ભારતે આયરલેન્ડ સામેની ટી20 સિરિઝ 2-0થી જીતી લીધી
ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત બુમરાહને આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો ડબલિન ભારત અને આયરલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ ગઈકાલે ડબલિનમાં એક પણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી. ભારતે રવિવારે બીજી ટી20 મેચમાં જીત સાથે સિરીઝ 2-0થી જીતી લીધી હતી. ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત…
