ઝાયડસ કપ 2025 જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટ
મહેસાણા ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ઝાયડસ કપ 2025 જુનિયર ગર્લ્સ ઇન્ટર ડીસટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ, એસએજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વડનગર, મેહસાણા ખાતે 04.10.25થી 11.10.2025 સુધી ચાલશે. ફાઇનલ મેચ 11.10.2025 ના રોજ રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં રાજ્યના 13 જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે. બધા જિલ્લાને 4 ગ્રુપમાં વહેચવામાં આવ્યા છે. બધા ગ્રુપમાં ટોચની ટીમો વચ્ચે…
