દેશમાં સૌથી વધુ અબજોપતિ મુંબઈમાં, અમદાવાદ ચોથા ક્રમે
કોઈમ્બતુર અને હરિદ્વાર જેવા નાના શહેરોમાંથી પણ કેટલાંય અબજોપતિઓ ઉભરી આવ્યા અમદાવાદ ફોર્બ્સે દેશના 100 સૌથી વધુ ધનિક લોકોની લિસ્ટ અને તેમના નિવાસ સ્થાન વિશે જાણકારી શેર કરી છે. તે મુજબ ભારતની આર્થિક રાજધાની મુંબઈ અબજોપતિઓની સંખ્યાના મામલે ટોપ પર છે. ભારતના અબજોપતિની વાત કરીએ તો મુંબઈ અને દિલ્હી ઉદ્યોગપતિઓ માટે ટોચના શહેર છે. ત્યારે…
