં ટાપુને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા નોર્વિચ સિટી એફસી સાથે ભાગીદારી કરી

ગ્રાન કેનેરિયા સરકારને UD લાસ પાલમાસ દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો છે અને ફૂટબોલ દ્વારા વધુ બ્રિટિશ પ્રવાસીઓને આકર્ષવા માટે ક્લબની પહોંચ છે. યુડી લાસ પાલમાસ નોર્વિચ સિટી એફસી સાથેના સંબંધોને મજબૂત કરીને તેની આંતરરાષ્ટ્રીયકરણ પ્રક્રિયામાં એક મોટું પગલું આગળ લઈ રહ્યું છે, એક ક્લબ જેની સાથે તાલીમ, તકનીકી અને આંતરરાષ્ટ્રીય વિસ્તરણના સંદર્ભમાં પહેલેથી જ…

કેરેબિયન પ્રિમિયર લિગમાં સુનીલ નારાયણ રેડ કાર્ડનો શિકાર

વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલી કેરેબિયન પ્રીમિયર લીગમાં પોલાર્ડની આગેવાની હેઠળના નાઈટ રાઈડર્સને ધીમી ઓવર રેટ માટે 19મી ઓવર બાદ અમ્પાયરે રેડ કાર્ડ બતાવ્યું કોલંબોતમે ફૂટબોલના મેદાન પર રેફરીને રેડ કાર્ડ અને યલો કાર્ડનો ઉપયોગ કરતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય ક્રિકેટના મેદાન પર અમ્પાયરને આવું કરતા જોયા છે? કદાચ નહીં. કેરેબિયન પ્રીમિયર લીગમાં રેડ…

રોહિત શર્માએ વર્લ્ડ કપમાં સદી ફટકારવી જોઈએઃ આકાશ ચોપરા

સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા – આ પ્રકારની લાગણીનું કારણ છે શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી નવી મુંબઇટીમ ઇન્ડિયાને આવતા મહિને બે મોટી ટૂર્નામેન્ટ રમવાની છે. એશિયા કપ અને વર્લ્ડ કપ તેથી જ ભારતીય ટીમ એશિયા કપ 2023ની તૈયારીમાં વ્યસ્ત છે. આ પછી તરત જ ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણી રમવાની છે. વર્લ્ડ…

વન-ડે વર્લ્ડ કપમાં રોહિત શર્મા સૌથી વધુ રન બનાવશેઃ સેહવાગ

આઈસીસીએ વીરેન્દ્ર સેહવાગનો આ વીડિયો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો નવી દિલ્હીપૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગે હાલમાં જ આવનારા વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીનું નામ લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. સેહવાગનું કહેવું છે કે ભારતીય હોવાને કારણે તે આ માટે ભારતીય ખેલાડીની પસંદગી કરશે, પરંતુ અહીં તેણે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન…

વર્લ્ડ કપ ક્રિકેટની ટિકિટ વેચાણની વેબસાઈટ પહેલા દિવસે જ ક્રેશ

ક્રિકેટ ચાહકોને ટિકિટ બુક કરાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, હાલમાં એવી મેચોની ટિકિટોનું વેચાણ થઇ રહ્યું છે જેમાં ભારત નથી રમી રહ્યું નવી દિલ્હીભારત દ્વારા યોજાનારી ક્રિકેટની મેગા-ઇવેન્ટ વનડે વર્લ્ડ કપ 5મી ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહી છે. આ પહેલીવાર છે જ્યારે સમગ્ર વિશ્વકપનું આયોજન ભારતમાં થવા જઈ રહ્યું છે. બીસીસીઆઈ આ મેગા ઈવેન્ટ…

બિયોન્ડ સ્ટેટ્સ: મેચ ડે 3નું પૂર્વાવલોકન

મેચ અપ Villarreal CF vs FC બાર્સેલોના: Matchday 3 માં એક વિશાળ રમત ચાલો સામૂહિક પર ધ્યાન કેન્દ્રિત કરીએ અને, FC બાર્સેલોના સાથે, તે તેમના હુમલાના શસ્ત્રોનું વિશ્લેષણ કરવા યોગ્ય છે. અન્ય કોઈપણ LALIGA EA SPORTS ટીમ કરતાં વિપક્ષની મિડફિલ્ડ લાઇનને વટાવીને વધુ વહન કરનાર તેઓ પક્ષ છે. તે આ વહન અને અન્ય સંક્રમણો છે…

નિરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સની ફાઈનલમાં, પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય

આ સિઝનમાં નીરજ ચોપરાનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર છે. ઈજામાંથી પરત ફર્યા બાદથી તે લુસાને ડાયમંડ લીગમાં આઉટ ઓફ ફોર્મ હતો, આ સ્પર્ધામાં પ્રથમ થ્રોમાં જ ઘણું અંતર મેળવવામાં સફળ રહ્યો બુડાપેસ્ટભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના પ્રથમ પ્રયાસમાં જ 88.77 મીટર ભાલો ફેંકીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ડીપી મનુ પણ નીરજની સાથે ગ્રુપ…

વન-ડે વર્લ્ડ કપની ટિકિટનું બુકિંગ શરૂ, ભારતની મેચો માટે 30 ઓગસ્ટથી બુકિંગ

લખનઉમાં સૌથી સસ્તી ટિકિટ 499, અમદાવાદમાં 500, હૈદરાબાદ 600, કોલકાતા 650, દિલ્હી 750, બેંગલુરુ 750, ચેન્નાઈ 1000, મુંબઈ 1000, ધર્મશાલા 1000 અને પૂણેમાં સૌથી સસ્તી ટિકિટ 1000 રૂપિયામાં ઉપલબ્ધ નવી દિલ્હીઆ વખતે વન-ડે વર્લ્ડકપ ભારતમાં યોજવાનો છે. એવામાં ક્રિકેટરસ્યાઓ કેટલા સમયથી મેચોની ટિકિટ બુકિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં આ તમામ ક્રિકેટપ્રેમીઓ માટે આજે…

LALIGA EA SPORTS Matchday 3 પૂર્વાવલોકન: સિઝનની પ્રથમ ડર્બી અને RC Celta ની રિયલ મેડ્રિડ સાથેની શતાબ્દી ટક્કર

2023/24 LALIGA EA SPORTS સીઝનનો મેચ ડે 3 યાદગાર બનવાનું વચન આપે છે, જેમાં શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારમાં વિશાળ મેચો યોજાશે. આરસી સેલ્ટા માટે પરિણામ ભલે ગમે તે હોય તે એક વિશેષ સપ્તાહાંત હશે, કારણ કે ગેલિશિયન ક્લબ માત્ર 100 વર્ષની થઈ છે અને તેઓ શુક્રવારે રાત્રે રીઅલ મેડ્રિડ સામે ઘરેલું દ્વંદ્વયુદ્ધ સાથે તે…

ચેન્નાઈન એફસીએ એફસી ગોવા સામે ડ્યુરાન્ડ કપની ક્વાર્ટર ફાઈનલ પહેલા ડિફેન્ડર ગોલુઈ સાથે હસ્તાક્ષર કર્યા

ચેન્નાઈ શનિવારે ગુવાહાટીના ઈન્દિરા ગાંધી એથ્લેટિક સ્ટેડિયમમાં રમાનારી એફસી ગોવા સામેની તેમની ડ્યુરાન્ડ કપ 2023ની ક્વાર્ટર ફાઈનલ પહેલા ચેન્નાઈન એફસીએ સાર્થક ગોલુઈને સાઈન કરીને તેમના સંરક્ષણને મજબૂત બનાવ્યું છે. કોલકાતામાં જન્મેલી ડિફેન્ડરને ઈસ્ટ બંગાળ એફસી તરફથી લોન પર મરિના મચાન્સ દ્વારા લેવામાં આવી છે. ઓવેન કોયલના ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે અને ચાલુ સિઝન-ઓપનિંગ ટુર્નામેન્ટમાં અજેય…

આંતરરાષ્ટ્રીય પદાર્પણમાં જ ગુજરાતની દાનિયા ગોડીલ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યો

ગાંધીધામ ગુજરાતની ટેબલ ટેનિસ ખેલાડી દાનિયા ગોડીલ તેની આંતરરાષ્ટ્રી કારકિર્દીનો શાનદાર રીતે પ્રારંભ કર્યો હતો કેમ કે તેણે તાજેતરમાં જ પૂરી થયેલી WTT યૂથ કન્ટેન્ડર અમાન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યાં હતાં. આ ટુર્નામેન્ટ 22થી 25મી ઓગસ્ટ દરમિયાન જોર્ડનના અમાન ખાતેના પ્રિન્સ સોમાયા હોલ ખાતે યોજાઈ હતી. 11 વર્ષની દાનિયા અંડર-11 ગર્લ્સ…

ભૂતપૂર્વ ડબલ્યુડબલ્યુઈ હેવીવેઇટ ચેમ્પિયન બ્રે વ્યાટની દુનિયાને અલવિદા

બ્રે વ્યાટના મૃત્યુના કારણનો હજુ ખુલાસો થયો નથી, 36 વર્ષની વયે તેમના નિધનના સમાચારને કારણે ડબલ્યુડબલ્યુઈ જગતમાં શોકનો માહોલફ્લોરિડાભૂતપૂર્વ ડબલ્યુડબલ્યુઈ હેવીવેઇટ ચેમ્પિયન બ્રે વ્યાટે દુનિયાને અલવિદા કહી દીધું છે. 36 વર્ષની વયે તેમના નિધનના સમાચારને કારણે ડબલ્યુડબલ્યુઈ જગતમાં શોકનો માહોલ છે. ડબલ્યુડબલ્યુઈના જાણીતા રેસલર બ્રે વ્યાટના મૃત્યુના કારણનો હજુ ખુલાસો થયો નથી.તેમના નિધનના સમાચાર પિતા…

કેમ્પનો ફોટો શેર કરવા બદલ વિરાટ સહિતના ક્રિકેટર્સને કડક સુચના

વિરાટે યો-યો ટેસ્ટના સ્કોરનો ફોટો પણ શેર કર્યો જેનાથી બીસીસીઆઈના અધિકારીઓ અને ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ નારાજ થયુંબેંગલુરૂએશિયા કપની તૈયારી માટે ભારતીય ટીમનો કેમ્પ બેંગલુરુમાં ચાલી રહ્યો છે. વિરાટ કોહલી પણ આ કેમ્પનો એક ભાગ છે. ભારતીય બેટ્સમેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેમ્પના પહેલા દિવસનો એક ફોટો શેર કર્યો હતો, જે બીસીસીઆઈને પસંદ ન આવતા તમામ ક્રિકેટરોને…

આરસી સેલ્ટા વિશે જાણવા લાયક પાંચ વસ્તુઓ

વિગો સ્થિત ક્લબનો જન્મ એક સદી પહેલા થયો હતો અને ટીમ વિશે કેટલીક હકીકતો છે જે તમને કદાચ ખબર નહીં હોય. સ્પેનિશ ફૂટબોલની સૌથી ઐતિહાસિક ક્લબમાંની એક RC સેલ્ટા છે, જે ગેલિસિયાના વિગો શહેરમાં સ્થિત ટીમ છે. 2023/24 સીઝનમાં, ગેલિશિયન ક્લબ તેની શતાબ્દીની ઉજવણી કરશે અને અહીં પાંચ બાબતો છે જે કદાચ તમે ટીમ વિશે…

વિરાટ કોહલીએ 17.2ના સ્કોર સાથે યોયો ટેસ્ટ પાસ કરી

યોયો ટેસ્ટ બાદ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સેલ્ફી શેર કરી નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાની ફિટનેસથી બધાના દિલ જીતી લીધા છે. કોહલીએ ફિટનેસ ટેસ્ટમાં 17.2નો સ્કોર મેળવ્યો છે. તેણે પોતે ફોટો શેર કરીને આ વિશે માહિતી આપી છે. યોયો ટેસ્ટ બાદ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક…

કાર્લસન સામે ટાઈબ્રેકરમાં પરાજય બાદ પ્રજ્ઞાનાનંદા વર્લ્ડ ચેસમાં રનર્સઅપ

કાર્લસને પ્રથમ 25 મિનિટની ઝડપી રમત જીતી હતી, બીજી ગેમ ડ્રોમાં સમાપ્ત થઈ અને મેગ્નસ કાર્લસન વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યો અસ્તાના, કઝાખસ્તાનપાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન નોર્વેના મેગ્નસ કાર્લસને ફિડે વર્લ્ડ કપ ફાઇનલ્સના પ્રથમ ટાઈ-બ્રેકરમાં ભારતના 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદાને હરાવી ટાઇટલ જીત્યું હતું. વિશ્વ કપના વિજેતાનો નિર્ણય આજે ટાઈબ્રેકર દ્વારા કરવામાં આવ્યો હતો,…

ફાઈનલમાં કાર્લસન સામેની પ્રજ્ઞાનાનંદાની બીજી ગેમ પણ ડ્રો

હવે ચેમ્પિયનનો નિર્ણય ટાઈ બ્રેકર દ્વારા થશે, વર્લ્ડ કપ ટાઈટલ જીતશે તેને ઈનામ તરીકે 1 લાખ 10 હજાર ડોલર મળશે નવી દિલ્હી ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદાએ વર્લ્ડ કપ ચેસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચ વિશ્વના નંબર વન ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસન સામે રમાઈ રહી છે. ફાઈનલ અંતર્ગત બે દિવસમાં બે…