કોન્ટ્રાક્ટરોના ટેન્ડર બહિષ્કારથી રાજ્યના વિકાસકામો ખોરંભે ચઢ્યા
માગણીઓ પર તત્કાળ અમલ નહીં કરાય તો વધુ જલદ પગલાંની કોન્ટ્રાક્ટર્સ એસો.ની ચીમકી અમદાવાદગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની સરકારએ માર્ચ 2022માં સ્વીકારેલ માંગણીઓનું અમલીકરણ છેલ્લા 18 માસથી કરવામાં આવતું ના હોવાથી ગુજરાતના તમામ કોન્ટ્રાકટરોએ પહેલી ઓગસ્ટથી અચોક્કસ મુદત સુધી ગુજરાત રાજ્યના તમામ વિભાગોના ટેન્ડરો નહિ ભરવાનો નિર્ણય કર્યો છે, અને આ નિર્ણયનો ચુસ્ત અમલ ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના…
