સ્ટેટ મલ્ટીસિટી ઓપન રેન્કિંગ બિલિયર્ડ્સ અને સ્નૂકરમાં ધ્રુવ અને રવિ પટેલનો વિજય

Spread the love

અમદાવાદ

ગુજરાત સ્ટેટ બિલિયર્ડ એસોસિએશન અને સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત અને સંચાલિત એપેક્સ ગુજરાત સ્ટેટ મલ્ટીસિટી ઓપન રેન્કિંગ બિલિયર્ડ્સ અને સ્નૂકર ટુર્નામેન્ટ 2025 ના સિક્સ રેડ સ્નૂકર અમદાવાદ સિટીના પ્રથમ રાઉન્ડમાં રવિ પટેલે દેવાંશુ સોમપુરાને 3-0 થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો.

10/07/2025 * 6 રેડ સ્નૂકરના પરિણામો

ધ્રુવ એન પટેલ: 03 જીત્યા વિરૂદ્ધ ધાર્મિક પંચાલ: 0

પરાશર ઠક્કર: 03 જીત્યા વિરૂદ્ધ દેવ ગંગવાલ: 01

પાર્થ પટેલ: 03 જીત્યા વિરૂદ્ધ રુષિવ કોટેચા: 01

નિકુંજ રાખોલી: 03 જીત્યા વિરૂદ્ધ રાજ મિસ્ત્રી: 00

જતીન શાની: 03 જીત્યા વિરૂદ્ધ વંશ પટેલ: 00

કવલ પંચાલ: 03 જીત્યા વિરૂદ્ધ મૌલિક ખત્સુરિયા: 02

રાજ જૈન: 03 જીત્યા વિરૂદ્ધ ઐશ્વર્યા પંડ્યા: 01

કબીર શાહ: 03 જીત્યા વિરૂદ્ધ હેમલ પંચોલી: 00

શાંતિ બરંડા: 03 જીત્યા વિરૂદ્ધ કરણ નરેડા: 0

અખિલ રાજાણી: 03 જીત્યા વિરૂદ્ધ મોઇન સૈયદ : 00

જીગર સોલંકી: 03 જીત્યા વિરૂદ્ધ દેવમ ગાંધી: 02

શાહનવાઝ સૈયદ: વોકઓવર સાથે વિજય વિરૂદ્ધ  સ્મિત પટેલ:

દર્શન ગામી: 03 જીત્યા વિરૂદ્ધ હિમંગ દેસાઈ: 02

નિશિત પટેલ: 03 જીત્યા વિરૂદ્ધ સૌજન્યા પટેલ: 02

નિલેશ ચૌહાણ: 03 જીત્યા વિરૂદ્ધ ભાલોડિયા :00

મુઆવૈયા ઠાકોર:03 જીત્યા વિરૂદ્ધ ધવલ ઠક્કર:01

મૌલિક પટેલ: 03 જીત્યા વિરૂદ્ધ નિશાંત ઓઝા: 00

રાજીવ સહાની: વોકઓવર સાથે વિજય વિરૂદ્ધ હર્ષિલ શાહ:

હર્ષ રામી: 03 જીત્યા વિરૂદ્ધ સઈદ નવાશેરવાલા :02

ધ્રુવ.જે.પટેલ: 03 જીત્યા વિરૂદ્ધ ઓમ ગજ્જર: 00

પૂર્વાંગ પટેલ: 03 જીત્યા વિરૂદ્ધ ભૂપેન્દ્ર.એસ.પંડ્યા :00

અબ્દુલ રહેમાન મેમણઃ 03 જીત્યા વિરૂદ્ધ ઈશાન દવે: 01

રાજકિશોર માલી: 03 જીત્યા વિરૂદ્ધ ધ્યાન શેઠ: 00

સિદ્ધાર્થ પંચાલ: વોકઓવર સાથે વિજય વિરૂદ્ધ પાર્થ પ્રજાપતિ

દીપ વસાણી: વોકઓવર સાથે વિજય વિરૂદ્ધ માલવ પરીખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *