બરોડા બીએનપી પારિબા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ રૂ. 4,000 કરોડની એયુએમનો આંકડો વટાવીને સંપત્તિ સર્જનના 6 વર્ષની ઊજવણી કરે છે
મુંબઈ બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે આજે જાહેરાત કરી હતી કે તેના બરોડા બીએનપી પારિબા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડે આ નવેમ્બરમાં તેના રોકાણકારો માટે સતત સંપત્તિ સર્જનના છ વર્ષ પૂરા કર્યા છે. આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન આ સ્કીમ માટે વધુ એક નોંધપાત્ર સીમાચિહ્ન તરીકે આવ્યું છે જેણે રૂ. 4,000 કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)નો આંક વટાવ્યો છે….
